NRIઓની અનોખી પહેલ: વિદેશમાં રહેતા લોકોએ 1.25 કરોડનો ફાળો એકઠો કર્યો, ગામમાં શિક્ષણ-મેડિકલ અને અનાજની સહાય કરશે

કામરેજ તાલુકાના દિગસ ગામના એનઆરઆઈઓએ વિદેશમાં રહી ગામના લોકોની ચિંતા કરી છે. વિદેશમાં રહેતા ગામના લોકોએ ભેગા મળી 1.25 કરોડ રૂપિયા ભેગા કરી ટ્રસ્ટ બનાવ્યું છે. જે ટ્રસ્ટ થકી ગામમાં મેડીકલ, શિક્ષણ તેમજ અનાજની સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે. વિદેશમાં વસીને પણ માદરે વતનમાં ગામના લોકોને ભૂલ્યા નથી અને પોતાના ગામને મદદરૂપ થવા અનોખો […]

અમદાવાદમાં રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને પોલીસે માત્ર બે કલાકમાં માતાપિતા સાથે કરાવ્યું મિલન

શહેરના નરોડા રોડ પર રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને તેના માતા પિતા સાથે શહેરકોટડા પોલીસે માત્ર બે કલાકમાં શોધી અને તેમને પરત સોંપી હતી. બંને બાળકીઓ મેઘાણીનગર તરફથી રેલવેના પાટા ક્રોસ કરી નરોડા રોડ પર પહોંચી ગઈ હતી. વોટ્સએપ ગ્રુપમાં ફોટો મોકલી માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે તેમની બે વહાલસોયી બાળકીઓને […]

ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો ખાસ વાંચો, આ રીતે લોહીમાં બ્લડ શુગર વધતી અટકાવે છે તજ, બીજા પણ છે ઘણા ફાયદા

ડાયાબિટીસ એટલે એક એવી બીમારી જેમાં શરીર આપોઆપ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકતું નથી. શરીર પૂરતુ ઈન્સ્યુલિન ઉત્પન્ન ન કરતું હોય તો એવા સંજોગોમાં તમે ભોજન લો તે પછી લોહીમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાના બ્લડ શુગર લેવલ પર નજર રાખવી ખૂબ જરૂરી બની જાય છે. આધુનિક જીવનશૈલીને કારણે ડાયાબિટીસ આજકાલ […]

ઠંડીથી બચવા રૂમમાં હિટર-ગીઝરનો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન, લોકોમાં વધી રહ્યું છે આ બીમારીનું પ્રમાણ

ઠંડીથી બચવા માટે લોકો હિટર અને ગીઝરનો ઉપયોગ કરે છે. ખાસી, શરદી, તાવની સાથે સાથે હોસ્પિટલમાં લોકો હાથ-પગમાં બળતરા અને ખંજવાળની ફરિયાદ સાથે પહોંચી રહ્યા છે. હોસ્પિટલમાં અને ઓપીડીમાં દર્દીની સંખ્યા વધી રહી છે. એનઆઈટી ત્રણ સ્થિત ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ત્વચા રોગ વિભાગ ઓપીડીમાં 20 ટકાનો વધારો થયો છે. આ હોસ્પિટલ અને મેડિકલ […]

ગુજરાતમાં નેતાઓ અને અધિકારીઓને ‘ખુશ’ કરવા કોલગર્લને બદલે કોલેજ ગર્લ્સની ડિમાન્ડ વધી!

ગુજરાત હવે જેમ-જેમ આધુનિક થઈ રહ્યું છે તેમ-તેમ રાજ્યમાં બહારના લોકોની વસ્તી પણ વધવા લાગી છે. તેમાંય અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે વિકસી રહેલા ન્યૂ ગાંધીનગરમાં તો ફ્લેટ રાખી એકલી કે પછી પીજીમાં રહેતી આવી યુવતીઓની સંખ્યા તો ખાસ્સી વધી ગઈ છે. લાઈફસ્ટાઈલ જેમ મોર્ડન થઈ રહી છે, તેમ-તેમ હવે સેક્સ રેકેટ ઉપરાંતના બીજા ગોરખધંધા પણ […]

31 વર્ષનો આ યુવાન છ વર્ષમાં તલાટીથી IPS ઑફિસર બન્યો, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ

છ જ વર્ષમાં રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું જ નહિ, હિંદી મિડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરીને તે ગુજરાતમાં IPS ઑફિસર પણ બન્યો. ફિલ્મી લાગતી આ અદભૂત કહાની છે 31 વર્ષના પ્રેમ સુખ ડેલુની. તે આ […]

ભાઈનાં મોતનાં સમાચાર મળ્યા છતા પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખડેપગે રહ્યા આ બહાદુર મહિલા ઑફિસર

પરિવારમાં મોતનો માતમ હોવા છતાય ફરજને સૌથી ઉપર રાખતા સીઓ અર્ચના સિંહે શનિવારનાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષા વ્યવસ્થાને સંભાળી. જો કે ડ્યૂટી દરમિયાન થયેલા વિવાદ અને પ્રિયંકા ગાંધી તરફથી ખરાબ વ્યવહાર તેમજ ધક્કામુક્કીનાં આરોપોથી અર્ચના સિંહને ધ્રાસકો પહોંચ્યો છે. એક તરફ મળ્યા ભાઈનાં મોતનાં સમાચાર, બીજી તરફ પ્રિયંકાની સુરક્ષાની જવાબદારી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શનિવારનાં […]

સુરતમાં બાળ તસ્કરીના વિશાળ નેટવર્કનો થયો પર્દાફાશ, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સફળ ઓપરેશન

રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બાળ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા 134 જેટલા બાળકોને છોડવવામાં આવ્યા છે. જોકે, આ બાળકોની સીતારામ સોસાયટીમાં […]

શિયાળામાં ઘરે બનાવો કાળા તલનું કચરિયું, વધી જશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. જરૂરી સામગ્રી 2 ચમચી […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને કાલે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે […]