કેરળની અનોખી પહેલ: બાળકોને પાણી પીવાનું યાદ કરાવવા માટે સ્કૂલમાં વાગે છે વોટર બેલ

કેરળની સરકારી સ્કૂલોમાં બાળકોને બીમારીઓથી બચાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત બાળકોને પાણી પીવડાવવા માટે વોટર બ્રેક આપવામાં આવે છે. એટલું જ નહીં તે માટે દિવસમાં ત્રણ ચાર વખત બેલ પણ વગાડવામાં આવે છે જેને વોટર બેલનું નામ આપવામાં આવ્યું છે. બેલ વાગવા પર સ્કૂલના બધા બાળકો પાણી પીવે છે. […]

પાટીદાર યુવાને 56 વિધવા મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે.

મહેસાણા જિલ્લાના અને બહુચરાજી પાસેના દેવગઢ ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બની એક ઉમદા કાર્ય કર્યું છે. નિસહાય અને વિધવા એવી 56 મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે. યાત્રાધામ બહુચરાજીથી અંદાજે 5 કિ.મીના અંતરે દેવગઢ ગામ આવેલું છે. આ ગામમાં કિરીટ પટેલ નામના એક યુવાને […]

NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર અડધીરાત્રે થયો ખાખી વર્ધીનો કડવો અનુભવ, વીડિયોએ ખોલી નાખી પોલીસની પોલ

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયાએ પોલીસની પોલ ખોલી નાંખી હતી. આ વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે NRIઓને અમદાવાદ […]

સુરતની ઘટના: સિવિલમાં ઢળી પડેલી મહિલા દર્દી ઓપીડી બહાર 1 કલાક પડી રહી, લોકોએ પણ જોયો તમાશો

નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં 12:30 વાગ્યે પાંડેસરા હીરા નગરમાં રહેતા ગીતાદેવીને પેટમાં અસહ્ય દુ:ખાવા સાથે તાવ હોવાથી તેમના પતિ ચંદ્રશેખર સાથે લઈને પહોંચ્યા. કેસ કઢાવીને ગીતાદેવીને ઈમરજન્સી મેડિસીન વિભાગમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરે ગીતાદેવીને ઓપીડીમાં બતાવવા કહીં દીધું. જેમ તેમ ટ્રોમાં સેન્ટર પહોંચેલા ગીતાદેવી અને તેમના પતિ ટ્રોમાં સેન્ટરમાંથી જેમ તેમ કરીને ઓપીડીની બહાર […]

રાજકોટના યુવાને 18000 ફૂટની ઊંચાઇએ સિક્કિમ હિમાલય પર તિરંગો લહેરાવી ગૌરવ વધાર્યું

‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉક્તિને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયમાં નાના ટ્રેકિંગથી શરૂઆત કરી ધીમે ધીમે પર્વતારોહણને પોતાનો શોખ બનાવી લીધો. કંઈક કરી છૂટવાની અને શીખવાની વૃત્તિએ તેઓને પર્વતારોહણ તાલીમ સંસ્થાઓ સાથે મિલાપ કરાવી દીધો. ધવલે એડવાન્સ કોર્સ વેસ્ટ સિક્કિમમાં […]

આણંદમાં બ્રેઇન ડેડથી મૃત્યુ પામેલી માતાના અંગદાનથી પરિવારે 5 લોકોને નવજીવન આપ્યું

મૃત્યુ પછી અંગદાનથી એક કરતા વધુ લોકોનું જીવન બચાવી શકાય છે. લોકોને અંગદાન વિશે જાગૃત કરવા માટે દેશની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અંગદાન કરીને વ્યક્તિ મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં જીવતો રહે છે. આવો જ એક કિસ્સો આણંદમાં પણ બન્યો છે. પુત્રોએ પોતાની 75 વર્ષિય માતાના અંગદાનના નિર્ણયથી આજે પાંચ વક્તિઓને […]

શિયાળુ વસાણા તરીકે બાજરીના લોટની ગરમા-ગરમ રાબ બનાવો, શરદી – કફમાં મળશે રાહત

રાબ એક લિક્વીડ વસાણું છે. રાબ ગરમ હોય તેથી ગળું શેકાય છે.તેમજ ગોળ ઓછો નાંખીને પીવાથી કફ પણ થતો નથી.શરીરમાં ગરમાવો પણ મળે છે, ચાલો મિત્રો આપણે પણ ગુલાબી ઠંડીમાં બનાવીએ. રાબ જે બનાવવામા ખુબ જ સરળ છે. બાજરીની રાબ ખાસ કરીને નાના બાળકો માટે ઉત્તમ છે. તેમને દાંત આવતા હોય, કફથી છાતી ભરાઈ ગઈ […]

પ્રકૃતિ પ્રેમીઓનું સ્વર્ગ છે ગુજરાતનું રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, જાણો કેવી રીતે જશો અહીં

વડોદરાથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલ રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય રીંછની સારી એવી વસતી ધરાવતું હોવાના કારણે તેને રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. રતનમહાલ ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દક્ષિણ-પૂર્વમાં આવેલ છે. અગાઉ આ વિસ્તાર ચાંપાનેર રાજ્યની હકૂમત હેઠળ સ્થાનિક આદિવાસી નેતા સંભાળતા હતા. ત્યાર બાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ વિસ્તાર ‘શિકાર માટે અનામત’હેતુ અર્થે […]

50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના હતા, અનેક પ્રયાસ પછી પણ તેઓ આવું ન કરી શક્યા, તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ શરૂ થઈ એને થોડો સમય જ થયો હતો કે કંપનીના એક મોટા અધિકારી પણ ત્યાં આવી ગયા. તેમની પાસે ઘણા બધા રંગ-બેરંગી ફુગ્ગા હતા. તેમણે મીટિંગ […]

બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી કરતો હોમવર્ક, વીડિયો વાઇરલ થયા પછી સ્ટોરના માલિકે છોકરાને બે ટેબ્લેટ ગિફ્ટ કર્યા

સોશિયલ મીડિયા પર સેમસંગના સ્ટોર પર એક છોકરો ટેબ્લેટમાંથી હોમવર્ક કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 10 નવેમ્બરે શેર થયેલા આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ લોકોએ જોયો છે. વાત એમ છે કે, સેમસંગ સ્ટોર પર રોજ એક છોકરો આવતો હતો, અને તે રોજ સ્કૂલ બેગમાંથી નોટબુક કાઢીને […]