એક દુ:ખી યુવાન સ્વામી વિવેકાનંદ પાસે આવ્યો અને બોલ્યો, હું ખૂબજ મહેનત કરું છું, છતાં સફળતા નથી મળતી,…

સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે, જેમાં જીવન પ્રબંધનસૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો, ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ…
Read More...

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે શરીર સુખ માણ્યું, ભોગવવું…

65 વર્ષની વયે પરણવાની ઈચ્છા ધરાવતા જસદણના વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉની બે પત્નીના મોત થયા બાદ વૃદ્ધ પોતાના પરિવારજનો તેમજ પરિચિતોને એકલતા સહન નથી થતી, કોઈ કન્યા હોય તો બતાવજો તેવી વાતો કરતા હતા. જમીન-મકાન સહિતની…
Read More...

સુરતમાં ખાનગી હોસ્પિટલની નર્સે કર્યો આપઘાત, નર્સના સુસાઈડથી પરિવાર ચોંકી ઉઠ્યો, પરિવારનું હૈયાફાટ…

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવો વધી ગયા છે, ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નર્સે આપઘાત કરી લેતા પરિવારજનો…
Read More...

જામનગર પંથકમાં જન્મદાત્રીએ જ લીધો જીવ: માતાએ ત્રણ સંતાનો સાથે કૂવામાં લગાવી મોતની છલાંગ, માતા બચી…

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) પંથકમાં આવેલા મોરારસાહેબના ખંભાળિયા (ખંભાલિડા) (Khambhalida Village) ગામે કરૂણાંતિકા સર્જાઈ છે. ખેત મજૂરી માટે આવેલા પરપ્રાંતિય પરિવારના નાના-નાના ત્રણ ભૂલકાઓ કુવામાં  (Well)પડી જતા ગામમાં દોડાદોડી…
Read More...

રાજકોટમાં કલ્કી અવતારના ઘરે પહોંચી વિજ્ઞાન જાથા, બેફામ ગાળો ભાંડી વિજ્ઞાન જાથાને રાક્ષસમાં ખપાવી.…

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર, જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું, જ્યાં…
Read More...

બાઈક લઈને ત્રણ લંગોટિયા મિત્રો ફરવા ગયા, બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ પરિવારજનોના હોશ ઉડી ગયા,…

ઉત્તર પ્રદેશના બરેલીના બહેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇકપર ફરવા ગયેલા 3 યુવકોના મૃતદેહ કીચ્છા નદીમાંથી મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.…
Read More...

મુસ્લિમ યુવાનોએ દાખવી માનવતા: બીલીમોરામાં વૃદ્ધાની હિન્દુ વિધિ મુજબ અંતિમક્રિયા કરી માનવતાનું ઉત્તમ…

બીલીમોરા ગૌહરબાગ સોમનાથ માર્ગ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી પૈકી વૃદ્ધ મહિલાનું થોડા સમય અગાઉ કોરોનાની સારવાર બાદ સાજા થઈ ઘરે આવ્યાં હતા. તેમનું ગતરોજ મૃત્યુ નીપજ્યું હતું. જ્યાં કોરોનાની ભીતિના કારણે સ્થાનિકો અળગા રહ્યા હતા.…
Read More...

પુત્રીઓ માટે પિતાના સંઘર્ષની કહાની: રાજકોટના રફાળા ગામના હંસરાજભાઈ સોજીત્રાએ રાત-દિવસ ભઠ્ઠીમાં મજૂરી…

રાજકોટના રફાળા ગામના મૂળ વતની હંસરાજભાઈ સોજીત્રા ભઠ્ઠીકામમાં મજૂરી કરતા હતા. હંસરાજભાઈ અને નંદુબેનને સંતાનમાં 2 દીકરી અને એક દીકરો હતો. 5 સભ્યના પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સંતાનોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર કામ કરતા હતા. હંસરાજભાઈ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 65 કેસો નોંધાયા, રાજ્યમાં એક પણ મોત નહીં, 289…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.54 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. ત્યારે રાજ્યના નાગરીકો માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24…
Read More...

બે સાધુ એક જ ઝૂંપડીમાં રહેતા હતા, એક દિવસ ભયંકર વાવાજોડું આવ્યું, સાંજે પાછા ફર્યા ત્યારે ઝૂંપડીને…

એક ગામની બહાર બે સાધુઓ એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. બંને સાધુ રોજ અલગ-અલગ જગ્યાઓએ જઈને ભિક્ષા માંગતા હતા અને સાંજે ઝૂંપડીએ પાછા ફરતા. આખો દિવસ ભગવાનનું નામ જપતા. તેમનું જીવન આ જ રીતે પસાર થઈ રહ્યું હતું. એક દિવસ બંને અલગ-અલગ ગામમાં ભિક્ષા…
Read More...