Browsing Category

સમાચાર

ભારતને બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર 250 રૂ.માં મજૂરી કરવા મજબૂર, ગુજરાત સરકાર પાસે નોકરીની…

ટોકિયો ઓલમ્પિકમાં દેશ માટે મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહી છે. આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા ઘણી કંપનીઓ પણ મોટા કરારો કરવાની તૈયારી દાખવી રહી છે. આ ખેલાડીઓએ દેશનું માન વધાર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ…
Read More...

વાઘોડિયાના ટીંબી ગામના યુવકે પ્રેમિકાનો સેંથો પૂરી, મંગળસૂત્ર પહેરાવી, સેલ્ફી લઈને પ્રેમી-પંખીડાએ…

વાઘોડિયાના નાનકડા ટીંબી ગામનાં પ્રેમી-પંખીડાંએ સાથે ના જીવી શકવાને કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાંએ કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કર્યું હતું. યુવાન હૈયાંએ કરેલા…
Read More...

તબીબોની હડતાલે નિર્દોષનો ભોગ લીધો, વડોદરામાં રક્ષાબંધન પહેલા ભાઈનું મોત, ન મળી સમયસર સારવાર

છેલ્લા છ દિવસથી ચાલી રહેલી ડૉક્ટર્સની હડતાલને કારણે હોસ્પિટલમાં તબીબોની ઘટ વર્તાય રહી છે. વડોદરા શહેરમાંથી રક્ષાબંધનના 15 દિવસ પહેલા જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે. પોતાના ભાઈને મૃત્યુ પર આ બહેને જણાવ્યું હતું કે, મારા વીરા, હવે હું કોને…
Read More...

દુર્લભ બીમારી સામે માસૂમ ‘વિવાન’ જંગ હાર્યો , અમદાવાદમાં લીધા અંતિમશ્વાસ, પિતાએ કહ્યું, કે હવે મદદ…

અતિ દુર્લભ જિનેટિક બીમારીથી પીડિત કોડીનારના વિવાન વાઢેરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે દુનિયાના સૌથી મોંઘા 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની આવશ્યક્તા હતી. જેના માટે…
Read More...

અમદાવાદમાં પત્નીની ચોંકાવનારી ફરિયાદ: ‘સાહેબ મારો પતિ શારીરિક સુખ આપતો નથી, સ્ત્રી મિત્રો સાથે…

અમદાવાદ શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીએ (Wife) તેના સાસરિયાઓ (In Laws) સામે ફરિયાદ (complain) નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ દહેજમાં (Dowry) લાખો રૂપિયા માંગી તેની સાથે મારઝૂડ કરતા હતાં. આટલું જ નહીં પણ તેનો પતિ…
Read More...

મહેસાણામાં બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લઈને લંડન ભાગી ગયો હોવાની ચર્ચા

મહેસાણામાં એક પરિણીત અને બે સંતાનનો પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ (Girl Missing) થયા છે. જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ બેડામાં થઇ રહેલી ચર્ચાઓની માનીએ તો આ બંને જણ (married police constable and girl eloped) ઘણાં સમયથી…
Read More...

અમદાવાદના વેપારીએ ગ્રાહકને સાગનું ફર્નિચર હોવાનું કહી ભૂસાવાળું ફર્નિચર પધરાવ્યું, ગ્રાહકે કન્ઝ્યુમર…

લોકો પોતાના સપનાના ઘરની સજાવટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. જેમાં ઘરમાં મજબૂત અને ટકાઉ ફર્નિચર માટે ઘણી જગ્યાએ તપાસ કરીને ખરીદી કરતા હોય છે. જો કે આમ છતાં કેટલાક વેપારીઓ ગ્રાહકને મૂર્ખ સમજીને છેતરપિંડી કરે છે. અમદાવાદ શહેરમાં પણ…
Read More...

સુરતમાં રત્નકલાકારના અંગોના દાનથી માનવતા મહેકી: ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર…

અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી બ્રેઈનડેડ જાહેર થયેલા રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને…
Read More...

સાવરકુંડલાના બાઢડા ગામ પાસે મોટી દુર્ઘટના, ​બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત,…

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં…
Read More...

વીજ કંપનીની લાલિયાવાડી! હળવદમાં ‘PGVCLનો વિકાસ’ ખેડૂત પાસે વીજ કનેક્શન પહોંચ્યુ નથી છતાં…

વીજ કંપનીની લાલિયાવાડીના કારણે વીજ કનેક્શન (Electricity) ન મળ્યું હોવા છતાં લાઇટ બીલ (Electric Bill) આવતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવા બનાવમાં વધુ એક કિસ્સાનો ઉમેરો હળવદના (Halvad) વેગડવાવ (vegadvav) ગામે થયો છે. અહીંયા ખેડૂત પાસે…
Read More...