ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1335 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,45,362 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1335 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,45,362એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 […]

આવી રીતે આયુર્વેદિક પાણીથી ધુઓ તમારા વાળ, ખરતા વાળ અને ટાલિયાપણાની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

બદલાતી ઋતુઓમાં વાળ સંબંધિત ઘણી સમસ્યાઓથી પરેશાન થવું પડે છે. કેટલાક લોકોને વાળ ખરવા લાગે છે, તો કેટલાકને ખોડાની સમસ્યા હોય છે. જો તમારા વાળ ખરી રહ્યા છે તો આજે અમે તમારા માટે એક આયુર્વેદિક ઉપચાર લઇને આવ્યા છીએ જે તમે અજમાવી શકો છો. આ એક પ્રકારનું પાણી છે જેમાં આપણે મેથી અને આંબળાનો ઉપયોગ […]

પીઓ ગરમા ગરમ આદુ-ટામેટાનો સૂપ, મટી જશે શરદી અને ઉધરસ જાણો બનાવવાની સરળ રીત

એક તરફ કોરોના તો બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. હવે આ વચ્ચે ઘણા લોકોને શરદી-ઉધરસની સમસ્યા થાય છે. તો ખાસ કરીને આદુ શરદી અને ઉધરસ માટે ફાયદાકારક માનવામાં આવે છે તો ટામેટાને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી માનવામાં આવે છે તો આજે અમે તમારા માટે આદુ-ટામેટાના સૂપની રેસિપી લઇને આવ્યા છીએ. સામગ્રી ૮ થી […]

રાતના અંધારામાં ચમકવા લાગે છે ગોવાનું આ જંગલ, ફરવા જાવ ત્યારે ખાસ લેજો મુલાકાત

સાંજે સૂરજ ઢળે એટલે મોટામોટા શહેરોમાં લાખો આર્ટિફિશિયલ લાઈટ્સ ચમકી ઊઠે છે અને અંધારાને દૂર ભગાડી મૂકે છે. આથી સૂર્યાસ્ત પછી પણ માણસોનું જીવન જેમ ચાલતું હોય તેમ ચાલ્યા કરે છે. પરંતુ ભારતમાં એક જગ્યા એવી પણ છે જે રાત્રે ચમકે છે પરંતુ તેના માટે કોઈ આર્ટિફિશિયલ લાઈટની જરૂર નથી. પશ્ચિમ ઘાટના વિસ્તારમાં બાયો-લ્યુમિનિસન્ટ ફંગસ […]

જમીન પર નહીં આ દેશોમાં દિવાલ પર થાય છે ખેતી, જાણીને તમને થશે આશ્ચર્ય, જાણો વિગતે

પાકનું ઉત્પાદન કરવા માટે જમીનની ખેતી કરવામાં આવે છે. પરંતુ વિશ્વમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ખેતી જમીન પર નહીં પણ દિવાલ પર થાય છે. આ સાંભળીને તમને ખૂબ જ આશ્ચર્ય થવું જોઈએ. પરંતુ તે જ સાચું છે. આને ‘વર્ટીકલ ફાર્મિંગ’ એટલે કે ‘વોલ ફાર્મિંગ’ કહેવામાં આવે છે, જે ધીમે ધીમે લોકો દ્વારા ખૂબ જ […]

કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ બનાવી 74 કરોડની ગેરકાયદેસર સંપત્તિ? તેમના 14 ઠેકાણા પર CBIએ દરોડા પાડયા

સીબીઆઈએ સોમવારના કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમેટીના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને બેંગલોર ગ્રામીણ લોકસભાથી સાંસદ તેમના ભાઈ ડી.કે. સુરેશના 14 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. સીબીઆઈએ સોમવારના સવારે 6 વાગ્યે દરોડા શરૂ કર્યા અને જેવા આ સમાચાર ફેલાયા મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થઈ ગયા હતા. સોમવાર સાંજે સીબીઆઈએ એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, “સીબીઆઈએ કર્ણાટકના એક […]

અમેરિકામાં લુટારુઓ દ્વારા વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા કરાઈ

અમેરિકામાં લુટારુઓ દ્વારા ગુજરાતીને નિશાન બનાવવાની વધુ એક ઘટના સામે આવી છે. વિસનગર તાલુકાના સેવાલિયા ગામના અને અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 42 વર્ષીય યુવક સ્ટોર ઉપર બેઠો હતો, ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ ગોળી મારતાં ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. આ ઘટનાની વતનમાં જાણ થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સેવાલિયા ગામના પટેલ દિલીપભાઇ ભાયચંદભાઇ […]

ધોરણ 9થી 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 21 મે 2021એ લેવાશે

કોરોના મહામારીમાં શાળા-કોલેજો લગભગ 6 મહિનાથી બંધ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીના વાર્ષીક અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામા આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘટાડેલો અભ્યાસક્રમના પ્રશ્નો પરીક્ષામાં પૂંછાશે નહિ. અભ્યાસક્રમમાં કરેલા ઘટાડાની વિસ્તૃત માહિતી […]

સુરતમાં ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખતા બસ સાઇડમાં રોકી મુસાફરોને ઉતાર્યા અને અંતિમ શ્વાસ લીધા

વેસુથી બીઆરટીએસ બસ લઈ નીકળેલા બીઆરટીએસના ડ્રાઈવરની ચાલુ બસે અચાનક તબિયત લથડ્યા બાદ મોત નીપજ્યું હતું. અચાનક તબિયત લથડતાં ડ્રાઈવરે બસ સાઈડમાં લઈ સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર બસ પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી ડ્રાઈવરના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1327 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,44,027 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1327 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,44,027એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 13 […]