નાની ઉંમરે બાળપણમાં જ થયા લગ્ન, પતિએ રીક્ષા ચલાવીને પણ પત્નીને બનાવી ડૉક્ટર

કોશિશ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ કહેવતને સાચી કરતી એક કહાની રાજસ્થાનના ચૌમૂમાંથી સામે આવી છે. 8 વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ રૂપા યાદવે સપના જોવાના જ છોડી દીધા હતા. પણ તેનો કંઇક કરી જવાનો જુસ્સો ઓછો થયો નહીં. તેણે ડૉક્ટર બનવું હતું. જીવનમાં ઘણા પડકારોનો સામનો કરતા રૂપાએ NEETની પરીક્ષા પાસ કરી. ઓલ […]

માતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર મળ્યો, વહીવટી તંત્રએ સરકારની પાલક માતા- પિતા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરી

ભરૂચના ધોળીકુઇ વિસ્તારની વિધવા મહિલાનું ટીબીની બીમારીથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માતાના અવસાન બાદ તેની 3 વર્ષની કાવ્યા નિ:સહાય બની હતી. જેના અહેવાલો પ્રસારિત થયાં હતાં. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે સિલિવમાં આવીને બાળકીનો કબ્જો લીધો હતો. આ બાળકી મામલે વહીવટી તંત્રએ ઉત્સુકતા બતાવી તેનું આધારકાર્ડ અને બેંક ખાતું ખોલાવીને સરકારની પાલક […]

મહેસાણામાં નારી એકતા ગ્રુપ અને પાટીદાર સેના દ્વારા 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજિયાત કરોની માંગ

મા-બાપની ઈચ્છા વિરુદ્ધ થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર માટે નારી એકતા ગ્રુપ અને પાટીદાર સેના દ્વારા મહેસાણા જિલ્લામાં મહિલાઓમાં લોકજાગૃતિ ઊભી કરવા રાત્રિસભાઓ યોજાઇ રહી છે. રવિવારે મોઢેરા પાસેના ગાંભુ ગામમાં યોજાયેલી સભામાં ભાગીને થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવાની માંગ બુલંદ કરાઇ હતી. જેમાં 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી […]

ડાકોરના NRIના રૂ. 40 હજાર રોકડા, ક્રેડિટ અને ડેબિડ કાર્ડ સહિતના દસ્તાવજો ભરેલીની બેગ પડી જતા ટેમ્પો ચાલકે પરત કરી પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી

છેતરપિંડીઓની ઘટનાઓ વચ્ચે પ્રમાણિકતાની મિશાલને પ્રજ્વલિત રાખતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકોરના NRI યુવાનની રસ્તામાં પડી ગયેલી બેગ ટેમ્પો ચાલકે ડેબિટ કાર્ડની મદદથી પહોચતી કરી હતી. આ બેગમાં 40 હજાર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો હતા. યુવાને 20 હજાર રૂપિયા ઇનામ રૂપે આપ્યા હતા. પરંતુ ટેમ્પો ચાલકે તે રૂપિયા લેવાની પણ ના પાડી […]

રાજકોટમાં દાદા-દાદીએ પૌત્રની સગાઇમાં 300 દર્દીઓના ફ્રીમાં મોતીયાના ઓપરેશન કરાવી આપ્યા. દાદા દાદી અન્ય માટે બન્યાં પ્રેરણારૂપ

રાજકોટમાં પૌત્રની સગાઈ પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે પૌત્રની સગાઇ હતી ત્યારે દાદા-દાદીએ 300 દર્દીઓના મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપ્યા છે. રાજકોટમાં રહેતા યોગેશભાઈ જોગીના માતા કાંતાબેન અને પિતા ચંદ્રકાંતભાઈ જોગીની વર્ષો પહેલા આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે આ દંપતીને આંખનું ઓપરેશન આવ્યું હતું. રણછોડદાસબાપુ આંખની […]

દિલ્હીમાં હિંસાને કાબુમાં કરવા અમિત શાહ આકરા પાણીએ, ટ્રમ્પ વિદાય લેતા જ છૂટ્યા ‘દેખો ત્યાં ઠાર’નાં આદેશ

નાગરિકતા સંશોધન કાયદાને લઇને શરૂ થયેલી બબાલ થંભવાનું નામ નથી લઈ રહી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી છે કે 4 જગ્યાએ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. તો નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં પોલીસે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાનો આદેશ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે નૉર્થ-ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનાં નામ પર થઈ રહેલી હિંસાએ ઉગ્ર રૂપ ધારણ […]

લક્ઝરી બસે ઓવરટેકની લ્હાયમાં રોંગસાઈડ પર આવી બે બાઈકને ઉડાવી, દીકરા બાદ માતાનું મોત

મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં ગત 1 ફેબ્રુઆરીના રોજ લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાની લ્હાયમા રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જી બસ રોડની સાઈડે ઉતારી ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આ બે બાઈક પર […]

લગ્નવાંચ્છુંક યુવકો સાવધાન રહો નહીં તો રાજકોટના યુવકની જેમ ભોગવવા તૈયાર રહો…લગ્ન કર્યા બાદ 12 જ કલાકમાં યુવકનાં ઘરમાં હાથફેંરો કરી લૂંટેરી દુલ્હન પલાયન

રાજકોટમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા બાદ 12 જ કલાકમાં યુવક અને તેનાં ઘરમાં હાથફેંરો કરી લૂંટેરી દુલ્હન પલાયન થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટેરી દુલ્હન ઘરમાંથી 80 હજાર રૂપિયા લઈને પલાયન થઈ ગઈ હતી. દીદી નામની દલાલને દલાલી આપીને લગ્નવાંચ્છુંક યુવાને લગ્ન તો કર્યા હતા પરંતુ […]

અરવલ્લીમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો, મામેરું લઈ જતાં પરિવારના ટ્રેક્ટરને માલપુરની વાત્રક નદીના બ્રીજ પર અકસ્માત નડ્યો, લોકો નદીમાં ખાબકતા 6ના મોત અને 21 ઘાયલ

ગુજરાતમાં જાનૈયાઓને લઈ જતાં વધુ એક વાહનને જીવલેણ અકસ્માત બન્યો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીનાં બ્રિજ પર જાનૈયાઓને લઈ જતાં ટ્રેક્ટરને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. તો આ મામલે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. નદીમાં પાંચ લોકો […]

માએ લજવી મમતા! પ્રેમી સાથે માને કઢંગી હાલતમાં જોઈ જતા દીકરો પોતાની પોલ ખોલી દેશે તેવા ડરથી મહિલાએ ભર્યું રૂવાંડા ઊભા કરી દે તેવું પગલું

તેલંગાણાના નલગોંડાના બુદ્ધારામ ગામમાં એક માએ દીકરાની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માએ દીકરાની હત્યા કેમ કરી તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. કથિત રીતે દીકરાએ પોતાના પિતાની સામે કેટલાક સીક્રેટ ખોલી નાખવાની માને ધમકી આપી હતી. વાત એમ છે કે, મહિલાના અન્ય શખ્સ સાથે આડા સંબંધો હતા. જેના વિશે તેના દીકરાને જાણ […]