Browsing Category

સમાચાર

રેમડેસિવીરની શીશીમાં ભર્યું હતું પેરાસિટામોલ, ઈંજેક્શન લીધા બાદ દર્દીનું થયું મોત, 4 લોકોની ધરપકડ…

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૌથી વધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કાળા બજારીથી લઈને નકલી રેમડેસિવીર બનાવવાના સમાચાર આપણી સામે સતત આવતા રહે છે. એવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લોકો…
Read More...

કોરોનાને હરાવવા માટે આ વસ્તુઓના સેવનથી મળશે તાકાત, કેન્દ્રએ રિકવર થઇ રહેલા દર્દીઓ માટે બહાર પાડ્યો…

કોરોના વાયરસની બીજી લહેર હજી રોકાઇ નથી ત્યાં નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે ચેતવણી આપી છે. આ જીવલેણ ચેપનો સામનો કરવા માટે હવે વાયરસની સાંકળ તોડવી જરૂરી છે. તેમજ દર્દીઓની ઝડપી રિકવરી પણ રાહતનું કામ કરશે. તેથી, ભારત સરકારે mygovindiaના ટ્વિટર…
Read More...

હાથમાં ડંડો લઈને ‘સિંઘમ’ બન્યા રેવન્યૂ તલાટી, માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં,…

હાલ કોરોના મહામારી (Corona pandemic) ચાલી રહી છે ત્યારે માસ્ક (Mask) પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી વખત…
Read More...

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, સુરતમાં તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ,…

સુરતમાં કોરોનાકાળમાં (Surat) પણ દારૂના અડ્ડા (Liquor Den) ધમધમતા હોવાની સતત ફરિયાદ આવી છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા અને…
Read More...

હૈદરાબાદમાં ઓક્સિજન લઈને આવતો ડ્રાઈવર રસ્તો ભૂલ્યો અને 7 દર્દીઓ હોસ્પિટલમાં મોતને ભેટ્યા

કોરોના ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા છે. તબીબી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે.…
Read More...

ત્રણ વર્ષથી ખુદ ઓક્સિજનના સહારે જીવતો મંઝૂર અહેમદ કોરોનાના દર્દીઓને પહોચાડી રહ્યો છે ઓક્સિજન…

સમગ્ર દેશ રોગચાળાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યો છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેઓ અન્ય લોકોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર હોય છે. આવી જ એક વ્યક્તિ છે…
Read More...

સુરતમાં દીકરીની ડોક્ટરને વિનંતી: ‘ગમે તે થાય, મારી મમ્મીને જિવાડી દેજો’, તેની વાત સાંભળીને માતા મોત…

સુરત શહેરનાં 45 વર્ષનાં નીતા મહારાજવાલા કોવિડને હરાવી 30 દિવસ પછી ઘરે પરત ફર્યાં. નીતાબેન મોતને 2 વાર નજીકથી જોઈ પરત ફર્યાં છે. ફેફ્સાંમાં 90 ટકા ઇન્ફેકશન સાથે નળી બ્લોકેજવાળા દર્દી કોરોનાથી સાજા થયાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...

સિસ્ટમ સામે લાચાર પરિવારની વેદના: 10 લાખ ખર્ચ કર્યા પણ પિતા ન બચી શક્યા, રાત્રે ખબર નહીં કોણ પપ્પાને…

ઉત્તર પ્રદેશનાં લખનઉ અને ગોરખપુરમાં કોરોના મહામારીનાં કપરાકાળમાં આંખ ભીંજવી નાખે એવા 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ સમય જ એવો છે કે લોકો નિઃસહાય અને લાચાર બની ગયા છે. દેશભરમાં અત્યારે મહામારીનાં પગલે લોકો પોતાના અંગત સંબંધીઓને ગુમાવી રહ્યા…
Read More...

સુરતની નર્સે નફ્ફટાઈની હદ વટાવી, કોરોનાના કપરાં કાળમાં ટોસિલિઝુમેબનું 40 હજારનું ઈન્જેક્શન લાખોમાં…

કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ અને પિતા આ ઇન્જેક્શનનું કાળા બજાર કરી રહ્યા હતા. લેટેસ્ટ…
Read More...

કોરોના સામે જંગ લડવા સેનાના 400 નિવૃત ડોક્ટરો આવ્યા મેદાને, દેશના અલગ અલગ ભાગોમાં બજાવશે ફરજ

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સેના પૂરી રીતે એક્શનમાં છે. ઓક્સિજનની સપ્લાઈ હોય કે તબીબી ઉપકરણો વહેલી તકે રવાના કરવાના હોય, સેના તેના કામમાં રોકાયેલ છે. આ દરમિયાન દેશમાં ડોકટરોની કટોકટીને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયના આદેશ બાદ થલસેના,…
Read More...