1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની અસર. જાણો.

એક બે દિવસમાં નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઈ જશે. 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણાં મોટા ફેરફારો થવાના છે. તેની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. અમે તમને એવા 10 નિયમો વિશે જણાવાના છે જે 1 એપ્રિલથી ચેન્જ થવા જઈ રહ્યાં…
Read More...

પાઇલટ અને કો-પાઇલટ માં-દીકરી છે, આ જોડીને પ્લેન ઉડાડતા જોઈ યાત્રીઓ ખુશખશાલ થઈ ગયા, આખો પરિવાર પાઇલટ…

પ્લેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને કોકપિટમાં જવાની અનુમતિ હોતી નથી. પરંતુ અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા લોસ એન્જલસથી એટલાન્ટા જઈ રહેલા પ્રવાસીઓ માટે કોકપિટનો અનુભવ યાદગાર બની ગયો.પાઇલટ અને કો-પાઇલટ મા-દીકરી છેએમ્બ્રે-રિડલ…
Read More...

33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, પરિવારે કેવી રીતે યાદગાર બનાવ્યો દીકરીનો જન્મ જુઓ..

મધ્ય પ્રદેશના ધારના એક પરિવારમાં 33 વર્ષ પછી જન્મેલી દીકરીના જન્મને પરિવારે યાદગાર બનાવી દીધો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને આખો પરિવાર શણગારેલી કારમાં ઘરે લઈ ગયો. પરિવારે દીકરીના નાના પગલાને કંકૂથી લાલ કરીને ઉમરા પર પગના નિશાન બનાવ્યા અને…
Read More...

આ ઘટના એમ કહે છે કે લોકોએ મુશ્કેલીના સમયે કેવી રીતે રહેવું જોઈએ

એક વ્યક્તિ આઇસ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે ખૂબ ઇમાનદાર હતો અને પોતાનું કામ મહેનત અને ઇમાનદારીથી કરતો હતો. ફેક્ટ્રીમાં કામ કરનારા દરેક કર્મચારી તેનાથી પ્રભાવિત હતા. તે વ્યક્તિ પણ બધા લોકો સાથે હળી-મળીને રહેતો હતો.એક દિવસ જ્યારે તે…
Read More...

બાળકને દિવસમાં કેટલો સમય ફોન આપવો? મોબાઈલ એડિક્શનથી કેવી રીતે બચવું, જાણો વિગતે

‘એની ચિંતા ના કરો કે બાળક તમારું સાંભળતું નથી, પણ એની ચિંતા કરો કે બાળક તમને જોઈને બધું શીખે છે. એક સર્વે પ્રમાણે ૨૦૦૪માં ભારતમાં ટીનએજરનો મોબાઈલનો સરેરાશ વપરાશ ૦.૪ કલાક પ્રતિ દિવસ હતો અને જે વધીને ૨૦૧૭ માં સરેરાશ ૨.૫ કલાક થઇ ગયો છે. બાળકો…
Read More...

વિટામિન D ની કમીથી ટીબી-કેન્સર સહિતની આ બીમારીઓ થઇ શકે છે

‘સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડિ3ની શરીરમાં ઉણપ થાય થઈ શકે છે અને હાડકાની મજબૂતી ઘટે છે. આવી સ્થિતિમાં હેરલાઇન અને બોન ફ્રેક્ચર થઈ શકે છે. સંપૂર્ણ વર્ષ…
Read More...

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.…
Read More...

સતત ફિલ્ટર્ડ પાણીના ઉપયોગથી વિટામીન-૧૨ની ઉણપ પેદા થઈ શકે: ડૉ. અર્ચના પટેલ

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતને વિટામીન બી-૧૨ની ઉણપ થવાની શકયતા વધુ હોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ અર્ચના પટેલ દ્વારા પીએચ.ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે.વીર નર્મદ દક્ષિણ…
Read More...

દીકરીને છે મેજર થેલિસિમિયા, પતિએ છૂટાછેડા આપી દીધા, મહિલાએ હાર ન માની અને યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરી,…

અમદાવાદ : દીકરીને મેજર થેલેસેમિયા છે એ જાણીને પિતાએ માતા અને દીકરીને તરછોડી દીધાં. દિકરીની સારવાર કરાવવા માટે ધો. 10 સુધી ભણેલી માતાએ યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી. જેમાં માત્ર એક વર્ષમાં 1.28 લાખ સબસ્ક્રાઇબર થયા. અત્યાર સુધીમાં 154 વિડિયો અપલોડ…
Read More...

પોરબંદર બેઠકનું વાતાવરણ ગરમાયું, ‘વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં’ પત્રિકા…

પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટિકિટ મળતા વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારોમાં પત્રિકા ફરતી થઇ છે જેમાં લખવામાં આવ્યું છે કે વિઠ્ઠલ રાદડિયા સિવાય વાત નહીં ધડુકને મત નહીં. સિંહને મારવા…
Read More...