40 વર્ષથી ભૂખ્યાને ભોજન કરાવતા મોરબીના બચુબાપા, પૈસા આપો તો ઠીક નહી તો મફતમાં ભરપેટ ખાઇ લો

‘અન્નદાન એ મહાદાન’ (Food Donation is a Great Donation) આ કહેવત ખુબ જ લોકોના મોઢે તમે સાંભળી હશે. પરંતુ તેને સાર્થક થતી જોવી હોય તો તમારે મોરબી (Morbi)માં બચુબાપા કા ઢાબા (Bachu Kaka Ka Dhaba)માં જવું પડશે. જ્યાં 72 વર્ષના બચુકાકા 40 વર્ષથી ભુખ્યાઓને ભોજન આપે છે. મોરબીના આ ઢાબા પર પૈસા હોય કે ના […]

પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી પેટાચૂંટણીનો ખર્ચ વસૂલવા હાઇકોર્ટમાં PIL કરાઈ, એક બેઠકની પેટાચૂંટણી માટે અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થાય છે, જેનો બોજ લોકો પર પડે છે

પક્ષપલટુ ધારાસભ્યો પોતાની અંગત લાલચને લીધે પક્ષ બદલતા હોય છે, આવા પક્ષપલટુઓને લીધે પેટાચૂંટણીઓ યોજવી પડે છે. પક્ષપલટુઓએ પોતાના પ્રચાર માટે અને પેટાચૂંટણી માટેનાં નાણાં રિકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. એમાં એવી રજૂઆત કરાઇ છે કે ચૂંટણીપંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે […]

કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું કે જ્યાં ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા, આ યોજનાથી ખેડૂતોને થશે ફાયદો, હવે ગુજરાત આવો નિર્ણય ક્યારે લેશે?

કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ(MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. હાલ સરકારે 16 ફળ-શાકભાજીના ભાવ નક્કી કર્યા છે. આ સિવાય ખાવા-પીવાની 21 ચીજોની MSP નક્કી કરવામાં આવી છે. યોજના 1 નવેમ્બરથી લાગુ થશે અને અત્યારસુધીમાં રાજ્યમાં ઉત્પાદિત તમામ શાકભાજીઓના ભાવ નક્કી કરવામાં આવશે. […]

ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યાં હતાં ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી […]

‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર મુકેશ ખન્ના ભડક્યા, કહ્યું- શું તમે ફિલ્મનું નામ ‘અલ્લાહ બોમ્બ’ કે ‘બદમાશ જીઝસ’ રાખી શકો છો?

‘મહાભારત’ના ભીષ્મ એટલે કે મુકેશ ખન્ના છેલ્લા કેટલાંક સમયથી બોલિવૂડ અને તેની કાર્યશૈલી પર હુમલો કરતા રહે છે. હાલમાં જ તેમણે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના ટાઈટલ પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે હિંદુત્વની મજાક ઉડાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જનતાને વિરોધ કરવાની અપીલ કરી મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને […]

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતા હોબાળો, ઘઉંમાં ધનેડા જોવા મળ્યાં, જાગૃત મહિલાએ વીડિયો ઉતાર્યો

રાજકોટના સહકાર મેઈન રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાથી જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ઘઉંમાં ધનેડા પડી ગયા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ચણા પણ કાળા પડી ગયેલા જોવા મળ્યાં હતા. હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાનો વીડિયો સામાજિક કાર્યકર આશા પટેલે પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને વાઈરલ કર્યો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 980 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,70,053 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 980 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 980 Corona Positive Case In […]

વજન ઘટાડવા માટે ઘરે જ બનાવો વેટલોસ પાઉડર, માત્ર 1 જ સપ્તાહમાં 3થી 4 કિલો વજન ઘટાડી દેશે આ ચૂર્ણ, જાણો અને શેર કરો

ગમે ત્યાં જાઓ મેદસ્વીતાથી પરેશાન લોકો તમને જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર દેખાતી નથી. જેથી આજે અમે તમને એક એવા ઘરેલૂ ચૂર્ણ વિશે જણાવીશું, જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી […]

દુકાનમાંથી નહીં, હવે ઘરે જ બનાવો આ રીતે હેર કન્ડિશનર, વાળમાં નહીં પડે ગૂંચ, જાણો તેનાથી થતા ફાયદા

કન્ડિશનર તમારા વાળને મુલાયમ અને ભેજ યુક્ત રાખવામાં મદદ કરે છે. બજારમાં અનેક પ્રકારના હેર કન્ડિશનર મળે છે. જેમા રહેલા કેમિકલ્સ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. એવામાં તમે કુદરતી હોમમેડ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. આજે અમે તમારા માટે દૂધ અને કેળાનો ઉપયોગ કરી કન્ડિશનર બનાવી શકો છો. દૂધ અને કેળા વાળને મુલાયમ અને […]

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં ગામડાંમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા, મતદારો પોતાનો મત ક્યાં આપશે એ કળવા દેતા નથી

સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે. આમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માગવા જનારા રાજકારણીઓને તેઓ જાકારો આપી રહ્યા છે. આવા રાજકારણીઓનો વિડિયો સોશિયલ મીડિયા […]