અમદાવાદથી થાઈલેન્ડ બાય રોડ કેવી રીતે જશો, એકવાર કરો આ અનુભવ પછી તમે જીંદગીભર ભૂલી નહિ શકો

થાઈલેન્ડ જવા માટે હવે મોંઘીદાટ ફ્લાઈટ લેવાની જરૂર નથી. જો તમને ડ્રાઈવ કરવાનો શોખ હોય તો તમે રોડ ટ્રિપથી પણ થાઈલેન્ડ જઈ શકો છો. મ્યાનમાર થઈને થાઈલેન્ડ લઈ જતા એશિયન હાઈવે નંબર 1 થઈને તમે ઈન્ડિયાથી થાઈલેન્ડ પહોંચી શકો છો. ઉલ્લેખનીય છે કે બેંગકોક ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ વિદેશી પ્રવાસ સ્થળ છે. હવે તમે સુપર હાઈવે […]

વેરાવળમાં 4 વર્ષની બાળકી ન્યુરો ફાઇબરની ગંભીર બીમારીથી પીડિત, ડોકટરે ઓપરેશનનો ઇનકાર કર્યો, મુંબઈમાં સારવાર કરવાથી પણ કોઈ પરિણામ ન મળ્યું

વેરાવળનાં જુના ભોયવાડામાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી ઉપર ગંભીર બિમારીનું સંકટ આવી ગયું છે. કાનની નીચે ન્યુરો ફાઇબરની ગાઠ થતાં બાળકી યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. અને બિમારી સહન પણ કરી શકતી નથી. હાલતો તેને ડોકટરે ઓપરેશન કરવાની પણ મનાઇ કરી દીધી છે. વેરાવળનાં ભોયવાડામાં રહેતા રમેશભાઇ ખોરાબાની ચાર વર્ષની પુત્રી કિંજલને […]

હનુમાન જયંતી સ્પેશિયલ: કષ્ટભંજન દેવની મૂર્તિની અજાણી વાતો જાણો

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. પરંતુ, દાદાના દર્શને આવતા આ લોકો દાદાની મૂર્તિ વિશે સાવ અજાણ છે. આ જ કારણે હનુમાન જયંતી જેવા વિશેષ દિને દાદાની મૂર્તિ વિશે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને પાર્ષદ નીલકંઠ ભગત સ્વામી માહિતી આપી હતી. […]

કૂતરાઓની માલિક પ્રત્યેની વફાદારી તો જુઓ, 4 કૂતરાઓએ માલિકને બચાવવા આપી દીધો પોતાનો જીવ

કૂતરાના વફાદારીના કિસ્સા બાળપણથી જ આપણે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, ફરી એકવાર બિહારના ભાગલપુરમાં કૂતરાઓએ માલિક પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. ચાર પેટ ડોગ્સે માલિક અને તેમના પરિવારને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો મંગળવાર રાતનો છે. શું છે સમગ્ર ઘટના? ભાગલપુરની સાહેબગંજ કોલોની રહેવાસી ડોક્ટર પૂનમ મોસેસે તેમના ઘરમાં ચાર કૂતરા […]

BSFમાં નોકરી કરવાની સોનેરી તક, 1000થી વધુ પોસ્ટ્સ માટે બહાર પડી છે ભરતી, આટલી મળશે સેલરી

જો તમે 10મું ધોરણ પાસ છો અને ભારતીય સેનામાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે અત્યારે સોનેરી તક છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કોન્સ્ટેબલની પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન 2019 પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ નોકરી માટે 10મું ધોરણ પાસ હોવાની સાથે ડિપ્લોમા કરેલું હોવું […]

બ્રિટનના ડોક્ટરોએ બનાવ્યું એવું ડિવાઈસ જે નસોમાં લોહીના ગઠ્ઠા ખેંચી કાઢશે, દુનિયામાં પહેલીવાર સફળ ઈલાજ પણ થયો

લંડનની 55 વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાની પહેલી એવી દર્દી બની ગઈ છે જેના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઈસની મદદથી હટાવાયા હતા. હવે તેના જીવનને કોઈ ખતરો નથી. આ જીવનરક્ષક ડિવાઈસ બનાવવાનો શ્રેય બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો અને સંશોધકોને જાય છે. જેકીને ડીપ વેન થ્રમ્બોસિસની સમસ્યા હતી. તેમાં વ્યક્તિને નીચેનાં અંગોની […]

જંગલી ઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી બનાવટી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં મોકલવામાં આવતું હતું.

રાજસ્થાનની સિરોહી પોલીસે સોમવારે રોહિડા ગામ નજીકથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપી 500 કવીંટલ જીરૂ જપ્ત કર્યું છે. જંગલીઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી આ જીરુ બનાવવામાં આવી રહ્યું હતું. આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 55 ટન જેટલું મોકલવામાં આવતું હતું. રાજસ્થાનના સિરોહી જિલ્લાના રોહિડા ગામ પાસેથી હરીસિહ નામના ખેડૂતના ખેતરમાં નકલી જીરાની […]

કેન્દ્ર સરકાર સોલર પમ્પ માટે આપશે સબસિડી, હવે ઘંટીથી લઇને કોલ્ડ સ્ટોરેજ લગાવવામાં ફાયદો થશે

મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં સોલર પમ્પથી ઘરઘંટી અને પ્રાણીઓને જે ચારો નાખવામાં આવે છે તે કાપવાનું મશીન પણ ચાલશે. સોલર પમ્પથી કોલ્ડ સ્ટોરેજ પણ ચલાવી શકાશે. એટલે કે હવે એક સોલર પમ્પથી ચાર કામ થશે. મંત્રાલય સોલર પમ્પની આ યોજના માટે આ વર્ષે માર્ચમાં […]

વિદેશનો કાયદો આવી ગ્યો અમદાવાદમાં, હવે જો ગમે ત્યાં પાનની પિચકારી મારી તો થશે આટલો દંડ…

શહેરને વધુ સ્વચ્છ કરવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનના ગલ્લાની આસપાસ જાહેર રોડ, ફૂટપાથ કે દીવાલો પર થૂંકેલુ દેખાશે તો થૂંકનાર ઉપરાંત ગલ્લા માલિકનેે પણ દંડ કરવામાં આવશે. મ્યુનિ.પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડ મુજબ થૂંકનારને રૂા.100નો અને પાનના ગલ્લા માલિકને રૂા.2 હજારનો આકરો દંડ ફટકારવામાં આવશે. ચૂંટણી પછી આ કાર્યવાહી શરૂ કરવામાં […]

મોટું કામ કરવા માટે નહીં પરંતુ મોટું વિચારવા માટે હિંમતની જરૂર છે : ડૉ.વિવેક બિન્દ્રા

‘માણસ એટલું જ મોટું કામ કરી શકે જેટલી એની વિચારણી હોય. મોટું કામ કરવા માટે હિંમતની જરૂર નથી હોતી પણ મોટું વિચારવા માટે હિંમતની જરૂર હોય છે. બેઠા રહેવાથી નહીં પણ એકશન લેવાથી જ સફળતા હાથ લાગે છે. ધગઘગતા અંગારા પર ચાલતો માણસ, મોઢા પર સળીયા ખૂંપાવી દેતો વ્યક્તિ આ બધા લોકો બીલીવ થકી જ […]