દિવાળી ટાણે સુરતના હીરા બજારમાં ખળભળાટ, અધધ 15 કરોડના હીરા લઈ દલાલ છૂમંતર
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના હીરા બજાર ((Surat Diamond Market) માં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિવાળી ટાંણે જ લગભગ રૂપિયા 15 કરોડનું ઉઠામણું થતા ફફડાટ વ્યાપી ગયો છે. એક દલાલ (Broker) 30 જેટલા હિરાના વ્યાપારીઓ (Diamond)નો માલ લઈને ગાયબ થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઉઠામણાએ ફરી એકવાર હીરા […]