Browsing Category

સમાચાર

ઈઝરાયલના હુમલામાં 12 માળનું ગાઝા ટાવર ધ્વસ્ત, વિડિયો જોઈને રૂંવાડા ઊભાં થઈ જશે, આ બિલ્ડિંગમાં વિદેશી…

હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હમાસે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈઝરાયલે 12 માળના ગાઝા ટાવર પર હુમલો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી દીધું હતું. આ ટાવરમાં યુએસની એસોસિયેટેડ પ્રેસ અને કતારના બ્રોડકાસ્ટર અલ જઝીરાની…
Read More...

રાજકોટમાં કોરોના વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધ મહિલાનું મોત, પ્રોઢાનો FSL રીપોર્ટ આવે તે પહેલા…

રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સારવારમાં રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરી…
Read More...

ડોક્ટર ફેસબુક પર લાઈવ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, કહ્યું-કોરોનાના દર્દીઓના મોત હવે નથી જોઈ…

હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મોતની કહાનીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો મદદ માગી રહ્યા છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આ…
Read More...

સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: બહેનનું કોરોનાથી નિધન થતાં ભાઈએ 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી…

ઉત્તર પ્રદેશના કાનપુરથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું અને આરોપ છે કે મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા…
Read More...

સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં, ડોક્ટરોએ માતાની જેમ સારવાર…

સુરતમાં પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી…
Read More...

માનવતાને શર્મસાર કરતી ઘટના: કોરોનાથી 11 વર્ષની દિકરીનું મૃત્યુ થયું, અર્થીને કાંધ આપવાનો લોકોએ…

જાલંધરમાં માનવતાને શરમાવે તેવી એક મોટી ઘટના સામે આવી છે. એક દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ તો લોકોએ અંતિમ સંસ્કાર માટે કાંધ આપવાનો પણ ઈન્કાર કરી દીધો. મજબૂર પિતા દિકરીના મૃતદેહને ખંભા પર રાખી સ્મશાન લઈ ગયા. જ્યા તેના અંતિમ સંસ્કાર…
Read More...

ગંગામાં પાણીનું સ્તર વધી જતાં કિનારે દફન કરવામાં આવેલી 500 લાશો બહાર આવી ગઈ, ચોમાસામાં સર્જાઈ શકે છે…

ઉત્તરપ્રદેશમાં કાનપુરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ઉન્નાવમાં ગંગા કિનારે ખાડો કરીને દાટી દેવામાં આવેલ ૫૦૦થી વધારે શબ ઉપર આવી જતાં ચકચાર મચી ગઇ છે. અહેવાલો અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હતું. કાંઠા પર દાટવામાં…
Read More...

મોતના સાચા આંકડા છુપાવતી સરકાર; ગુજરાતમાં 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી…

ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે…
Read More...

પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ સાથે લફરું હોવાની ખબર પડતાં લફરાંબાજ પત્નીને પતિ જંગલમાં લઈ…

પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ પુરુષ સાથે લફરું હોવાની ખબર પડતાં એક વ્યક્તિએ કલ્પી ના શકાય તે રીતે પત્નીનું મર્ડર કરી દીધું છે. ગોધરા તાલુકાના એરંડી ગામમાં રહેતા શૈલેષ માલીવાડના લગ્ન મોરવા હડફની સંગીતા બામણીયા સાથે થયા હતા. નવા-નવા…
Read More...

વિડિયો સાથે ચેડાં કરનારા ચેતી જજો… CMની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના…

મુખ્યમંત્રીની મેકડોનાલ્ડવાળી અસલ સ્પીચ સાથે ચેડા કરી એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી…
Read More...