Browsing Category

ખેડુ

પાંચપીપળી ગામના ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ, એમના માંથી 300 મહિલાઓએ પ્રેરણા…

ગુજરાતના છેવાડાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યભરમાં ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300…
Read More...

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ…

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે.…
Read More...

કોડીનારના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી અઢી વીઘામાં કેળાની ખેતી કરી, પહેલા વર્ષે જ આવ્યો 25 ટનનો મબલખ…

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ…
Read More...

ઇડરના કાનપુરના ખેડૂતે પોતાના ખેતરમાં બટાકાના વેલા ઉગાડી નવતર પ્રયોગ કર્યો, જમીન બહાર થતાં હોવાથી…

ઇડર તાલુકાના કાનપુર ગામમાં રહેતા ખેડૂતે વેલા સ્વરૂપે થતા બટાકાનુ વાવેતર કર્યા બાદ ચીકુડીની ફરતે વેલા ફરી વળ્યા બાદ તેના પર બટાકા ઉતરવાનુ શરૂ થતા બટાકાના વેલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.કાનપુર ગામના ખેડૂત દિનેશભાઇ પ્રભુભાઇ પટેલે પોતાના…
Read More...

આ ખેડૂતે લોન લઈને ડુંગળી વાવી હતી, પછી ભાવ વધવાને કારણે રાતોરાત બની ગયો કરોડપતિ

હાલ દેશમાં ડુંગળીનાં ભાવથી કોણ પરેશાન નથી, પણ કર્ણાટકના 42 વર્ષીય ખેડૂત માટે ડુંગળી લોટરી બનીને આવી છે. મલ્લિકાર્જુન પાસે ડુંગળીનું વાવેતર કરવા માટે રૂપિયા નહોતા, આથી તેણે લોન લઈને ખેતી કરી. ડુંગળીના ભાવ વધી જતા તેને ફાયદો થઈ ગયો.…
Read More...

માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે

ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ…
Read More...

માત્ર ધોરણ 10 પાસ ખેડૂત ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક બીટ ઉગાડી કરે છે લાખો કમાણી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના ખેડૂત દ્વારા સજીવ ખેતી દ્વારા આવક બમણી કરવામાં આવી છે. રાસાયણીક ખાતરના ઉપયોગ વગર જ તેમણે બીટ, શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પાકનો ઉતારો સારો રહેવાના પગલે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ…
Read More...

સાત ચોપડી ભણેલા ખેડૂત નાગજીભાઈ પટેલે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં બનાવ્યું મિની ટ્રેક્ટર

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ…
Read More...

ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગના ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ ઉપર આજે ગાંધીનગરમાં કાર્યશાળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલા આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગરૂપે સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન…
Read More...

શિનોર તાલુકાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષમાં મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા, હવે સર્જાયું…

ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી થતી હોય છે પણ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષો ઉછેર્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2000 વૃક્ષ ઉછેર્યા છે જે અત્યારે અઢી વર્ષના છે. પાંચ વર્ષે…
Read More...