સાદી નહીં હવે બનાવો સ્ટફ્ડ મસાલા ઇડલી, જોઇને જ મોંમાં આવી જશે પાણી

સાઉથ ઇન્ડિયન ભોજન તો દરેક લોકોને ભાવે છે. એમા પણ ઇડલી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો આજે અમે તમારા માટે ઇડલીની રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી ઇડલી, વેજીટેબલ ઇડલી સહિતની અનેક અનેક ઇડલી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્ટફ્ડ ઇડલી ટ્રાય કરી છે જો ના તો આજે અમે […]

અમદાવાદમાં વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો વિડિયો થયો વાયરલ, મારમારી કરીને ગાળો ભાંડી આપી ધમકી

કાલુપુરના વેપારી સાથે પોલીસના ડિ સ્ટાફ દ્વારા દાદાગીરી કરતો વિડીયો વાયરલ થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. ડી સ્ટાફ પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે વેપારી પાસે દંડ વસુલતા મામલો બિચક્યો હતો. પોલીસ દ્વારા કહેવાયુ હતુ કે, તેઓએ નિયમ ભંગ કર્યો હતો. દંડ ભરી અને માફી પત્ર લખી તેમને છોડી મુકવામા આવ્યા છે. વેપારીઓનો આરોપ […]

અમદાવાદમાં મહિલાને ભાઈના મિત્રના કાકાની મદદ લેવી પડી ભારે, મદદના બહાને ગુજાર્યો બળાત્કાર

અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર યુવતીએ તેના ભાઈના મિત્રના કાકા સામે આક્ષેપ કર્યા છે. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપી ઓમ પ્રકાશે તેને નોકરીની અને લગ્નની લાલચ આપી તેની પર કારખાનામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. અને આર્થિક તથા નોકરી ની સહાય કરી તેને જુદા જુદા પ્રલોભનો […]

ઉદેપુરની યુવતી સાથે અમદાવાદમાં થયું દુષ્કર્મ, ‘સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર જોયું તો..’

ઉદયપુરમાં પતિની હોટેલ લોકડાઉનને (lockdown) કારણે ન ચાલતી હોવાથી એક યુવતી તેના પતિ સાથે અમદાવાદ (Udaipur) આવી હતી. અમદાવાદમાં તે નોકરીની શોધખોળ કરતી હતી. ત્યારે અગાઉ બે વર્ષ જ્યારે અમદાવાદમાં કોઈ જગ્યાએ નોકરી કરતી હતી ત્યારે તેને જે યુવક સાથે સંપર્ક થયો હતો. તેનો કોન્ટેક્ટ કર્યો હતો. આ યુવકે જે તે સમયે તેને પોતે ટ્રાન્સપોર્ટ […]

મોટા સમાચાર! હવે વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું બનશે જરૂરી, આવી રહ્યા છે નવા નિયમ

કેન્દ્ર સરકારે હવે પાવર સેક્ટરને લઈને મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વીજ ગ્રાહકોને નવી સુવિધા મળનાર છે. આ અંગે વીજ મંત્રાલયે વીજળી (ગ્રાહકોના હક) નિયમો, 2020 અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે. ચાલો તેના વિશે જાણીએ … હવે તમે ફક્ત ત્યારે જ વીજળી કનેક્શન મેળવી શકશો, જ્યારે […]

મેકડોનાલ્ડના ચાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં મેકડોનાલ્ડના બર્ગરમાં વંદો નીકળ્યો, જોઈને આંખો થઈ જશે પહોળી

સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારની મેકડોનાલ્ડની બ્રાન્ચમાં નાસ્તો કરવા ગયેલા યુવાનના બર્ગરમાંથી એક વંદો નીકળતા હંગામો મચી ગયો હતો. આ મામલે યુવાને મોબાઇલથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ કૉકરોજ છે તેવું ખુદ મેકડોનાલ્ડના મેનેજર કબૂલે છે. આ વીડિયો વાઇરલ થતા લોકો પણ વિચારમાં પડી ગયા છે કે, પ્રતિષ્ઠિત કંપનીના નાસ્તામાં પણ આવું […]

3 વર્ષમાં એકવાર આવે છે પુરૂષોત્તમી એકાદશી, આ વ્રત કરવાથી વર્ષભરની બધી જ એકાદશી વ્રતનું પુણ્ય મળે છે

પુરુષોત્તમ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશીને પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. આ નામ પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ત્યાં જ, મહાભારતમાં તેને સમુદ્રા એકાદશી કહેવામાં આવે છે. આ સિવાય મોટાભાગે તેને પદ્મિની અથવા કમળા એકાદશી પણ કહેવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મ ગ્રંથોના જાણકાર પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 3 વર્ષમાં આવતી આ એકાદશી ખૂબ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1417 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,31,808 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 59 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 91 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા 4 જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા […]

રોજ એક મુઠ્ઠી રાજમા ખાઈ લેવાથી શરીરમાં થાય છે ગજબની અસર, એકસાથે મળશે 8 ફાયદા, જાણો રાજમાના અદભુત ફાયદાઓ

કિડની બીન્સ જે સામાન્ય રીતે રાજમા તરીકે ઓળખાય છે. રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રાજમા […]

શરદી, ઉધરસ, માથાના દુખાવા માટે ફાયદાકારક છે લેમન ટી જ્યારે શ્વાસની તકલીફમાં ફાયદાકારક છે મુલેઠી ટી, જાણો તેને બનાવવાની રીત અને તેના ફાયદાઓ

સવારે ઉઠતા વેત કે સાંજના ટાણે ચાના પ્યાલાથી લોકો મન અને તન બંને પ્રસન્ન કરતાં હોય છે. ભારતમાં તો ચા પીવાનું વલણ ગજબનું જ છે. દિનચર્યામાં ચા સામેલ થતી હોવાથી તેને હેલ્ધી પણ બનાવવી જોઈએ. દરરોજ સામાન્ય ચા ન પીતા અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ કરી ચા બનાવી જોઈએ, જેથી તમે તંદુરસ્ત રહી શકો. તો આવો […]