સુરતથી મુંબઈનું 225 કિમીનું અંતર ક્રૂઝ દ્વારા 16 કલાકમાં કપાશે, આખી રાત દરિયામાં પ્રવાસ, પાર્ટી હોલ,…

કોસ્ટલ ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે SSR મરિન સર્વિસને હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસને મંજૂરી આપી છે. SSR મરિન સર્વિસના સીઇઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, 10 નવેમ્બરથી હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ…
Read More...

આ વૃક્ષમાં છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ પૂજા માત્રથી મનોકામના થશે સિદ્ધ, જાણો અને શેર કરો

હિન્દુ ધર્મનું વૃક્ષોની સાથે ઊંડું જોડાણ છે. આપણાં શાસ્ત્રોમાં વૃક્ષોની મહત્તા વિશે ઘણું આલેખાયેલું છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ એક પીપળાનું ઝાડ, એક લીમડો, ત્રણ બીલીનાં ઝાડ, ત્રણ આમળાંનાં ઝાડ અને પાંચ આંબાનાં ઝાડ ઉગાડે…
Read More...

સંતાનવિહોણા રાજા-રાણીએ રાજ્યના બાળકોને બોલાવ્યા અને એક-એક બીજ આપ્યું, રાજાએ કહ્યુ કે આ બીજ લઈ જાવ…

લોક કથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજ્યાના રાજા-રાણી સંતાનવિહોણા હતા. રાજાને વૃદ્ધાવસ્થામાં આ વાતની ચિંતા થવા લાગી કે તેની મૃત્યુ પછી આ રાજ્ય કોણ સાંચવશે. રાણીએ રાજાને સલાહ આપી કે તે પોતાના રાજ્યમાંથી કોઈ યોગ્ય વ્યક્તિને પોતાનો ઉત્તરાધિકારી…
Read More...

વેપારીઓની દિવાળી સુધરી, ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે. અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને…
Read More...

સુરતી સ્પિરીટ: સુરતમાં લોકોની જાગૃતિથી એમ્બ્યુલન્સે 8 મિનિટનો રસ્તો 74 જ સેકંડમાં કાપ્યો

હાલ શહેરમાં દિવાળીનો માહોલ જામી ગયો છે. ખાસ કરીને રાજમાર્ગ પર ભાગળ, ચૌટાપુલ જેવા વિસ્તારોમાં તો ‘પડે તેનો કટકો’ જેવી ભીડ જોવા મળી રહી છે. ઉપરથી રવિવાર હોવાથી આખા માર્ગ પર એક ઈંચની પણ જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગમાં કોઈ…
Read More...

તમિલનાડુની વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં 140 રૂપિયાના ખર્ચે 5 કલાક સર્જરી કરીને ગાયના પેટમાંથી…

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલ વેટરનરી એનિમલ સાયન્સ યુનિવર્સિટીમાં એક ગાયની સર્જરી કરવામાં આવી છે. સર્જરી કરીને ગાયના પેટમાંથી 52 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું છે. સર્જન એ. વેલાવન મુજબ, ગાયના પેટમાં એટલું બધું પ્લાસ્ટિક હતું…
Read More...

રાજકોટ : ડી-માર્ટની બદામમાંથી નીકળી જીવાત, જોઈને ચીતરી ચઢે તેવો વીડિયો ગ્રાહકે કર્યો વાયરલ

ફરી એકવાર ખાદ્યપદાર્થને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વખતે આ વીડિયો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા D Mart શોપિંગ મોલનો છે. ડ્રાયફ્રુટના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો વાઈરલ થયો છે. સસ્તુ અને સારૂ ખાવાની લાલચે તમારી તબિયત સાથે…
Read More...

રઘુવંશી સમાજની દીકરીઓ માટે ઉનામાં માત્ર 1 રૂપિયામાં જ ધો-7થી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મળશે, 1…

ભાર વગરનું ભણતર એ માત્ર સરકારી સૂત્ર જ બનીને રહી ગયું છે, જેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી. ઉલ્ટાનું ભણતરના ભારથી છાત્રો અને તગડી ફીના ભારથી માં બાપો પર બોજ વધી જાય છે. ત્યારે ભાર વગરના ભણતરના સૂત્રને રઘુવંશી સમાજ સાર્થક કરવા જઇ રહ્યો છે.…
Read More...

અરબી સમુદ્રમાં સર્જાઇ વરસાદી સિસ્ટમ, વાઘ બારસ અને ધનતેરસના દિવસે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાઘ બારસ 24 ઓક્ટોબરે અને ધનતેરસ 25 ઓક્ટોબરે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દિવાળીના દિવસે પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો વરસાદ પડશે તો નવરાત્રિની જેમ દિવાળીની પણ મજા બગડી શકે છે.…
Read More...

ચહેરાની ચમક પરત લાવવા આ ઘરેલું ઉપચાર છે ખાસ, ચોખામાં ઉમેરો આ વસ્તુઓ, કાળી ત્વચા થઇ જશે ધોળી, જાણો…

તડકો, ધૂળ અને માટીને લીધે ઘણી વખત ચહેરાની ચમક ક્યાંક ખોવાઈ જાય છે. તેને પરત લાવવા તમે અનેક ઉપાય કરો છે. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નતી,. પરંતુ શુ તમે જાણો છો ત્વચાની ચમક પરત લાવવા માટે તમે ઘરે જ ફેસપેક બનાવી શકો છો અને તેને બનાવવામાં વધારે સમય…
Read More...