સવાર-સવારમાં પતિ-પત્નીમાં થયો હતો ઝઘડો, પત્નીએ ગુસ્સામાં કહ્યું કે હવે હું તમારી સાથે નથી રહી શકતી, પતિએ પણ જવાબ આપતા કહ્યું કે સાંજે ઘરે આવું તો દેખાતી નહીં, તારો સામાન લે અને નીકળી જા ઘરેથી, તેના પછી સાંજે શું થયું?
કોઈ ઘરમાં સવાર-સવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. ગુસ્સામાં પત્નીએ કહ્યું હવે હું તમારી સાથે નથી રહી શકતી. પતિએ પણ જવાબ આપતા કહ્યુ કે હું સાંજે કામ કરીને ઘરે આવું તો તું મને દેખાતી નહીં, તારો સામાન લે અને ઘરેથી નીકળી જા. આટલું કહીને પતિ પોતાના કામ પર જતો રહ્યો. પત્ની ખૂબ દુઃખી હતી. […]