આખા દેશમાં સૌથી વધુ 2000 રૂપિયાની નકલી નોટ ગુજરાતમાંથી ઝડપાઈ, આંકડાઓ જાણીને તમે ચોંકી જશો

કેન્દ્ર સરકાર દ્વારા ડિમોનિટાઈઝેશન નિર્ણય લેવામાં આવ્યો તે પછી બજારમાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટો બહાર પાડવામાં આવ્યા બાદ ગુજરાતમાંથી 2017ની સાલમાં સૌથી વધુ બે હજારના દરની 30,658 નંગ નકલી ચલણી નોટો જપ્ત થયાની વિગતો ખુલી છે. સમગ્ર દેશમાં નકલી કરન્સી કુલ રૂપિયા 28 કરોડની પોલીસે જપ્ત કરી જેમાં સૌથી વધુ અધધ કહી […]

અમદાવાદમાં ધો.10ની વિદ્યાર્થિની પર પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજારી વીડિયો શૂટ કરી વાઈરલ કર્યો

અમદાવાદ શહેરના કુબેરનગરમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજારી વીડિયો શૂટ કરી વાઈરલ કર્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. મિત્રતા બંધાયા બાદ સગીરા આયુષ સાથે અવાવરું જગ્યાએ બેસવા જતી આ અંગે પ્રાપ્ત […]

સુરતમાં ટોઇંગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ટકરાઈ, બાઇક પર પાછળ બેઠેલ મહિલા બ્રિજ પરથી 30 ફૂટ નીચે પડતા થયું મોત

પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ પર પ્રાઇવેટ કંપનીની ક્રેઇનમાં ટોઇંગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ટકરાઈ હતી. જેના કારણે બાઇક પર પતિની પાછળની સીટ પર બેસેલા 53 વર્ષના દક્ષાબેન પંચોલી બ્રિજ પરથી 30 ફૂટ નીચે પસાર થતી કારના બોનેટ પરથી જમીન પર પટકાતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે તેના પતિને ઈજા થઇ હતી. […]

જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, લગ્ન કર્યાના 16 દિવસની અંદર જ જવાન શહીદ થતાં નવોઢા પર આભ ફાટ્યું

રાજસ્થાનના ભરતપુરમાં રહેતા 22 વર્ષના સૌરભ કટારા આર્મીની 28મી રાષ્ટ્રીય રાયફલમાં ફરજ પર હતા અને તેમની ડ્યૂટી જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હતી. મંગળવારે રાત્રે બોમ્બ બ્લાસ્ટમાં તેઓ શહીદ થઈ ગયા. શહીદ સૌરભ કટારાના લગ્ન આ વર્ષે 8 ડિસેમ્બરે જ થયા હતા. લગ્ન કર્યા બાદ તેઓ 16 ડિસેમ્બરે ડ્યૂટી પર પરત કુપવાડા પહોંચ્યા હતા. બર્થડે પર નવવધુ પોતાના […]

વાંસદાની કાવેરી નદીમાં બે પિતરાઈ બહેનો ડૂબી જતા પીઠ પર બેસાડી બચાવનાર પિતા ડૂબી જતા મોતને ભેટ્યા

નવસારી જિલ્લાના વાંસદાના મોટા વેલંજા ગામેથી પસાર થતી કાવેરી નદીમાં ગત રોજ ભર બપોરે 6 વર્ષની બહેનને બચાવવા જતા પિતરાઈ બહેન પણ ડૂબવા લાગી હતી. ત્યારબાદ નદીના પાણીમાંથી પીઠ પર લઈ જીવ બચાવનાર પિતા નદીના પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ બાદ મોટી વેલંજા ગામે દોડી આવેલા […]

થાઇરોઇડમાં વધતા વજનને ઓછું કરવા અજમાવો આ ટિપ્સ, સહેલાઈથી ઘટવા લાગશે વજન

જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં થાયરાક્સિન હોર્મોન ઓછા થવા લાગે છે ત્યારે તેને હાઇપોથાઇરોયડિજ્મ કહે છે. આવું થવા પર શરીરનું મેટાબોલિજ્મ ધીમુ પડવા લાગે છે અને તમે તમારું વજન નિયંત્રિત કરવામાં અસમર્થ થઇ જાઓ છો. પરંતુ ડોક્ટરો અનુસાર જો એક સ્વસ્થ દિનચર્યા રાખવામાં આવે તો તમે તમારું વધતુ વજન સહેલાઇથી ઘટાડી શકો છો. ભૂખ્યા ન રહો ક્યારેય […]

હવે હોટલમાં નહીં ઘરે જ બનાવો ગરમા ગરમ ટોમેટો સૂપ, ઠંડીમાં પીવાની મજા પડશે, જાણો બનાવવાની રીત

તમે અનેક વખત હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે પહેલા સૂપ મંગાવો છો એમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ ઘણા લોકોનું ફેવરિટ હોય છે તો આજે અમે તમારા માટે ટોમેટો સૂપની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને તમે શિયાળામાં ગરમા ગરમ ટોમેટો સૂપ ઘરે બનાવી શકો છો. તો […]

અમદાવાદનો કિસ્સો: સહેલીના ઘરે યુવતીએ હળદળવાળું પાણી પીતા જ ઘેન ચડ્યું, સવારે ઉઠીને જોયું તો…

મહેસાણાના ખેરવામાં આવેલી ગણપત યુનિ.માં નોકરી કરતી યુવતી પાટણમાં પી.એચ.ડીનો અભ્યાસ કરે છે. વેકેશનમાં તે અમદાવાદ આવી હતી અને તેની એક સહેલી અને તેની બહેનના ઘરે ગઈ હતી. સહેલીના ઘરે તેની તબિયત ખરાબ થતા તેને હળદરવાળું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પાણી પીતા જ તેને ઘેન ચઢી ગયું હતું. આ દરમિયાન તેની સહેલી તેમજ તેની બેને […]

જીમમાં જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, વડોદરામાં જીમ ટ્રેનરે યુવતી સાથે કર્યું આવું

વડોદરાના માણેજાના ફીટનેશ ઝોન જીમના ટ્રેઈનરની બિભત્સ માંગણીઓને તાંબે નહીં થતાં આરોપીએ યુવતીના મોંઢા પર એસિડી નાંખવાની તથા ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. તરસાલીની ૨૮ વર્ષિય યુવતીએ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સંકેત કોઠી માણેજાના શિવાભી લકઝુરિયા કોમ્પલેક્સના ત્રીજા માળે ફીટનેશ ઝોન નામનું જીમ ચલાવે છે. જેમાં ટ્રેનર […]

અમદાવાદમાં ભાજપ યુવા મોર્ચાનાં યુવાને ઘરમાં એકલતાનો લાભ લઈ દિવ્યાંગ નોકરાણી પર આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં વધુ એક ભાજપ નેતાનું નામ દુષ્કર્મકાંડમાં ખૂલ્યું છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોર્ચા સાથે સંકળાયેલાં એક યુવાને ઘરમાં કામ કરવા આવતી નોકરાણી પર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતમા વાત કરીએ તો, […]