Browsing Category
સમાચાર
લૉકડાઉનમાં બ્રિજ નીચે કીડી-મંકોડાની જેમ જ્યાં ત્યાં પડેલા મજૂરોને જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સનું…
આ તસવીરો દિલ્હીની છે, જેને પત્રકાર અરવિંદ ગુનાસેકરે ટ્વિટર પર શૅર કરી હતી. તેમણે લખ્યું કે,’પ્રવાસી અને રોજમદાર કામદારોની હાલત! સેંકડો કારીગરો યમુના કિનારે એક પુલની નીચે રહેવા માટે મજબૂર છે. આશરે એક અઠવાડિયાથી દયનીય હાલતમાં દિવસો પસાર કરી…
Read More...
Read More...
શું ACમાં રહેવાથી કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધે છે ? ડૉક્ટરે જણાવી હકીકત જાણો અને શેર કરો
દેશમાં સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12 હજારને પાર થયો છે જ્યારે 377 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ…
Read More...
Read More...
અમેરિકામાં કોરોનાનું તાંડવ: 40 વર્ષથી સ્થાયી થયેલા મૂળ વડોદરાના પિતા-પુત્રનું કોરોના વાયરસથી મોત
વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. યુરોપ અને અમેરિકામાં તો કોરોનાએ તાંડવ મચાવ્યું છે. ઈટાલી બાદ હવે અમેરિકાની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, દરરોજ 2000થી વધુ લોકો મોતને ભેટી રહ્યાં છે. ત્યારે અમેરિકામાં 40 વર્ષથી સ્થાયી થયેલા…
Read More...
Read More...
ગુજરાતના આ પોલીસ જવાને જન્મેલા બાળકનું મોઢું પણ નથી જોયું, છતાં મહિનાથી ખડેપગે બજાવે છે ફરજ, દીલથી…
કોરોના એવી મહામારી છે જે લોકોની ખરી ખરી ટેસ્ટ લઈ રહી છે. એક તરફ લોકો ઘરે રહેવામાં પણ આડોળાઈ કરે છે તો એક તરફ પોલીસના જવાનો ખડેરગે જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટરોને પણ સેકન્ડે સેકન્ડે જીવનો ખતરો છે. ત્યારે એક એવો પોલીસ જવાન કે…
Read More...
Read More...
ગણદેવીમાં સામે આવ્યો અજીબોગરીબ કિસ્સોઃ રખડતી ગાયે બે મોઢાંવાળા વાછરડાને આપ્યો જન્મ, પરંતુ ખરાબ…
ગણદેવી કેનિંગ ફેક્ટરી સામે મંગળવારે સવારે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. રખડતી ગાયે બે મોઢા, ચાર કાન, ચાર આંખ અને ચાર પગ ધરાવતા દુર્લભ વાછરડાને જન્મ આપ્યો હતો. જો કે ખરાબ સ્વાસ્થ્યને કારણે નવજાત વાછરડાનું પલભરમાં મોત નીપજ્યું હતું.
હવે…
Read More...
Read More...
કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય
ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ…
Read More...
Read More...
વડોદરામાં 13 વર્ષની છોકરીને કોરોના ભરખી ગયો, રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ થયું મોત
13 વર્ષની એક કોરોના પોઝિટિવ છોકરીનું વડોદરાની હોસ્પિટલમાં મોત થયું છે. ગોત્રીની GMERS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ છોકરી પ્રતાપગઢની હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત, શહેરના નાગરવાડા વિસ્તારમાં…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871…
ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે…
Read More...
Read More...
વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટી લૉકડાઉનમાં આપી રહી છે મફત અભ્યાસ કરવાની તક, 67 ઓનલાઈન કોર્સ કરી…
કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે. શાળા-કોલેજ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. એ સમયે વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટીએ એક મોટું પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે 67 ઓનલાઈન કોર્સ મફત કરી દીધા છે. વિદ્યાર્થી ઘરે…
Read More...
Read More...
આજે ગુજરાતમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં પણ વધુ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766…
રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને…
Read More...
Read More...
