આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં ટ્રેનિંગ અને સિલાઈ મશીનની કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ મૂકી રૂ. 10 લાખનો ચેક ચૂકવી કૌભાંડ આચર્યું
વ્યારાની ઇન્દુ ગામની આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં 100 લાભાર્થીઓને સિલાઈ મશીન ટ્રેનિંગ અને મશીન આપવાની કામગીરી એક ટ્રસ્ટને આપી હતી, પરંતુ ટ્રેનિંગ અને સિલાઈ મશીન કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ બનાવી 10 લાખનો ચેક પાસ કરાવી લીધો છે. બીજી તરફ આઈટીઆઈએ પણ પૂરતી પૂર્તતા વગર ચેક આપી દેતા સિલાઈ મશીન […]