2500 સોલર સહેલીઓએ સૂર્યપ્રકાશથી 6 લાખ ઘરોને કર્યાં રોશન, ગામડાના લોકોનું જીવન બદલ્યું

રાજસ્થાનમાં અલવર, અજમેર, ધુલપુરનાં 6 લાખ ઘરમાં રહેતા 35 લાખ લોકોનું જીવન બદલાયું છે. આ ઘરોમાં હવે ચુલાનો ધુમાડો નથી ફેલાતો અને કેરોસીન પણ ઉપયોગમાં નથી લેવાતું. ગામડામાં આ વિકાસનો શ્રેય 2500 સોલર સહેલીઓને જાય છે. જેમણે 7 લાખથી વધુ સોલર…
Read More...

ગુજરાતમાં હવે ઘરે-ઘરે લાગશે પાણીના મીટર , પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડનારને થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ…
Read More...

બોરસદનાં સ્થાનિકોએ જળસંગ્રહ માટે અપનાવી અનોખી પદ્ધતિ, અન્યો માટે બન્યા પ્રેરણાદાયી

ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની ભીતિને લઈને વડાપ્રધાન દ્વારા જળ સંચય માટે આહવાન કર્યું છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ શહેરની જુદી જુદી 5 સોસાયરીના રહીશોએ વરસાદનું તેમજ એક્વાગાર્ડ અને ઘર વપરાશના પાણીને રિવર્સ બોર દ્વારા પાણીની જમીનમાં…
Read More...

ગુજરાતની 2000 મહિલાઓ દારૂ બંધ કરાવવા માટે 15 કિ.મી.ની પદયાત્રા કરીને પોલીસ સ્ટેશને આવી

તાપી જિલ્લાના છેવાડાના કુકરમુન્ડા તાલુકાના બહુરૂપા ગામની મહિલાઓ દ્વારા દારૂબંધી કરવામાં આવે તેમજ દારૂ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ગુરુવારના રોજ બહુરૂપા ગામની મહિલાઓ 15 કિમી પગપાળા ચાલીને નિઝર પોલીસ સ્ટેશને ચાલતી પહોંચી હતી અને…
Read More...

આ છે અમદાવાદ ગોતા અગ્નિકાંડના 6 રીયલ હીરો, જેમણે જીવના જોખમે બચાવ્યા લોકોને.

અમદાવાદમાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટમાં લાગેલી ભીષણ આગમાં સામાન્ય નાગરિકથી માંડી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ અભૂતપૂર્વ હિંમત દાખવી લોકોને ઉગારવામાં મદદ કરી હતી. રેસ્ક્યૂ કાર્યમાં પોલીસનો એક એલઆરડી કોન્સ્ટેબલ નજીવું દાઝી ગયો હતો. તમામે…
Read More...

લગ્નના વર્ષો પછી બ્રાહ્મણના ઘરે દીકરો જન્મ્યો હતો પરંતુ થોડાં જ વર્ષોમાં તેનું મૃત્યુ થયું, પણ…

આ કહાણી એક લોકકથા છે. તેના માધ્યમથી માનવ જીવનમાં વ્યવહારનો ખૂબ મોટો પાઠ શીખવા મળે છે. એક ગામમાં એક બ્રાહ્મણના લગ્નના ઘણા વર્ષો પછી પુત્ર થયો, પરંતુ થોડા વર્ષો પછી બાળકની અકાળ મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણ શબ લઈને સ્મશાને પહોંચ્યો, તે મોહવશ…
Read More...

વીસ વર્ષથી રિયલ લાઈફમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરનાર ફિમેલ ‘જેમ્સ બોન્ડ’ ભાવના પાલીવાલ

જાસૂસ કે ડિટેક્ટિવનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણી સામે (આપણા નોલેજ પ્રમાણે) શેરલોક હોમ્સથી લઈને જેમ્સ બોન્ડ અને આપણા બ્યોમકેશ બક્ષી સુધીના કાલ્પનિક જાસૂસોના ચહેરા તરવરવા લાગે. ફિલ્મોમાં પણ મહિલા જાસૂસ વિશે ભાગ્યે જ વાર્તાઓ લખાતી હોય છે.…
Read More...

ભરૂચના યુવાનને એમેઝોનમાં 1 કરોડનું પેકેજ મળ્યું, પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચના એક યુવાને કેલિફોર્નિયા ખાતે એમેઝોન કંપનીમાં રૂ,1 કરોડના પેકેજમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી મેળવી છે. રૂ, 1 કરોડના પેકેજની નોકરી મળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અમેરિકામાં કોમ્પ્યુટર માસ્ટરની ડિગ્રી મેળવી…
Read More...

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જેનેસિસ રેસિડેન્ટમાં ACનું કમ્પ્રેસર ફાટતાં ભીષણ આગ, એકનું મોત,…

અમદાવાદમાં જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર થઈ હતી. જેથી આ ત્રણેય માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ…
Read More...

સફાઈ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ કલેક્ટર પોતે જ પોતાની ઑફિસમાં લગાવે છે ઝાડુ. ઓફિસ બહાર લગાવ્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઈને ગાઝિયાબાદના કલેક્ટર અજય શંકર પાંડે પોતે જ પોતાની ઑફિસમાં ઝાડૂથી સફાઈ કરે છે. તેમણે મંગળવારે પોતે સફાઈ કરી પોતાની ઑફિસની બહાર બોર્ડ લગાવી દીધું કે, આ રૂમની સફાઈ હું પોતે કરું છું અને…
Read More...