ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 969 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,72,009 થયો
ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યા પહેલા એક સમયે 1400થી વધુ કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ નોંધાતા હતા ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 969 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 969 Corona Positive Case In […]