Browsing Category

સમાચાર

રાજકોટમાં ઓક્સિજનની અછતને કારણે 4 વર્ષનો પુત્ર મા વગરનો થઈ ગયો, રાત્રે બાટલો ભરાવા મૂક્યો, સવારે ફોન…

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ હોમ આઇસોલેશનમાં રહેતા લોકો ઓક્સિજનની ભારે અછત ભોગવી રહ્યા છે. ત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં સમયસર ઓક્સિજન નહીં મળવાને કારણે અનેક દર્દીઓના જીવ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક…
Read More...

ગરીબ ભાઈ બહેનને સારવાર અપાવવા કરગરતો રહ્યો પણ 30 કલાક સુધી 108 ન આવી, બહેને દમ તોડયો, ભાઈએ લાગવગથી…

‘છે ગરીબોના કૂબામાં તેલનું ટીપું ય દોહ્યલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે’ પંક્તિ યાદ કરાવતી એક ઘટના એલજી હોસ્પિટલના પૂર્વ લેબ કર્મચારીની બહેન સાથે બની હતી. મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય દાખલ કરવાની એલજી હોસ્પિટલે ના પાડી હતી. બીજી…
Read More...

85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો, કહ્યું -મે જિંદગી જીવી લીધી, 3 દિવસ બાદ…

કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતના ઘણાં શહેરોમાં ઓક્સિજનથી લઇ બેડ સુધીની અછત જોવા મળી રહી છે. તેની વચ્ચે નાગપુરના 85 વર્ષીય વૃદ્ધે એક મિસાલ રજૂ કરી, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. નારાયણ ભાઉરાવ દાભાડકર કોરોનાથી સંક્રમિત હતા.…
Read More...

કોરોનાના ગમે તેટલાં સ્ટ્રેન બદલાય તો પણ મિથિલિન બ્લુ દરેક વખતે વાયરસને નાથવામાં એકસરખી કારગત:…

કોરોના મહામારીના મારણ તરીકે હાલ કોઈ નિશ્ચિત દવા નથી ત્યારે જે કેટલીક વૈકલ્પિક સારવાર કારગત નીવડી હોવાનો દાવો થાય છે તેમાં મુખ્ય છે મિથિલિન બ્લુ. ભાવનગરના અગ્રણી ચેસ્ટ ફિઝિશિયન ડો. દિપક ગોલવાલકર હાલ ભાવનગર જ નહિ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં…
Read More...

પ્રાણીઓનો પ્રેમ તો જુઓ: બાયડમાં 17 વર્ષથી કપિરાજોને બિસ્કીટ ખવડાવનારા સુરેશભાઈનું મોત થતાં કપિરાજો 7…

બાયડમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિ 17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિમી દૂર ભૂખેલા મંદિરમાં જઇ બિસ્કીટ આપતા હતા. તે વ્યક્તિનું મોત થતાં 7 કિમી અંતર કાપી કપિરાજો મૃતકના ઘરે પહોંચી જતાં સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. દર શનિવારે બિસ્કીટ…
Read More...

જીવનસાથીની હૂંફ આગળ કોરોના પણ પાંગળો, અમદાવાદમાં પતિ-પત્નીની હાલત હતી ગંભીર તેમ છતાં પણ સાથે મળીને…

પતિ-પત્નીનો સાથ સાત જન્મ સુધી બંધાયેલો હોય છે તેવી માન્યતા બંધાયેલી છે. જે જીવનની સારી અને નરસી તમામ પરિસ્થિતિમાં ગમે તે ભોગે સાથ આપે તેને જ જીવનસાથી કહેવાય છે. આવા સાથીના સહયોગના કારણે જીવનના ગમે તેટલી વિકટ પરિસ્થિતિ પણ સરળતાથી સામનો કરી…
Read More...

હ્રદયદ્રાવક દ્રશ્યો આવ્યા સામે: ન ઓક્સિજન, ન સારવાર, ન શબવાહિની, મોત બાદ પુત્રીના શવને પિતા બાઈક પર…

કોરોના વાયરસે આખા ભારતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેના કારણે આ બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. કોરોનાના કારણે મોતના આંકડા પણ વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર થઈ પડી છે. લોકોને પૂરતી સારવાર પણ નથી મળી રહી…
Read More...

નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનારા 7 આરોપીની ધરપકડ: નર્સ બહેન ખાલી શીશી આપતી, ભાઈ એન્ટિબાયોટિક ભરીને…

મધ્યપ્રદેશના રતલામમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. એક યુવક આ રેકેટ નર્સ સાથે મળીને ચલાવતો હતો. નર્સ મેડિકલ કોલેજમાંથી તેને રેમડેસિવિર ઇન્જેક્શનની ખાલી શીશી લાવી દેતી હતી. ભાઈ એમાં સામાન્ય એન્ટિબાયોટિક…
Read More...

મહામારીની કપરી સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકો આગળ આવ્યા, કોરોનાના દર્દીઓને ફ્રીમાં આપશે સેવા

શહેરોમાં એક તરફ કેસ વધી રહ્યા છે બીજી તરફ સેવાયજ્ઞમાં જોડાઈને માનવ સેવા એ જ માધવ સેવા માની અનેક લોકો આગળ આવી રહ્યા છે. અમદાવાદમાં જ્યાં પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યાં અનેક સંગઠનો સેવા કરવા માટે મેદાને ઉતર્યા છે. એ પણ કોઈ પ્રકારનો…
Read More...

કોરોનાના કારણે દીકરો ગુમાવનાર દંપતીએ 15 લાખની FD તોડી બીજાના જીવ બચાવવા આ રીતે કરી રહ્યા છે મદદ

દેશમાં કોરોનાનો કેર ચરમ સીમા પર છે અને કોરોનાથી થનારી મોતોના આંકડા સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરથી સ્વાસ્થ્ય સુવિધાઓ તો ડગમગી ગઈ જ છે, સાથે માણસાઈએ પણ જવાબ આપી દીધો છે. દેશમાં કેટલાક વિસ્તારોમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે…
Read More...