Category: ખેડુ

ઇટાલીયન મધમાખીની સફળ ખેતી કરી નિવૃત સરકારી કર્મચારીએ અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામના ખેડૂત દ્વારા કજુરડા ગામમાં આશરે 9 વિઘા જેટલી જમીનમાં ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખી ઉછેરની તાલીમ લઇને ખેતી વિકાસની સાથે મધનું …

અંકલેશ્વરના ખેડુતે શેરડી અને કેળની ગાય આધારીત સજીવખેતી કરી લાખોની કમાણી કરી

શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં …

બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો અજમાવી જૂઓ ખેડૂતે બનાવેલું આ ‘બાઇક સાંતી’

દિવસેને દિવસે ખેતી ખર્ચમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. એટલે, નાના અને સિંમાત ખેડૂતોને ટ્રેક્ટર તો ઠીક પણ હવે મિનિ ટ્રેક્ટર અને …

ગુજરાતની આ ભેંસ છેલ્લા 10 વર્ષથી રોજ આપે છે દૂધ

જૂનાગઢ: સામાન્ય રીતે કોઈ પણ દુધ આપતું પશુ અમુક ચોક્કસ સમયગાળા બાદ દુધ આપવાનું બંધ કરી દેતી હોય છે. જોકે ગામડાઓમાં ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે જે લોકોને …

ખેતરમાં કોઈ પણ પાકની વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો આવે

દાડમ રોપ્યા બાદ છોડ ફળ આપી શકતા ન હોય.થોડા દિવસો પછી ફૂલ ખરવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષો પર સપ્ટેમ્બર-અંત આવતાજ ફૂલો આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ફળો …

ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..

જૂનાગઢના ખેડૂતે ખેતી વિષયક અત્યંત ઉપયોગી માહિતી આપી છે, તેણે એક ડિકમ્પોઝ બનાવ્યુ છે. જે દરેક ખેડૂતને કામ આવે તેવી છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ ડિકમ્પોઝ. …

ઔષધીયોની ખેતી કરતાં ધોરાજીના હસમુખભાઈ હિરપરા તુલસી અને ફુદીનાનો વેચી મણના 1500 રૂ. કમાય છે

ધોરાજીના ખેડૂતે ઓષધીય તથા સુગંધીત પાકોની ખેતીથી સફળતાના શિખરો સર કર્યા છે. ધોરાજીના ખેડૂત હરસુખભાઇ હિરપરા પોતાની ખેતીની જમીનમા છેલ્લા ઘણા વર્ષોથી ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી કરી પ્રગતીના …

ખેડૂતોને આ ખેતી ઓછા ખર્ચે કરાવશે અધધ… કમાણી

અમે તમને એક એવી ખેતી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી ઓછા ખર્ચે વધુ કમાણી થઈ શકશે.  અમે વાત કરી રહ્યાં છીએ ફણસની ખેતીની… ખેડૂત વર્ગ અને નોકરિયાત વર્ગ …

ખેતીના પાકમાં લશ્કરી ઈયળનાં ઉપદ્વવથી કઇ રીતે બચશો?

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પહેલા ભારે વરસાદના કારણે આવેલી આફત નડી અને હવે ખેતીના પાકમાં લશ્કરી ઇયળ આફત બનીને ત્રાટકી છે. પુંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક …

દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા

ગુજરાતમાં હાલ વરસાદની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો મુંઝવણમાં છે. એવામાં ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં …
error: Content is protected !!