Browsing Category

સમાચાર

બનાસકાંઠામાં 12 વર્ષીય સગીરા સાથે હૃદય કંપાવી દે તેવી બર્બરતા, ફોઈના દિકરાએ મુકબધીર સગીરા સાથે…

બનાસકાંઠામાં ભાખર ગામ પાસે ડીસાના શિવનગરની એક મૂકબધીર 12 વર્ષીય કિશોરીની ઘાતકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મૂકબધીર કિશોરી ગઈકાલે સાંજે ગુમ થયા બાદ આજે તેનું ગળું કાપીને ધડથી માથું 20 ફૂટ દૂર ફેંકી દેવાયેલી હાલતમાં હત્યા થયેલી લાશ મળી…
Read More...

સુરતમાં યુવતી બની રણચંડી: છેડતી કરનાર રોમિયાને યુવતીએ ચંપલે-ચંપલે ધોઈ નાખ્યો, માર મારતો વીડિયો…

શહેરમાં આવેલી સિંગણપોર શાકમાર્કેટ પાસે યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક અપાયો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર યુવતીએ યુવકને ચંપલે-ચંપલે માર માર્યો હોવાનું જાણવા મળ્યું…
Read More...

શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ! બે શિક્ષકો દારૂના નશામાં ધૂત ઝડપાયા

શાળાને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જ્યાં બાળકનું માનસિક ઘડતર થાય છે. અને ગુરૂને તો માતા-પિતા કરતા પણ ઊંચ્ચો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ કેટલીક વખત શિક્ષકો દ્વારા એવું વર્તન કરવામાં આવે છે, જેના કારણે પુરા શિક્ષણ તંત્રને શરમમાં મુકાવું…
Read More...

મહારાષ્ટ્રના જલગાંવમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી, કુહાડી વડે 4 સગીર ભાઈ-બહેનોની હત્યા

મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવ (Jalgaon)માં એક અત્યંત હિચકારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 સગીર બાળકો (Minor Child)ની કોઈ અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, બાળકોના માતા-પિતા ઘરે હાજર…
Read More...

યુપીમાં ફરી ગેંગરેપ: પાક લણવા ગયેલી 15 વર્ષની છોકરી પર 5 લોકોએ કર્યો ગેંગરેપ, નાક અને મોઢું દબાવી…

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ખેતરમાં પાક લણવા ગયેલી એક 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો. દારૂ પીધા પછી આરોપીઓએ છોકરી પર ખેતરમાં જ ગેંગરેપ કર્યો. પીડિતા ચીસ ન પાડી શકે એ માટે આરોપીઓએ તેનું મોઢું અને નાક દબાવી રાખ્યા. એને કારણે છોકરીનો…
Read More...

ગુજરાતના યુવાનો ચેતી જજો: આ સરકારી જાહેરાત ખોટી છે, અરજી કરવા માટે 300 રૂપિયા ભરતા નહીં

ગુજરાતના યુવાનો ચેતજો... કોરોના મહામારીમાં ઠગબાજો કમાવા માટેના રસ્તાઓ શોધી રહ્યાં છે. ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે ઠગબાજો રમત કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેરખબર છપાઈ છે. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી…
Read More...

કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, ભાજપ નેતા સામે નોંધાઈ ફરિયાદ

હાથરસ અને જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓની આગ હજી શાંત થઈ નથી ત્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં ફિટકાર જન્માવે એવી હકીકતો સામે આવી રહી છે. ગીર સોમનાથના (Gir somnath) કોડીનાર પોલીસ સ્ટેશનમાં…
Read More...

વિદેશમાં કમાવવા જવાનું વિચારતા હોય તો ખાસ વાંચજો, ગુજરાતના યુવાનને લિબિયામાં પડેલી યાતનાઓ તમને…

આજકાલ લોકોને વિદેશોમાં જઈને સેટલ થવાનું અને ત્યાં મોજમઝા કરવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, દુનિયાદારીની જ્યારે ખબર પડવા માંડે ત્યારે વિદેશોમાં જઈને કમાઈ આવવાની લાલચ લોકોને વધુ લાગી છે. પરંતુ વિદેશોમાં ગુજરાતી (Gujarati) ઓ સાથે બનતી…
Read More...

આજના સભ્ય સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: સોશિયલ મીડિયા ઉપર ગાડી અને બંગલો જોઈને અંજાયેલી યુવતીના…

આજકાલની યંગસ્ટર્સ પેઢી સોશિયલ મીડિયા (Social Media) ઉપર વધારે સમય પસાર કરે છે, બીજી બાજુ આપણો સભ્ય સમાજ યુવતીઓને લગ્ન માટે ગાડી, બંગલો, મોટો પગાર જોઈને પરણાવવાનું નક્કી કરે છે. સામેવાળો છોકરો શું કરે છે અને શું નહીં, તેની કોઈ પણ વાતને…
Read More...

સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, વહુને પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો મળશે અધિકાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court Of India) કાલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, ઘરેલુ હિંસા (Domestic Violence) અધિનિયમ અંતર્ગત બહુને પોતાના પતિના…
Read More...