વડોદરાના હુસૈન ખાને માચીસની સળીઓમાંથી બનાવી સરદાર પટેલની મૂર્તિ

વડોદરામાં સાયકલ સ્ટોર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળીની સળીઓની મદદથી સાડા છ ફૂટની લંબાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા બનાવી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના આ યુવકે સરદારની પ્રતિમા બનાવી એકતાનો સંદેશ આપ્યો છે. વડોદરાના આજવા રોડ પર આવેલા […]

ગુજરાતના ટોપ 10 ધનકુબેર, જાણો કોણ છે મોખરે? કોણ છે કેટલી સંપત્તિના માલિક? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના પંજક પટેલ 32 હજાર 100 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે. જ્યારે આખા ભારતની યાદીમાં પંકજ પટેલ 22માં […]

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે…. આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે […]

સવજીભાઈ ધોળકિયા 12 રૂપિયા ખર્ચીને એસટીમાં આવ્યા હતા સુરત, આજે 7 હજાર કરોડની હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક

દાનવીરો માટે સુરત જાણીતું છે. એમાં પણ આગળ પડતું નામ એટલે સવજીભાઈ ધોળકિયા. હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સના માલિક સવજીભાઈ ધોળિકિયાએ ગુરૂવારે તેમના 600 રત્નકલાકારોને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. કંપની દર વર્ષે કારીગરો દ્વારા દર મહિને કરાતાં કામના વધુમાં વધુ 10 ટકા ઇન્સેન્ટિવ ભાગ રાખી તેમાંથી એકત્રિત ફંડ દ્વારા ઘર, કાર કે એફડી ગિફ્ટમાં […]

ડો.એલિસન અને હોન્જોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે કેન્સરનો આ છે ઇલાજ

અમેરિકાના વૈજ્ઞાનિક જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકૂ હોન્જોને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. તેમનું રિસર્ચ જોખમી બીમારી કેન્સર વિશેનું હતું. જેથી તે વિશે જાણવામાં લોકોને રસ પણ ખૂબ પડે. તેમના સંશોધનથી એ વાત ફલિત થઇ છે કે, આપણા શરીરનું ઇમ્યૂનલ સિસ્ટમ કેન્સર જેવી બીમારી સામે લડી શકવા સક્ષમ છે. જેના કારણે કેન્સરના […]

શિવલિંગ વિશે ખાસ જાણવા જેવું તથ્ય અને તેની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય જાણો

શિવ આ સૃષ્ટીના અધિકર્તા છે. તે સંહારક છે અને સર્જનહાર પણ. સંપૂર્ણ બ્રહ્માંડમાં શિવ વ્યાપેલા છે. આ બ્રહ્માંડ ॐની ધ્વનીમાં લીન થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં શિવની પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ શિવને આરાધ્ય માનીને તેમાં શ્રાદ્ધા રાખવામાં પણ છે. આવો આજે જાણીએ શિવલિંગનું એક એવુ રહસ્ય જેને જાણીને તમને આશ્ચર્ય થશે કે શિવની […]

હરીકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયા અંગે PM મોદીએ કહ્યું- સવજીભાઈનું કામ ન્યુ ઈન્ડિયા માટે મોટો સ્તંભ

દિવાળી વખતે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, ઘર, કેશ પ્રાઇઝ તથા ઘરેણાંનું બોક્સ આપવાની પ્રથા શરૂ કરનાર હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ આજે પોતાના 600 રત્નકલાકારોને કાર બોનસ તરીકે અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. અને હરીકૃષ્ણ કંપનીના કર્મચારીઓ સાથે વાત ચીતકરી હતી. અને જણાવ્યું હતું કે, સવજીભાઈ ધોળકીયાને સ્કિલ અને […]

સુરતના હરેકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને દિવાળી બોનસમાં મળી 600 KIWD કાર

દિવાળી પર કર્મચારીઓને કાર, જ્વેલરી અને રોકડ રકમ આપવા માટે જાણીતી સુરતની હીરા કંપની એચકે ડાયમંડ દ્વારા આ વખતે 600 કર્મચારીઓને કાર આપવામાં આવનાર છે. જેમાં એક દિવ્યાંગ મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને દિલ્હીમાં વડાપ્રધાનના હસ્તે કારની ગીફ્ટ અપાશે. જેનું વીડિયો કોન્ફરન્સીંગથી લાઈવ પ્રસારણ થશે. આ અંગે કંપનીના ચેરમેન સવજી ધોળકીયાએ જણાવ્યું […]

“humunity hospital” નામની માનવતાની સેવા કરતી હોસ્પિટલ શરૂ કરનાર એક સ્ત્રીના સંધર્ષની કહાની

પશ્ચિમબંગાળના રહેવાસી સુભાષીની મિસ્ત્રી ભરયુવાનીમાં વિધવા થયા હતા. માત્ર 24 વર્ષની ઉંમરે જ બીમાર પતિની નાણાના અભાવે યોગ્ય સારવાર ન થતા પતિનું અવસાન થયું અને સુભાષીની વિધવા બન્યા. ઉંમર ખૂબ નાની હતી છતાં પણ એમને પુનઃલગ્ન ન કર્યા. સુભાષિનીજીએ પતિને અનોખી અંજલિ આપવાનું નક્કી કર્યું. જો પતિને યોગ્ય સારવાર મળી હોત તો પતિ સાથે સુખરૂપ […]

કડવા લીમડાના 4 પાન ચાવીને ખાઈ લેવાથી કેન્સર થતું નથી, હેલ્થ માટે અત્યંત ફાયદાકારક છે, આ રીતે કરવો તેનો ઉપયોગ

કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ […]