અમદાવાદમાં ચોરીના સ્કૂટરનો ઈ-મેમો પોલીસ માલિકના ઘરે મોકલે છે પણ સ્કૂટર શોધી શકતી નથી

અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી 10 મહિના પહેલા ચોરી થયેલું સ્કૂટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહ્યું છે. બુકાનીધારી યુવક-યુવતી આ સ્કૂટર પર વસ્ત્રાપુરમાં ફરી રહ્યા છે અને 3 વખત ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યુ હોવાથી…
Read More...

નવસારીના અશોકભાઇ પટેલે મધમાખીના ઉછેર થકી 25 લોકોને રોજગારી આપી તેમના જીવનમાં મધ જેવી મીઠાશ પુરી પાડી…

નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે જાણીતું બન્યું છે. અશોકભાઇ ભગુભાઇ પટેલ મધમાખી ઉછેર પ્રવૃતિ થકી આજે લાખોપતિ બન્યા છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક મધમાખીની પ્રવૃતિ કરીને, મધના વેચાણ દ્વારા…
Read More...

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગનો જવાબ આપતા વડોદરાનો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ

વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ…
Read More...

માત્ર 12 ચોપડી ભણેલા વીરપુરના અરવિંદભાઈ ગાજીપરા એ સ્વબળે ખેતી માટે ઊભી કરી ડિજિટલ વ્યવસ્થા

ખેતર નહીં પણ જાણે કોઈ કારખાનું હોય તેમ વીરપુર જલારામ ગામના એક ખેડૂતના ખેતરમાં સોલાર પધ્ધતિથી કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચી ટપક સિંચાઈથી પાકોને આપવામાં આવે છે અને તે પણ પાછું ઘેરબેઠા મોબાઈલથી આ બધું કામ કરવામાં આવે છે અને આ બધા કામ પર…
Read More...

શેઠને એક રાત્રે સપનું આવ્યું કે, લક્ષ્મીજી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ…

એક શેઠને બે દિકરા હતા. એક દિકરાનાં લગ્ન થઈ ગયાં હતાં. આખો પરિવાર હસી-ખુશીથી રહેતો હતો. વ્યાપાર પણ સારો ચાલતો હતો. બીજા દિકરાનાં લગ્ન પણ બહુ જલદી થઈ ગયાં. એ જ રાત્રે શેઠને સપનું આવ્યું કે, લક્ષ્મી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે,…
Read More...

“સૌની દિવાલ” જો તમારી પાસે વધુ હોય તો અહીંયા મૂકી જાવ અને જો જરૂરિયાત હોય તો અહીં થી લઇ…

ગરીબોને દાન આપીને તેને ક્ષોભજનક સ્થિતિમાં મુકવાને બદલે કે ગરીબોને શોધીને દાન કરવા કરતા તેને ઉપયોગી હોય તે વસ્તુ જાતે લઇ જાય તે માટે આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમાર દ્વારા સૌની દિવાલ ગાંધીનગરમાં કચેરીની પાસે બનાવી છે. જેમાં કપડાં,…
Read More...

દુલ્હને લગ્ન માટે મૂકી અનોખી શરત- પહેલા 100 વૃક્ષો વાવો એ પછી જ જાન લઈને આવજો

મધ્ય પ્રદેશમાં એક શિક્ષિત દુલ્હને લગ્ન પહેલાં એક હટકે શરત તેના સાસરીપક્ષની સામે મૂકી હતી. દુલ્હને તેના ભાવિ પતિના પરિવારને કહ્યું કે, પ્રથમ તમે ફળદાર અને ઘટાદાર એવા 100 વૃક્ષ વાવો. આ કામ પૂરું થઇ જાય એ પછી જ તમે જાન લઈને મારા ઘરે આવી શકો…
Read More...

મંદીનો માહોલ છે પૈસા બચાવી ને રાખો, વેકેશનના મેસેજ ફરતા થતાં રત્નકલાકારોમાં ચિંતા

સુરત: ‘મંદીનો માહોલ છે, કારીગર ભાઈઓએ પૈસા ગમે ત્યાં વાપરવા નહીં અને આવનાર સમયમાં તૈયાર હીરાનું વેચાણ ન થવાથી મંદી રહેશે તો 2-3 મહિનાનું વેકેશન રાખવામાં આવશે’. આવા પ્રકારના મેસેજથી સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે,…
Read More...

ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું, 17 મિનિટ બાદ…

ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.ઈસરોએ…
Read More...

આ શહેરમાં પક્ષીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યું દુનિયાનું પહેલું રેલ નોઇઝ બેરિયર, જોઈને રહી જશો દંગ

સમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની…
Read More...