એક શેઠ પાસે ખુબ ધન હતું પરંતુ સુખ ન હતું, એક દિવસ તે હીરા-જવેરાત થેલીમાં ભરીને મહાત્મા પાસે ગયા,…

કોઈ શહેરમાં એક શેઠ રહેતા હતા. તેની પાસે ઘણા રૂપિયા હતા. તેના પરિવારમાં કોઈ ન હતુ, ન પત્ની ન બાળક. તેને લાગતુ હતુ કે તેના સંબંધીઓની દ્રષ્ટિ તેમના રૂપિયા પર છે એટલે તે તેમને પણ મળતા ન હતા. જ્યારે તે વૃદ્ધ થઈ ગયા તો તેણે વિચાર્યુ કે મારું…
Read More...

સુરતમાં રોડ અકસ્માતમાં ઘાયલ દર્દીના બંધ હૃદયને 108ની ટીમે CPR આપીને ફરી ધબકતું કરી નવુંજીવન આપ્યું

સુરતમાં 108ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને CPR આપી દર્દીને નવું જીવન આપ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ અને રાહદારીઓએ નજરે જોઈ 108ની ટીમની પ્રસંસનીય કામગીરીના વખાણ કર્યા હતા. બુધવારની રાત્રે રાહદારીને…
Read More...

કુવાડવા ગામના બસ સ્ટેન્ડમાં શીંગ-ચણા વેંચીને અભ્યાસ કરનાર આ યુવાન દેશની સર્વોચ્ચ સંસ્થા ભાભા એટમીક…

રાજકોટની બાજુમાં કુવાડવા નામનું નાનું એવું ગામ છે. આમ તો આ કુવાડવા પેંડા માટે પ્રખ્યાત છે પરંતુ અહીના એક વિદ્યાર્થીએ કુવાડવાને દ્રઢ સંકલ્પ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા એક આગવી ઓળખ અપાવી છે. કુવાડવાના સામાન્ય પરિવારમાં જન્મેલો વિવેક પોપટ…
Read More...

રાજકોટના ટ્રસ્ટે વેસ્ટ પેપરમાંથી બનાવી અનોખી પેન્સિલ, પૂરી થઈ ગયા પછી જમીનમાં રોપવાથી ઉગી નીકળશે…

ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા, ગરમીમાં વધારો થવો આવી સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે હવામાં રહેલ ઓક્સિઝનમાં ઘટાડો થઈ રહ્યો છે અને કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતાં પ્રદૂષણને કાબુમાં કરવા વધુમાં વધુ…
Read More...

ગુજરાતનું ગૌરવ: ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ સૌ પ્રથમવાર બન્યા બ્રિટેનની નવી સરકારમાં ગૃહમંત્રી

બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન ટેરીઝા મેની બ્રેગિટ સ્ટ્રેટેજીના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ રીતે બ્રિટેનમાં ભારતીય મૂળની આ પ્રથમ ગૃહમંત્રી બન્યા છે. પ્રીતિ…
Read More...

ઉમરપાડાના દેવઘાટ ધોધમાં સેલ્ફી લેવાના ચક્કરમાં PWDના યુવા કોન્ટ્રાક્ટરે ગુમાવ્યો જીવ

ઉમરપાડાના દેવઘાટ પ્રવાસન કેન્દ્ર ખાતે પરિવાર સાથે પિકનિકનો આનંદ માણવા આવેલા ભરૂચના 36 વર્ષીય પીડબલ્યુડીના સરકારી કોન્ટ્રાક્ટરનું દેવઘાટના ધોધ ઉપર સેલ્ફી લેવા જતાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ કરૂણ મોત…
Read More...

શિનોર તાલુકાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષમાં મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા, હવે સર્જાયું…

ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી થતી હોય છે પણ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષો ઉછેર્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2000 વૃક્ષ ઉછેર્યા છે જે અત્યારે અઢી વર્ષના છે. પાંચ વર્ષે…
Read More...

જુઓ ભારતીય વાયુસેનાની મહિલા પાઇલટની દિલેરી, 17 હજાર ફૂટની ઊંચાઈએ દિલધડક રેસ્ક્યુ કરીને બચાવ્યા જીવ

જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં દરિયાની સપાટીથી 17 હજાર ફૂટ ઊંચે બરફથી છવાયેલા વિસ્તારમાં કરાયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સામે આવતાં જ દેશવાસીઓ જાંબાઝ મહિલા પાઈલટની બહાદુરીના વખાણ કર્યા હતા. ભારતીય વાયુસેનાની જાંબાઝ પાઈલટ સુરભી…
Read More...

વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂકનારા હજારો સંતાનો મળી જશે, પણ આવા શ્રવણ કુમારો ભાગ્યે જ દેખાશે

આ ફોટોને જોતાની સાથે જ આ લોકોના ફેન થઈ ગયા ને? કહેવાની જરૂર નથી કે, એક દીકરો પોતાની માતાને કાવડ યાત્રા પર લઈ જઈ રહ્યો છે. આ ફોટો ઉત્તરાખંડ પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ તસવીરને કદાચ તમે જિંદગીભર નહીં ભૂલી શકો. આ તસવીરમાં…
Read More...

ભારતના મિશન ચંદ્રયાન- 2ને લીડ કરનાર રોકેટ વુમન સાયન્ટિસ્ટ રિતુ કારીધાલ

2012ના અંતિમ મહિનાઓમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓની ટીમ એક મહત્વપૂર્ણ મિશન પર કામ પૂરું કરીને ફ્રી જ થઈ હતી કે તેમને મંગળયાન મિશનની જવાબદારી મળી ગઈ. રિતુ કારીધાલને મંગળયાનના બ્રેનના કોડિંગની જવાબદારી સોંપાઈ.…
Read More...