હવેથી રોજ ખાઓ ગોળ નહીં થાય શરદી-ઉધરસ કે એલર્જી, જાણો તેના અન્ય ફાયદા અને શેર કરો

શેરડીના રસમાંથી બનતો ગોળ અત્યંત ગુણકારી હોય છે. દરેક ઘરના રસોડામાં ગોળ હોય જ છે. અનેક મીઠાઈઓમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ગોળનું મહત્વ દર્શાવ્યું છે. શરીરમાંથી લોહીની ઊણપ દૂર કરવા ઉપરાંત ગોળ એન્ટીબાયોટીકની જેમ પણ કામ કરે છે. તેમાં પણ શિયાળામાં ગોળ ખાવાથી વધારે ફાયદો થાય છે. ગોળ નાની-મોટી બીમારીમાં ફાયદાકારક સાબીત […]

આ પ્રખ્યાત કલાકાર દારૂ પીને સ્ટેજ પર ભજન ગાતા હતા ત્યારે ચાલુ કાર્યક્રમમાં યુવાને કલાકારને લાફા ઝીંકી દીધા, વીડિયો વાઇરલ

બોટાદના સાળંગપુરમાં યોજાયેલા એક ડાયરામાં હોબાળો થયો છે. ગાયક કલાકારને એક યુવકે સ્ટેજ પર ચઢીને એક પછી એક લાફા ઝીંક્યા હતા. બોટાદના સાળંગપુરમાં યોજાયેલા ડાયરાના પ્રસંગમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની જોરદાર ધોલાઈ થઇ હતી. ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવ્યાનો આરોપ લગાવ્યો છે. ડાયરાના પ્રસંગમાં […]

સૌરાષ્ટ્રનું પ્રખ્યાત ચાપડી તાવો બનાવવા નોંધી લો રીત, જોઇને મોંમાં આવી જશે પાણી

સૌરાષ્ટ્રના લોકો ખાણીપીણીના શોખીન હોય છે એમા પણ જો રાજકોટની વાત કરીએ તો રાજકોટના લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ખાસ કરીને રાજકોટની એક વાનગી લઇને આવ્યા છીએ. જે છે ચાપડી તાવો.. આ રાજકોટ ની પ્રખ્યાત ડીસ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચાપડી તાવો. ચાપડી માટે 1 […]

NRI પટેલનો વતન પ્રેમ તો જુઓ: 63 વર્ષ પહેલા આફ્રિકા અને અમેરિકામાં સેટલ થયેલા બે પરિવારે ગામમાં પ્રાથમિક શાળાને એક કરોડનું દાન આપ્યું, ખાતમૂહુર્ત કર્યું

આજના યુગમાં સાચું દાન કોને ગણવું તે કહેવું મુશ્કેલ છે.પરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે આપેલુ દાન શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.વર્ષોથી આફ્રિકાના જાંબીયામાં વિશાળ કારોબાર અને જમીન ધરાવતા અને હાલ અમેરિકા અને કેનેડામાં કારોબાર ધરાવનાર બે એન.આર.આઇ પરિવારના પુત્રોએ જે ધરતી માતાની કોખમાં ઉછરીને મોટા થયા હતા. તે ધરતી પર માતાની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તે […]

રાજકોટમાં વડીલો માટે યોજાયો જીવનસાથી પસંદગી મેળો, ઢળતી ઉંમરે માગ્યું પ્રેમ, હૂંફ, સાથે રહેવાનું વચન

અનુબંધન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 50 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર લોકો માટે રાજકોટમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશનના સંચાલક નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પસંદગી મેળો માત્ર 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર લોકો માટે જ હતો. રાજકોટમાં 50 વર્ષથી ઉપર ઉંમર ધરાવનાર 350 પુરૂષ અને સ્ત્રીઓએ ભાગ લીધો હતો. છૂટાછેડા થયેલા, […]

પુરાતત્વ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું, ગુજરાતની આ જગ્યાએથી પુરાતત્વ વિભાગને 15મી સદીનું આખું નગર મળ્યું

વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાંપાનેર ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ડુંગર પર આવેલા સાત કમાન વિસ્તારમાં તેમજ ટંકશાળ નજીક ખોદકામ કરતા જમીનમાં દટાયેલો પંદરમી સદીનો એક ગેટ તેમજ દેવી-દેવતાઓને કલાત્મક મૂર્તિઓ મળી આવી છે. પુરાતત્વ વિભાગ દ્વારા હાલ તેનો સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ ગેટ ક્યારે અને કોણેે બનાવ્યો હશે? તેની સંશોધન બાદ સાચી માહિતી ખબર […]

શહેરમાં હરતુ-ફરતુ મોત, જો બીઆરટીએસનો ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલનો ભંગ કરે તો કોન્ટ્રાક્ટરને દંડ કે પેનલ્ટી કરાતી નથી. સામાન્ય માણસની જિંદગીની કિંમત માત્ર એક લાખ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અમલદારોની કોન્ટ્રાક્ટરોને છાવરવાની નીતિના કારણે બીઆરટીએસની બસો બેફામ બની છે. અમદાવાદ મ્યુનિ.એ બીઆરટીએસની બસ સામાન્ય અકસ્માત કરે તો 10 હજાર, ગંભીર અકસ્માત કરે તો 50 હજાર અને અકસ્માતમાં કોઇનું મોત નિપજાવે તો કોન્ટ્રાક્ટર ઓપરેટરને 1 લાખ દંડ કરવાનું નક્કી કર્યું છે. ગત જાન્યુઆરી 2019માં નારણપુરા પલ્લવ ચાર રસ્તા અને બોપલ ઉમિયા મંદિર પાસે […]

ઇન્ડોનેશિયામાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે શરૂ કરવામાં આવ્યો ખાસ પ્રોગ્રામ, બાળકોને ઉછેરવા માટે આપવામાં આવે છે પક્ષી અને છોડ

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ જાવામાં બાડુંગ શહેરમાં બાળકોને સ્માર્ટફોન અને ટીવીથી દૂર રાખવા માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ પાયલટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાનિક પ્રશાસન બાળકોને મરઘીના બચ્ચા, શાક- ફળના છોડ અને તેના બી આપી રહ્યા છે જેથી બાળકો સ્માર્ટફોન છોડીને તેની દેખરેખ કરવામાં વ્યસ્ત રહે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે શહેરની 10 પ્રાથમિક સ્કૂલ અને બે […]

નવો નિયમ! Aadhaarમાં નામ-ઍડ્રેસ-જન્મ તારીખ સુધારવા હવે બસ આટલુ કરવું પડશે

જો તમે પણ આધારમાં કોઈ જાણકારી અપડેટ અથવા ફેરફાર કરાવવા માંગો છો અને નથી કરી શકતા તો આ સમાચાર તમારા માટે કામના છે. આધાર જાહેર કરનારી કંપની UIDAIએ આધાર અપડેશનના નિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. આધારકાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે UIDAIએ કેટલાક શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યું છે, જ્યાં જઈ લોકો આધારમાં ફેરફાર […]

ગરમા ગરમ વઘારેલો બાજરીનો રોટલો ઘરે બનાવો, હાઇવેના ઢાબામાં જવાની જરૂર નથી, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે. તો સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો […]