Browsing Category

સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 539 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયાં, અમદાવાદ બાદ સુરતમાં…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં…
Read More...

લોકડાઉનના કારણે પરિસ્થિતિ વણસતા માતાની દવા અને સ્કૂલ ફી માટે કોરોના મૃતકોના શવ ઉઠાવે છે આ વિદ્યાર્થી

કોરોના લોકડાઉન પહેલા 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચાંદ મોહમ્મદની જિંદગીમાં બધુ જ સારું ચાલી રહ્યું હતું અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. લોકડાઉનમાં મોટાભાઈની નોકરી છૂટ્યા બાદ હવે પરિસ્થિતિ એવી છે કે માતાની દવા અને ભાઈ-બહેનની શાળાની ફી ભરવા…
Read More...

સુરતમાં ખૂન અને મારામારીની વણથંભી વણઝાર વચ્ચે ચોરીનો સનસનાટી ભર્યો ઘટનાક્રમ CCTVમાં થયો કેદ, તસ્કરો…

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન (Lockdown) સમાપ્ત થવાની સાથે જ સુરતમાં (surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર 45…
Read More...

માસૂમ બાળકોની દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના તો જુઓ, જવાનો શહીદ થયાની વાત સાંભળીને ચીન સામે લડવા…

લદ્દાખ સીમા પર ચીની સૈનિકો દ્વારા દગો કરી શહીદ કરવામાં આવેલા 20 ભારતીય જવાનો માટે દેશભરમાં જબરદસ્ત ગુસ્સો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દોડ લગાવી ચીન સામે બદલો લેવા 10 જેટલા માસૂમ બાળકો નીકળી પડ્યા…
Read More...

રાજકોટના ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ…
Read More...

કંગનાએ જાવેદ અખ્તરના ધજાગરા કરી નાંખ્યા, વીડિયો શેર કરીને બધી પોલ છતી કરી દીધી! જાણો શું ખુલાસા…

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણે બોલિવૂડ તેમજ આખા ભારતમાં સનસની મચી ગઈ છે. તેના મૃત્યુ બાદ ઘણા અભિનેતાએ બોલિવૂડની લાલિયાવાડીનો વિરોધ કર્યો છે. પરંતુ સુશાંતના અવસાન પછી કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કંગનાએ ફિલ્મ ઉદ્યોગના…
Read More...

નવસારીના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો કર્યો પ્રારંભ, અલિબાબા સાથેનો 11 વર્ષ જૂનો ગોલ્ડન…

દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમણે સચિનના sez વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે. આ…
Read More...

સુરતી ઉદ્યોગપતિએ દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓને વતન મોકલવાની ઉપાડી જવાબદારી, 7 પ્રાઇવેટ પ્લેનથી 1200…

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી દુબઇ ખાતે ગુજરાતીઓ ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલે લીધી છે. ગુરૂવારે સવારે 10 કલાકે 175 યાત્રી…
Read More...

રાણાકંડોરણાની શાળાએ 435 વિદ્યાર્થીઓની 12 લાખ ફી માફ કરી, શાળા ઘરના પૈસે ચૂકવશે બિલ્ડીંગનું ભાડુ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે ત્યારે આવા લોકોના બાળકોના અભ્યાસ માટે રાણાકંડોરણાની શાળા આગળ આવી છે, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ૬ માસની રૂ.૧૨ લાખ જેટલી માતબર રકમની ફી માફ કરી દીધી છે…
Read More...

માવતર જ કમાવતર બન્યા! પૈસા માટે સગી દીકરીને વેચી દીધી, પ્રેગ્નેટ છોકરી પોલીસ સ્ટેશન પહોંચતા થયો…

શિનોર તાલુકામાં સગા મા-બાપે પૈસા માટે દીકરીને વેચી દીધી હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો. 17 વર્ષની સગીરાએ પોતાના મા-બાપ અને પોતાના જાર (ઉપપતિ) વિરુદ્ધ ચાઈલ્ડ ટ્રાફીકિંગના આરોપો લગાવ્યા છે. પોલીસે આ મામલે છોકરીના મા-બાપ અને જાર વિકાસ…
Read More...