પેટમાં ગરબડ, આંતરડામાં વળ ચડે તેવો દુ:ખાવો દૂર કરશે આ એક ઉપાય, જાણો અને શેર કરો

દરેક ઋતુમાં આરોગ્યની કાળજી લેવી પડે છે. આ મોસમમાં પેટના રોગો વધુ થાય છે. કેટલાક નિષ્ણાતોના મતે સ્વસ્થ રહેવા માટે અને ગરમીથી બચવા માટે ફૂદીનાનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના અગણિત ફાયદા …

પેટ માટે ફાયદાકારક
ફૂદીનો એ પેટ માટે ફાયદાકારક છે. ઉનાળામાં ફૂદીનો પેટની ગરમી ઘટાડવાનું કામ કરે છે.

પગ માટે ફાયદાકારક
ઉનાળામાં પગના તળિયા બળવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ફ્રીજમાં રાખેલા ફુદીનાના પાનને પીસીને પગના તળિયા પર લગાવો.

લૂ લાગવી
ઉનાળામાં ગરમીથી બચવા માટે આ ઉપાય ખુબજ મહત્વનો છે. ઉનાળામાં ફૂદીનામાં છાશ, દહીં અને કાચી કેરીના પાન સાથે ભેળવીને ઉપયોગ કરશો તો લૂ લાગવા જેવી સમસ્યાથી બચી જશો.

ચટણીનું સેવન કરો
ઉનાળામાં ફુદીનાની ચટણી ફાયદાકારક છે. સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉનાળામાં, હંમેશાં એવું થાય છે કે ભૂખ નથી લાગતી હોતી, આ કિસ્સામાં, ફુદીનાની ચટણી ભૂખ લગાડવાનું કામ કરે છે.

ઉધરસથી રાહત
જો તમને ખાંસી આવી રહી છે, તો ફુદીના અને આદુનો રસ થોડું મધ સાથે મેળવીને ચાટવું. આ ઉપાય કરવાથી ખાંસી મટે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો