રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે કોળુ કરે છે શરીરનાં ઘણાં દુખાવા દૂર, કોળું ખાવાના ફાયદા જાણો…

ગુજરાતમાં કોળું ખાવાની વાત સાંભળી ઘણા લોકો સંકોચ અનુભવે છે. પરંતુ કોળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળામાં રહેલા પોષક તત્વોના કારણે તેને ખોરાકમાં સામેલ કરવું જોઇએ. શરદી ઉધરસ સમયે કોળું ખાવાથી રાહત થાય છે કોળામાં રહેલા વિટામીન એ, કેરોટીન,…
Read More...

પોલીસ જવાને દેખાડી ઈમાનદારી: રેલવે સ્ટેશન પર 1 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો મજૂર, કોન્સ્ટેબલે…

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે પોતાની પ્રામાણિકતા અને સમજણ બતાવતાં 53 વર્ષીય મજૂરની મહેનતની કમાણી બરબાદ થવાથી બચાવી હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં શકુર બસ્તીમાં રહેતા વિજય કુમારે 30 જૂને તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. ત્યાર બાદ…
Read More...

માંગરોળના ઢેલાણા ગામે પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી,…

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના ઢેલાણા (Dhelana Village) ગામે ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગામે 45 વર્ષીય એક પરિણીતાની (Woman) ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. નાનકડાં એવા ગામમાં ઘરમાં જ…
Read More...

વલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ ષડયંત્રમાં હતી સામેલ,…

વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી અને એક યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં…
Read More...

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ: 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ, 2 માસનું વેઇટિંગ, સરકારની સબસિડીનો લાભ…

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને…
Read More...

ત્રણ વર્ષના માસૂમે બચાવ્યો પ્રેગ્નેન્ટ માતા અને દૂધ પીતા ભાઈનો જીવ, માતા બેભાન થતાં પોલીસ પાસે દોડી…

માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુરાદાબાદ (Moradabad) રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક…
Read More...

હવે તો વાલીઓ તરફ જુઓ: કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ 3 મહિનાની ફી ઊઘરાવી, સંચાલકોને…

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષથી સ્કૂલો બંધ છે, જેને પગલે હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવાની શિક્ષણમંત્રીએ…
Read More...

ગૌતમ બુદ્ધ પ્રવચન આપી રહ્યાં હતાં, એક વ્યક્તિએ તેમની વાતો સારી ન લાગી, તે ક્રોધિત થઈ ગયો અને તેને…

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જીવનના અનેક એવા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો બુદ્ધનો એક એવો જ પ્રસંગ, જેમાં એક વ્યક્તિએ તેમનું અપમાન…
Read More...

પેટમાં દુઃખે તો તરત જ કરો આ ઘરગથ્થુ ઉપાય, દવા વિના જ મટી જશે દુખાવો, ખાવા પીવામાં રાખો ખાસ ધ્યાન.…

અત્યારે ચોમાસામાં પેટ અને પાચનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. ખોધેલો ખોરાક બરાબર પચતો ન હોવાથી કે પછી આચરકુચર ખાવાથી ઘણાં લોકોને પેટમાં દુખાવો થાય છે અને તે વધી જાય છે. તો આ સમસ્યા માટે બેસ્ટ ઉપાય જાણી લો. ઘરેલૂ ઉપાયોથી દવા વિના મટાડો પેટનો…
Read More...

રાજકોટના ભીચરીમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત,…

રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ ગઇકાલે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ…
Read More...