ખરતા વાળની સમસ્યા માટે જાત જાતના ઉપચાર કરીને થાક્યા હોય તો કરો મીઠા લીમડાનો આ પ્રયોગ, ઈન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે

હેર ફૉલ એ ખરેખર પીડાદાયક સમસ્યા છે. નાની ઊંમરમાં વાળ ખરવા માંડે ત્યારે વ્યક્તિ હતાશામાં સરી પડે છે. તમારા વાળના મૂળિયા નબળા હોય ત્યારે હેર ફોલની સમસ્યા થાય છે. વાળને વિકસવા માટે સારુ વાતાવરણ નથી મળતુ. હેર ફૉલ માટે બીજા ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. હેરફૉલ કંટ્રોલ કરવા લોકો જાત જાતના શે્પૂ અને ઘરેલુ […]

ગીધનું ટોળું ભોજનની શોધમાં એક ટાપુ પર ગયું અને અહીંયા તેમને ઘણું બધું મળ્યું પરંતુ એક વૃદ્ધ ગીધ નારાજ થઈ જતો રહ્યો, થોડાં દિવસ પછી પરત આવ્યો તો રહી ગયો દંગ. જાણો શું થયું હતું.

એક લોક કથા મુજબ પ્રાચીન સમયમાં ગીધનું ટોળું ભોજનની શોધમાં ભટકી રહ્યું હતું. ઘણા પ્રયાસ પછી ઊડતા-ઊડતા તે એક ટાપુપર પહોંચી ગયું. ટાપુપર પહોંચીને તેમને એવું લાગ્યું જાણે તે બધાને કોઈ સ્વર્ગમાં પહોંચી ગયા છે. ટાપુપર હરિયાળી હતી, ભોજન માટે દેડકા, માછલીઓ અને અન્ય દરિયાઇ જીવ મળી ગયાં. ત્યાં કોઈ એવો જાનવર પણ ન હતો […]

PGVCLનું લૂંટ કનેક્શન, લેટબિલના દંડની કોઈ જોગવાઈ નથી છતાં મોડું બિલ ભરનાર પાસેથી રિ-કનેક્શન ચાર્જ પેટે પૈસા ખંખેરી લેવાય છે

રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં વીજબિલ મોડું ભરવા પર 100 રૂપિયાનો દંડ ભરવાનો ભોગ અનેક વીજગ્રાહકો બન્યા હશે. ખરેખર મોડું બિલ ભરવા બદલ દંડ ફટકારવાની કોઈ જોગવાઈ જ નથી. પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના મોટાભાગના સબ ડિવિઝનોમાં મોડું બિલ ભરનાર વીજગ્રાહકો પાસેથી 100 રૂપિયા દંડ અને 18 GST મળીને કુલ 118 રૂપિયાના ઉઘરાણા કરી વીજકંપનીએ આખા સૌરાષ્ટ્રમાં […]

પુત્રોના મારથી ડરી ગયેલા માજી વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા, Dysp મંજીતાએ લીધા દત્તક, દીકરી તરીકે જવાબદારી ઉઠાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો. વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ કરી હતી […]

મહિને 1500 કમાનાર મહારાષ્ટ્રના અમરાવતીની બબિતાએ ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા જીત્યા, કહ્યું, મધ્યાહન ભોજનનું કામ તો નહીં જ છોડું

મહારાષ્ટ્રના અમરાવતીની બબિતા સુભાષ તાડેએ ‘કૌન બનેગા કરોડપતિ 11’માં એક કરોડ રૂપિયા જીત્યા છે. બબિતા સ્કૂલમાં મિડ ડે મીલ બનાવવાનું કામ કરે છે. વાતચીતમાં બબિતાએ પોતાના સંઘર્ષ, પરિવાર તથા શો માટેની તૈયારી કેવી રીતે કરી તે અંગે વાત કરી હતી. શું કહ્યું બબિતાએ? 1. 2002થી મિડ મીલ બનાવવે છે હું અમરાવતીમાં સ્કૂલના બાળકો માટે મિડ […]

ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોને મળી મોટી રાહત, ઓટોમેટિક કાર દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે, ટેસ્ટ હવે થશે સરળ!

ગુજરાતની તમામ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ હવે સેન્સરથી સજ્જ ટ્રેક પર લેવામાં આવે છે. તેમાંય ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોએ ખૂબ જ આકરી પરીક્ષા આપવી પડે છે, જેમાં ભાગ્યે જ કોઈ પહેલી ટ્રાયલમાં પાસ થઈ શકે છે. જોકે, ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરતાં કારનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. […]

સુરતમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા ઘેટાં-બકરાંની જેમ સ્કૂલ રિક્ષામાં 20 બાળકો ભર્યા, પોલીસે કાઢ્યા બહાર, વીડિયો વાઈરલ

ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચોકબજારથી રાજમાર્ગ પર ટ્રાફિક પોલીસ તૈનાત હતી. દરમિયાન ગુરુવારે બપોરે મેમણ સ્કૂલના 20 બાળકોને એક સ્કૂલ રિક્ષામાંથી ઉતાર્યા હતાં. રિક્ષામાં ઘેટા-બકરાની જેમ ઠાંસીઠાંસીને નાના ભૂલકાંઓને ચાલક બેસાડતો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસના એએસઆઈ અલાઉદ્દીન સંધીની નજર પડી હતી. તેઓ રિક્ષામાંથી એક-એક કરીને નાના […]

આરટીઓ રેકોર્ડમાં હજુ પણ અનેક વાહન જૂના માલિકોના નામે બોલે છે, અકસ્માત થાય તો જવાબદારી મૂળ માલિકની ઉપરાંત 2 લાખનો દંડ અને જેલની સજા પણ થઇ શકે છે

એક તરફ સરકારે બનાવેલા નવા ટ્રાફિક નિયમનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ અનેક એવા વાહન ચાલકો છે જેમણે સેકન્ડમાં વાહન વેચ્યા બાદ પણ તેને ખરીદનારના નામે ટ્રાન્સફર કરાવ્યું નથી. જો આવામાં તે વાહન દ્વારા કોઇ અકસ્માત કે નિયમ તોડવા જેવી ઘટના ઘટે તો તેનો દંડ અથવા કેસ મૂળ માલિક પર થાય […]

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત ASIની બર્થ-ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 45 કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ગુરુવારની રાત્રે આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ પીધેલા પકડાયા હતા. પાર્ટીમાં કુલ 30 લોકો હતા. જેમાંથી નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા […]

દવા વગર શરદી મટાડવાના કેટલાક ઘરગથ્થું ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો

સામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગરમા […]