રેલવેની અનોખી પહેલ: 2250 સ્ટેશનોએ પાણીની નકામી બોટલ ક્રશ કરીને તેમાંથી બનાવવામાં આવશે ટીશર્ટ અને કેપ

આપણા દેશમાં રેલેવ સ્ટેશનો પર પ્લાસ્ટિકની નકામી બોટલોની કોઈ કમી નથી. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો જુગાડ શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલવેએ આમ કરવાનો સફળ પ્રયોગ બિહાર અને પટનાના…
Read More...

પબજીની લત છોડાવા શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું એવું કામ, જાણી તમે કહેશો વાહ! ખુબ સરસ

પબજી ગેમનું વ્યસન દિવસે ને દિવસે આપણા દેશમાં વધતું જાય છે. મોટાભાગના યુવાનો પોતાના કામ છોડીને આ ગેમ રમવા બેસી જાય છે. છત્તીસગઢના રાયપુર શહેરમાં પ્રાઇવેટ સ્કૂલના વિધાર્થિનીઓએ આ વ્યસનથી લોકોને મુક્ત કરવા માટે 'નો પબજી ગેમ' ક્લબ બનાવ્યું છે. આ…
Read More...

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને…

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે નિધન થયું છે. વિઠ્ઠલભાઈના નિધન બાદ પરિવારમાં શોકનો માહોલ…
Read More...

ભારતીય સ્ટાર બોક્સર મેરીકોમે ગોલ્ડમેડલ જીત્યો, ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0થી હરાવી

બોક્સર એમસી મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતી લીધો છે. રવિવારે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ…
Read More...

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના પાટીદારોનો સંકલ્પ, સાદાઈથી કરશે લગ્ન, વરઘોડો-ડીજે બંધ, નોકરી-ધંધો ના બગડે…

પરિવર્તનનો પવન હવે વર્ષોથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર…
Read More...

એક ગરીબ ખેડૂત પાસે માત્ર એક ગાય અને બે કોથળા અનાજ હતું. પોતાની ગરીબીના કારણે તે ભાગ્ય અને ભગવાનને…

કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરમાં તેની પત્ની અને તે બે લોકો જ હતા. તે ગરીબીમાં જીવી રહ્યા હતા. ખેડૂત પાસે એક ગાય અને બે કોથળા અનાજ જ હતું. પતિ-પત્ની બંને દિવસ-રાત પોતાના ભાગ્યને ધુત્કારતા રહેતા, ભગવાનને ફરિયાદ કરતા કે તેમને આટલાં…
Read More...

છત્તીસગઢની આ જગ્યાએ નીચેથી ઉપર તરફ ઉંધુ વહે છે પાણી, દેશમાં આવી 5 જગ્યાઓ છે.

સામાન્ય રીતે તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ આપમેળે જ નીચે થી ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત સાચી…
Read More...

20 વર્ષના રિસર્ચ બાદ વિકસાવવામાં આવ્યા ડાયાબીટિસમા ફાયદાકારક ‘જામવંત’ જાંબુ

20 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વૈજ્ઞાનિકોએ જાંબુની ‘જામવંત’ નામની નવી પ્રજાતિ વિકસાવી છે. આ ડાયાબીટિસ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સાથે સંબંધિત કેન્દ્રીય ઉપોષ્ણ બાગકામ…
Read More...

ઇજિપ્તના સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ, સાથે ચોથી શતાબ્દીના સિક્કા, ઘરેણાં પણ…

ઇજિપ્તના હૈરાક્લિઓનમાં દરિયામાં 1200 વર્ષ પ્રાચીન ધાર્મિક સ્થળ મળ્યું છે. અહીં ચોથી શતાબ્દીના સિક્કા અને ઘરેણાં પણ મળ્યા. ઇજિપ્ત અને યુરોપના પુરાતત્વવિદોએ ભેગા મળીને આ શોધ કરી છે. તેમના જણાવ્યાનુસાર, અંદાજે એક હજાર વર્ષ પૂર્વે અહીં એક હોડી…
Read More...

ખેડૂતનો વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો, તેણે વિચાર્યુ કૂવો ઊંડો છે અને ગધેડો ભારે, તેને કાઢવો મુશ્કેલ…

પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂત પાસે વૃદ્ધ ગધેડો હતો. એક દિવસ તે ગધેડો ઊંડા અને સુકાં કૂવામાં પડી ગયો અને જોર- જોરથી ચીસો પાડવા લાગ્યો. ગધેડાની ચીસો સાંભળીને ખેડૂત ઘરેથી બહાર આવ્યો. તેણે સંપૂર્ણ સ્થિતિ જોઇ. કૂવો ખૂબ ઊંડો હતો અને ગધેડો ખૂબ…
Read More...