લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો,…

મેંદરડાના સમઢીયાળા ગામે વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત…
Read More...

અમદાવાદમાં પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, સ્થાનિકોમાં ભારે રોષ

આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના…
Read More...

આણંદના કલેક્ટરે યુવકનું ટ્વીટ વાંચી ગણતરીના કલાકોમાં વિધવા મહિલાનું પેન્શન શરૂ કરાવ્યું

સોશિયલ મીડિયા થકી આજકાલ મોટાભાગના કામો સરળ થઇ રહ્યા છે. દેશની પ્રજા પોતાની સાથે થતી મુશ્કેલીઓ તેઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી સરકાર અને અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. આણંદના કલેક્ટરે પણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક લોકોની…
Read More...

ખેડૂત પુત્રી અંજલિએ મોટી બેનના પગલે પહેલા જ વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ મેળવ્યું સ્થાન, મહેસાણાના ગોઝારિયા…

ગ્રામીણ વિસ્તારના ખડતલ ખેલાડીઓને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તે કેટલી ઊંચાઇ સુધી પહોંચી શકતા હોય છે. તેનું ઉદાહરણ છે મહેસાણા તાલુકાનું 8 હજારની વસ્તી ધરાવતું ગોઝારિયા ગામ. એમ.કે.પટેલ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક દિનેશભાઇ રાઠોડે 20 વર્ષમાં 100 જેટલા…
Read More...

રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોની અનોખી સેવા: ગુજરાતમાં ક્યાંય પણ દિકરીના લગ્ન હોય, કંકોત્રી મોકલો…

દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું…
Read More...

સુરત: શેરડી લદાયેલી ટ્રકની વધુ પડતી ઝડપે વિદ્યાર્થિનીનો જીવ લઈ લીધો, વિદ્યાર્થિની પરીક્ષા આપવા જાતે…

બારડોલીની ઉમરાખ કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની સોમવારની પરીક્ષા શરૂ થઈ હોય, પ્રથમ દિવસે પિતા કોલેજ સુધી મુકી ગયા હતાં. મંગળવારે વિદ્યાર્થિની પોતાની જાતે મોપેડ પર નીકળી જવા તૈયાર થઈ હતી. સવારે મોતા ગામની સીમમાં પસાર થતી…
Read More...

બ્લોક થયેલી ધમનીઓને ખોલવા માટે સર્જરી જરૂરી નથી, દવાઓથી પણ તેની સારવાર કરી શકાય છે: રિસર્ચ

બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને અમેરિકામાં એક રિસર્ચ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ છે તેમને બાયપાસ સર્જરી કરાવનારા અથવા સ્ટેન્ટ મૂકાવ્યું હોય તેવા લોકોની સરખામણીએ વધુ હાર્ટ એટેક નથી…
Read More...

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે…

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો.…
Read More...

કેરળની અનોખી પહેલ: બાળકોને પાણી પીવાનું યાદ કરાવવા માટે સ્કૂલમાં વાગે છે વોટર બેલ

કેરળની સરકારી સ્કૂલોમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને પાણી પીવડાવવા માટે વોટર બ્રેક આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે દિવસમાં ત્રણ ચાર વખત બેલ પણ વગાડવામાં આવે છે જેને વોટર બેલનું નામ…
Read More...

પાટીદાર યુવાને 56 વિધવા મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય…

મહેસાણા જિલ્લાના અને બહુચરાજી પાસેના દેવગઢ ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બની એક ઉમદા કાર્ય કર્યું છે. નિસહાય અને વિધવા એવી 56 મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે.…
Read More...