16 વર્ષની દીકરીને ઘરમાં બંધ કરી લગ્નમાં જતા રહ્યા મા-બાપ, ઘરે પરત આવ્યા તો…

મુંબઈના દાદર વિસ્તારમાં રવિવારે 16 વર્ષની એક છોકરીનું તેના જ ઘરમાં ગૂંગળામણના કારણે મોત થઈ ગયું. એક અપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરમાં તે ઊંઘી રહી હતી તે સમયે જ તેનું મોત થઈ ગયું. આ છોકરીની ઓળખ શ્રાવણી ચાવન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના માતા-પિતા તેના રૂમનો દરવાજો બહારથી બંધ કરીને લગ્નમાં ગયા હતા, જેથી […]

અમેરિકામાં 3 વૃક્ષ કાપનાર દંપતીને કોર્ટે 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્રણમાંથી એક વૃક્ષ તો 180 વર્ષ જૂનું હતું

આજે મનુષ્યો પોતાની સુખ સગવડતા વધારવા માટે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. અમેરિકામાં થોમસન દંપતીએ પોતાના ઘરને નવો લુક આપવા માટે ત્રણ ઓક ટ્રી કાપી નાખ્યાં. આ ત્રણમાંથી એક વૃક્ષ 180 વર્ષ જૂનું હતું. દંપતીએ વૃક્ષ કાપીને ફરીવાર તેને ઉગાડવાના વાયદા કર્યા હતાં, પરંતુ તેઓ નિષ્ફ્ળ રહ્યાં. કેલિફોર્નિયાની સોનામા કાઉન્ટીની કોર્ટે બંનેને પર્યાવરણનું નુકસાન પહોચાડ્યું […]

રાજકોટના ભરતભાઈએ ગરમી ઘટાડવા અનોખો પ્રયોગ કર્યો, જાપાની સિસ્ટમથી 3000 વૃક્ષ વાવ્યાં

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણનું બીડું ઝડપ્યું છે. તેમણે નાનામવા વિસ્તારના જીવરાજપાર્ક આસપાસની કોર્પોરેશનની જુદી જુદી 4 જમીનોમાં […]

દરેક માતા-પિતાએ બાળકોને બાળપણમાં શીખવાડવી જોઈએ આ બાબતો, જેથી બાળકો જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

શાળાઓમાં હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. હવે બાળકો આખો દિવસ વાલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં શિક્ષણનું ભારણ નથી હોતું, ત્યારે બાળકોને વ્યવહારૂ જીવનનાં પાઠ શીખવવા માટેનો આ ઉત્તમ સમય છે. દરેક માતાપિતા પોતાના બાળકને જીવનમાં હંમેશાં સફળ થતું જોવા માગે છે. બાળકોને ભવિષ્યનાં પડકારો માટે તૈયાર કરવા માતા-પિતાનું કર્તવ્ય બને […]

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની સહાય મળશે

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ અને થાપાની સર્જરી માટે રૂ. 40,000ની સહાય મળતી હતી. 14 માર્ચથી અમલ આમ ગુજરાત સરકારે ‘મા’ અને […]

પર્યાવરણ બચાવવા ડો. ધ્વનીએ ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે

પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટે વડોદરાની ડો. ધ્વની ભાલાવતે ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે, લોકો શક્ય તેટલો ઓછો પ્લાસ્ટીકનો ઉપયોગ કરે અને પર્યાવરણની રક્ષા કરે. તે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્લાસ્ટિક નુકસાન કરતું હોવાથી અભિયાન આદર્યુ શહેરના દિવાળીપુરામાં રહેતી અને ડેન્ટીસ્ટનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઇન્ટેનશીપ […]

12 વર્ષ પૂર્વે પતિની થયું મૃત્યું, દિકરીની કીડની ફેલ થઇ અને દિકરો દૃષ્ટિહીન થયો આવી આફતો વચ્ચે એકલી ઝઝૂમતી એક માતા

એમ કહેવાય છે કે, આફત આવે તો ચારેય બાજુથી આવે. એવી જ કંઇક કહાની છે, અંજારના કૌશલ્યાબેનની. બાર વર્ષ અગાઉ પતિ કનૈયાલાલ ગાંધીધામથી આવતા હતા ત્યારે ધુળેટીના દિવસે આંખમાં કેમિકલયુક્ત રંગ જતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, જે આખરે છ મહિના બાદ અમદાવાદ ખાતે મૃત્યુ પામ્યા. ત્રણ સંતાનને ઉછેરવાની જવાબદારી આવી પડી કૌશલ્યાબેન પર. અંજારની કે.જી.માણેક […]

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલી આ જગ્યા ફરવા માટે છે બેસ્ટ, ત્યાં છે ઘણું બધુ જોવા જેવું

રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાં જેટલા વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે એટલા જ ભારતીય ટૂરિસ્ટ્સ પણ આવે છે. અને કેમ નહિં? અહીં જોવા જેવી એટલી બધી જગ્યા છે કે ગમે તેટલી વાર જાવ, મન ભરાય જ નહિ. ઉદેપુર, જોધપુર, જેસલમેર અને જયપુર તો લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન આબુ ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ […]

યુકેના MP કહ્યું – આખા વિશ્વમાં ગુજરાતીઓનું મહત્વનું યોગદાન

‘જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સાર્થક કરતી આ કહેવતનું લાઇવ ઉદાહરણ યુકેમાં જોવા મળી રહ્યું છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુકેના બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં એમપી બોબ બ્લેકમેન પણ આ સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. ગત અઠવાડિયે એક ડિબેટ દરમિયાન બોબે પાર્લામેન્ટમાં ગુજરાતીઓના ભરપેટ […]

જર્મન ઓટોમેશન કંપની ‘સિમેન્સ’એ ઇલેક્ટ્રિક હાઈવે સિસ્ટમ બનાવી, વર્ષ 2022 સુધીમાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે

પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોની શોધ થઈ ચૂકી છે. જર્મનીએ આ શોધ કરતાં પણ એક સ્ટેપ આગળની શોધ કરી છે. પ્રથમવાર દેશમાં 544 કરોડ રુપિયાના ખર્ચે ઈ-હાઈવે બની રહ્યો છે. સરકારે હાલમાં જ ફ્રેંકફર્ટ એરપોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કની વચ્ચે 10 કિલોમાટર લાંબો હાઈવે ટેસ્ટ કર્યો છે. વાહનની સ્પીડ આ […]