કિશોરભાઇ વેકરીયાનું ઉમદા કાર્ય, રાજકોટનાં વેપારી ગામડેથી આવતા લોકોને દંડથી બચાવવા ફ્રીમાં હેલ્મેટ…

રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં પોતાની દુકાન ધરાવતા કિશોરભાઇ વેકરીયા જેઓ ટ્રાફિકના નિયમોનું લોકોને અનોખી રીતે પાલન કરાવીને મદદ કરી રહ્યા છે. કિશોરભાઇ પોતાની દુકાનમાં હેલ્મેટ રાખે છે અને આ હેલ્મેટ ડિપોઝીટ લઇને સામાન્ય માણસને પહેરવા માટે…
Read More...

હોસ્પિટલ જઇ રહેલા શીખ દંપતિએ રોંગ સાઇડમાં જતા ટ્રાફિક પોલીસે રોક્યા, પછી દંપતિએ દવાખાનામાં ચૂકવવાના…

વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે રોંગ સાઇડ શીખ દંપતિ રોંગ સાઇડ નીકળતા ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. અને રોંગ સાઇડનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિએ હોસ્પિટલમાં જવાનું કારણ દર્શાવ્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ…
Read More...

જેતપુરમાં વૃદ્ધે અને રાજકોટમાં યુવાને હેલ્મેટને બદલે તપેલુું પહેરી બાઇક પર સવારી કરી નોંધાવ્યો વિરોધ

આજથી હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વિરોધ પણ થઇ રહ્યો છે. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હેલ્મેટના વિરોધમાં રાજકોટમાં યુવાને અને જેતપુરમાં વૃદ્ધે હેલ્મેટના બદલે માથા પર તપેલું પહેરી બાઇક પર સવારી કરી વિરોધ…
Read More...

મોરબીના ઘુંટુ ગામની ખેડૂત પુત્રી પાયલબેન સોરીયા બની નાયબ મામલતદાર, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું

સિદ્ધિ એને જ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિને મોરબીના ઘુંટુ ગામે રહેતી ખેડૂત પુત્રીએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. સામાન્ય પરિવારની આ પુત્રીએ કઠોર પરિશ્રમ કરીને જીપીએસસીની પરીક્ષામાં સિદ્ધિ મેળવીને પોતાના પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.…
Read More...

PUC અને લાયસન્સ સાથે ના હોય તો પણ નહીં રોકે પોલીસ, બસ ખાલી કરો આટલું કામ

કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમો અને દંડમાં કરેલાં ફેરફારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે આટલાં મોટા દંડ ભરવા કેવી રીતે, પણ ચિંતા કરવાની જરૂર નથી લાયસન્સ અને PUC સાથે નહીં હોય તો પણ પોલીસ કે RTO તમને રોકી નહીં શકે.…
Read More...

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની ઝગડી રહ્યાં હતાં…

એક સંત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે જોયું કે, પતિ-પત્ની વાત કરતાં-કરતાં એકબીજા પર ગુસ્સે થઈ ગયાં અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યાં. આ જોઇને સંતે શિષ્યોને પૂછ્યું કે, ગુસ્સામાં લોકો એકબીજા પર ગુસ્સે કેમ થાય છે? -…
Read More...

અમદાવાદમાં હેલ્મેટ વિનાના બાઈક સવારને પોલીસ કર્મીએ રોકતા મેમો બૂક આંચકી નાસી છૂટ્યો, પોલીસે ન કરી…

રાજ્યભરમાં આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે અને નવી જોગવાઈ મુજબ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ નવા નિયમના અમલના થોડા કલાક પહેલા જ શહેરના લાલ દરવાજા નજીક જૂની જુમ્મા…
Read More...

હવે તો હદ જ થઈ ગઈ! ટ્રાફિક પોલીસે બળદગાડાનો મેમો ફાળ્યો

નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ તાબડતોડ મેમો કપાઇ રહ્યા છે. તેમાં કેટલાંય અજીબોગરીબ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. યુપીના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડાવાળાનો મેમો ફાટ્યો. પોલીસે શનિવારના રોજ બળદગાડાના માલિકનો મેમો ફાડ્યો. જો કે મોટર…
Read More...

મહિને 1500 રૂપિયા કમાતી બબિતા ‘કેબીસી’માં બની કરોડપતિ, સનોજ રાજ બાદ બીજી કરોડપતિ

‘કૌન બનેગા કરોડપતિ 11’ને પોતાનો પહેલો કરોડપતિ સનોજ રાજ ગયા અઠવાડિયે મળી ગયો હતો. હવે, ‘કેબીસી’ને બીજો કરોડપતિ મળશે. મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી બબિતા આ અઠવાડિયે શોમાં જોવા મળશે, જે એક કરોડ રૂપિયા જીતે છે. બબિતાનું જીવન સંઘર્ષમય…
Read More...

મહી નદીમાં તણાતા વ્યક્તિએ સાડા ચાર કલાક ઝઝૂમી મોતને આપી માત, ડ્રોન કેમેરામાં દેખાતા તરવૈયાઓ દ્વારા…

રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાચી ઠેરવતી ઘટના બોરસદના ગાંજણા ગામે બની છે. જ્યાં મહી નદીમાં શુક્રવારે છોડાયેલા 7 લાખ ક્યસેક પાણીના કારણે મહી ગાડીતુર બની હતી. શનિવારે ગંભીરા પુલ પાસે બપોરે 11.30 કલાકે દાવોલના મનુભાઇ ડાહ્યાભાઇ ગોહેલ પસાર થઇ…
Read More...