સોનું નિકળવા બાબતે મોટો ખુલાસો : સોનભદ્રમાં 3000 ટન સોનું નિકળવાનો દાવો ખોટો, ફક્ત 160 કિલો સોનું જ નિકળશે!

જમીનની અંદર સોનું દબાયેલ હોવાના સમાચારને લઈને ઉત્તર પ્રદેશ (UP) નો સોનભદ્ર જિલ્લો ચર્ચામાં છે. શનિવારે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા/GSI)એ 3000 ટન સોનું હોવાનું ખંડન કર્યું છે. જીએસઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનભદ્ર જિલ્લામાં આ પ્રકારના વિશાળ ભંડારનો અંદાજ લગાવવામાં આવ્યો નથી. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે મીડિયામાં આવેલા […]

બુટલેગરો બન્યા બેફામઃ રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલને ગાડી સાથે સળગાવવાનો કર્યો પ્રયાસ

ગુજરાતમાં દારૂબંધી હોવાના છતાં પણ બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવે છે, છતાં પણ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરના મનસુબાઓ સફળ થતા નથી. ઘણી વાર એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે, બુટલેગરના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગર હુમલો કરે છે અને પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત કરે છે. ત્યારે બુટલેગર દ્વારા પોલીસ પર […]

અનૈતિક સંબંધોનો આવ્યો કરૂણ અંજામ, સાયલામાં સાળી-બનેવીનો આપઘાત, 3 દિવસ પહેલાં જ થયા હતા સાળીના લગ્ન

અનૈતિક અને લગ્નેત્તર સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો સાયલાના વખતપુર ગામેથી સાવે આવ્યો છે. વખતપુરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં રહેતાં સાળી અને બનેવીએ મંદિરની ઓરડીમાં જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનેવીની પત્ની હાલ ગર્ભવતી છે અને તેને બે બાળકો પણ છે. તો સાળીના 3 દિવસ પહેલાં જ લગ્ન થયા […]

હવે ફક્ત 10 મિનિટમાં બની જશે નવું પાન કાર્ડ, મેન્યુઅલી 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી

હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ એક ખાસ સુવિધા લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત જો કોઈ કરદાતા પાસે આધાર હશે તો તેને વિના મૂલ્યે પાન કાર્ડ આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન માટે તમારી પાસે ફક્ત આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર […]

કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત નડતા 4નાં મોત, ડુંગર પર જઈને 108નો સંપર્ક કરવો પડ્યો

નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે,નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર પર જઈને 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો પડ્યો હતો. દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના […]

બીપી વધી જાય તો ચિંતા કરવાની જરૂર નથી આવી રીતે દવા વગર કરો કંટ્રોલ, જાણો અને શેર કરો

હાઈ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે. શું હોય છે હાઈ […]

પાકમાં થતા કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં 1000ના ભાવે મળતા જંતુનાશકની જગ્યાએ કોઈ પણ જાતના ખર્ચ વગર બનાવો છાશની દવા, જાણો વિગતે

ચણા, કપાસ, ઘઉં, તુવેર, ટેટી, તરબૂચ, ભીંડા જેવા શાકભાજી પર હાલ ભારે રોગચાળો જોવા મળી રહ્યો છે. ફૂગ, કીટક અને ઈયળના નિયંત્રણ માટે બજારમાં રૂ.700થી 1000ના ભાવે જંતુનાશક દવા વેચાતી લઈને પાક પર હેવી ડોઝથી છાંટવા છતાં તેનું નિયંત્રણ થઈ શકતું નથી. છાશના લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના […]

સુરતમાં આત્મહત્યા કરવા નદીમાં પડેલી કિશોરી માટે રીક્ષા ચાલક બન્યો ભગવાન, નદીમાં કૂદી બચાવ્યો જીવ

મોટા વરાછા વિસ્તાર અને વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પર એક અંદાજે 13 વર્ષની કિશોરીએ તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો.કિશોરીને કુદતી જોઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે રિક્ષાને બ્રીજ પર રાખી દઈને તાપી નદીમાં કુદયો હતો. જેમાં કિશોરીને બચાવી લેવામાં આવી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ આવી ગઈ હતી. જેમણે […]

ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા આવતી મીડિયાની વાનમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં […]

નાનાબાળકે રડતા-રડતા માતાને કહ્યું ‘મારે મરવું છે’, કારણ જાણીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે

શાળા-ક્લાસરૂમમાં બુલિંગ (ધમકાવવું) કેટલું ખતરનાક હોય છે, તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એક બાળક આથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માંગે છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના 9 વર્ષના બાળક ક્વાડેન બેયલ્સને શાળામાં ભણતા અન્ય બાળકોએ તેના ઠિંગણાપણાને લઇ એ હદ સુધી ખિજવ્યો કે તે ઘરે જઇ માતા સામે મરવાની વાતો કરવા લાગ્યો. An Aussie […]