એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી હતી, યુવક તેને ભૂલી ગયો અને એક દિવસ એવું જ થયું જેનો ડર હતો, જાણો શું થયું?

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ – મારી પાસે એક જાદુઈ ઘડો છે. તું જે પણ તેની પાસે માંગીશ તે તને તરત મળી જશે. આ રીતે તારી સમસ્યા દૂર થઈ […]

સુરતમાં મોડી રાત્રે ફિલ્મ થ્રી ઇડિયટ્સની જેમ સારવારનાં દૃશ્યો સર્જાયાં, યુવાને ઘાયલ રિક્ષાચાલકને પીઠ પાછળ બાંધી એકિટવા પર હોસ્પિટલ લઇ ગયો

સુરતમાં ત્રીજી નવેમ્બરે રાત્રે જાણે થ્રી ઇડિયટ્સનું દૃશ્ય છતું થયું, ફિલ્મમાં હીરો પોતાના મિત્રના પિતાનો જીવ બચાવવા તેને પીઠ પર બાંધીને મોપેડ પર સવાર થઈ હોસ્પિટલ લઇ જાય છે. રવિવારે રાત્રે રિક્ષા ચાલક રમેશ યાદવ પણ ઘરે જઇ રહ્યો હતો ત્યારે વીઆઇપી રોડ પર રિક્ષા ડિવાઇડર સાથે ભટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટના અનેક […]

સુરતમાં 108ની ટીમે મહિલાની રોડ પર નોર્મલ પ્રસુતિ કરાવી, ગળામાં લપેટાયેલી નાળને સુરક્ષિત હટાવી જોડિયા બાળકોને જન્મ આપ્યો

પાંડેસરામાં 108ના કર્મચારીએ પ્રસુતાની પીડાથી રસ્તે કણસતી મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી જોડ્યા ભાઈ-બહેનને જન્મ કરાવવામાં સફળ રહ્યો હતો. નવાઈની વાત એ હતી કે સીઝરીયન કરવાની વાત કરતી સરકારી હોસ્પિટલના ગાયનેક તબીબો સલાહ વચ્ચે 108ના કર્મચારીએ રોડ ઉપર નોર્મલ પ્રસુતિ સાથે બાળકીના ગળામાં લપેટાયેલી નાળને સુરક્ષિત હટાવી બાળકીને જન્મ કરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ બન્ને […]

અમદાવાદમાં ઐતિહાસિક કિસ્સો સર્જાયો, હાર્ટમાં 11 હજાર વોલ્ટનો કરંટ લાગ્યા બાદ પણ 14 વર્ષના કિશોરનુ હ્રદય ફરીવાર ધબકતુ થયું છે.

જો કોઈને 440 વોલ્ટનો કરંટ લાગે તો પણ તેનુ જીવન બચી શકતુ નથી પરંતુ તમે માની શકો છો કે કોઈ વ્યક્તીને 11 હજાર વોલ્ટનો કરંટ લાગે અને તે જીવી જાય, પરંતુ આ ચમત્કાર થયો છે અમદાવાદમાં (Ahmedabad) હ્રદયમાં (Heart) 11 હજાર વોલ્ટનો કરંટ (11,000 KV Current) લાગ્યા બાદ પણ 14 વર્ષના કિશોરનુ હ્રદય ફરીવાર ધબકતું […]

વડોદરા: ટ્રાફિકના નવા નિયમો માત્ર સામાન્ય લોકો માટે, નેતાઓને પોલીસની ખુલ્લી છૂટ, જુઓ

વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો નું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ ભાજપા અને કોંગ્રેસના વાહનચલકો કાયદાની એસી કી તેંસી કરીને વડોદરા મહાનગર સેવાસદનમાં વાહન સાથે આવતા નજરે પડ્યાં હતા જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે. ટ્રાફિકના નવા નિયમ વડોદરા મહાનગર પાલિકાના ભાજપા અને કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીઓને લાગુ ના […]

ગાંધીનગરના ત્રણ યુવાનોને રાજસ્થાનના કુંભલગઢમાં મોટો અકસ્માત, કાર તળાવમાં ડૂબી, 3ના મોત

રાજસ્થાનના કુંભલગઢ ફરવા આવેલા ગાંધીનગરના ઉવારસદ અને સોનારડા ગામના 3 યુવકની કાર રવિવારે રાત્રે અંધારામાં ઓડા તળાવમાં ખાબકી હતી, જેમાં 2 યુવાનનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 1 યુવકનો મૃતદેહ મળી શક્યો નથી. ત્રણેય યુવાન કુંભલગઢથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મંગળવારે સાંજ સુધી સ્થાનિક તરવૈયાઓએ ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામના મંથન ઘનશ્યામ […]

ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક પંચાયતમાં તે બૂમો પાડવા લાગ્યો અને લોકોને ધમકાવવા લાગ્યો, બદલાયેલા વ્યવહારથી બધા પરેશાન હતા, પછી તેના ઘરેથી મળ્યું કંઈક એવું જેનાથી સમજાઇ ગયું તેના બદલાયેલા વ્યવહારનું કારણ

આ છત્તીસગઢની એક લોક કથા છે. કોઈ ગામમાં એક ભીખારી રહેતો હતો. તે ગામના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. કાયમ પોતાની ખરાબ સ્થિતિના કારણે તે ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. લોકો સાથે વધુ વાત નહોતો કરતો. ન તો ગામમાં કોઈ ઉત્સવમાં તે સામેલ થતો હતો. લોકો જે આપતા દાનમાં તેનાથી જ પોતાનું જીવન વીતાવતો. […]

વડોદરામાં ભાજપ અગ્રણીના ઓળખીતાને હેલ્મેટ વીના રોકતા દાદાગીરી, પોલીસને કહ્યુઃ ‘અમારી સરકાર છે, કાયદો અમે બનાવ્યો છે

ટ્રાફિકના નવા નિયમોના કડક અમલના પગલે ભાજપના અગ્રણી અને પોલીસ વચ્ચે સોમવારે માંડવી ખાતે ઘર્ષણ થયું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. ભાજપના અગ્રણીએ પોલીસને જણાવ્યું હતું કે, અમારી સરકાર છે. અમે કાયદા બનાવ્યા છે, તેવી પોલીસને ધમકી આપવા છતાં પોલીસે દંડ વસૂલ કર્યો હતો. એતો ઠીક અગ્રણીએ પૂર્વ મંત્રી સાથે વાત કરાવવા છતાં પોલીસે […]

વડોદરામાં હેલ્મેટ ન પહેરેલા યુવાનને પકડવા જતા પોલીસ જવાનને 25 ફૂટ સુધી બાઇક સાથે ઘસડ્યો

ટ્રાફિકના નવા નિયમનો કડક અમલ કરાવવાનો પ્રયાસ કરનાર પોલીસ જવાનને બાઇક ચાલકે 25 ફૂટ સુધી ઘસડ્યો હતો. હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં બાઇક ચાલકને ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને આધારે પોલીસે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાને યુવાનનો […]

દીવા તળે અંધારું જેવી સ્થિતિ, ખુદ AMCના જ સફાઈ કર્મચારી નદીમાં બિન્દાસ્ત કચરો ઠાલવે છે

સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે 4 મહિના પહેલા મોટાપાયે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પછી નદીના પાણીના શુદ્ધ કરવા માટે પણ જુદી જુદી કંપનીઓ પાસેથી પ્રપોઝલ મંગાવાઈ છે. પરંતુ દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે. ખુદ મ્યુનિ. (AMC)ના જ સફાઈ કર્મચારીઓ નદીમાં બિન્દાસ્ત કચરો ઠાલવે છે. આ સ્થિતિમાં નદી ક્યાંથી ચોખ્ખી રહે? લેટેસ્ટ […]