અમદાવાદમાં પોલીસના ઘરમાં જ ત્રાટક્યા ચોર! સુરત ફરજ બજાવતા PIના બંગ્લોમાં ચોરી, સીસીટીવીમાં કેદ થયા ઘરફોડ

અમદાવાદ શહેરમાં હવે ખુદ (Ahmedabad Police) પોલીસ અધિકારીઓના મકાન જ સુરક્ષિત નથી. આવું અમે નથી કહી રહ્યા પણ તાજેતરમાં શહેરમાં બનેલી ઘટના આવું કહી જાય છે. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેકટરનું નરોડામાં ( Theft in house of Police inspector) મકાન આવેલુ છે અને તેમની સોસાયટીમાં આવેલા તસ્કરોએ આ જ પીઆઇ ના મકાનને ટાર્ગેટ બનાવી […]

કોરોનામાં ધંધુકા સ્વામિનારાયણ ગુરુકુળની અનોખી પહેલ, 1070 વિધાર્થીઓની પુરેપુરી 70 લાખ રૂપિયા ફી માફ કરી

શ્રી હરિજ્ઞાન પ્રચારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકાએ હાલ કોરોના મહામારીના કપરા સમયમાં વિધાર્થીઓનો અભ્યાસ જળવાઈ રહે તે માટે ધંધુકામાં જૂનથી ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસનું તાસબદ્ધ આયોજન કરેલું છે અને સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે. કોરોનામાં લોકડાઉન અને અન્ય કારણોથી વ્યાપક સ્તરે લોકોના ધંધા, વ્યવસાય, નોકરીઓને ખુબ અસર થઇ છે તેવા સંજોગોમાં વાલીઓને બાળકોની ફી […]

વડોદરામાં લવજેહાદનો બીજો કિસ્સો: વાઘોડિયા રોડ પર રહેતી પાટીદાર યુવતીને ફસાવીને આણંદના વિધર્મી યુવાને લગ્ન કરી લીધા હતા

વડોદરા (Vadodara)ના વાઘોડિયા રોડ (Waghodia Road) પર રહેતી પટેલ યુવતી (Patel Girl)ને ફસાવીને આણંદ (Ananad)ના વિધર્મી યુવાને (Muslim youth) લગ્ન (Marriage) કરી લીધા હતા. આ યુવતીએ તેઓનું લગ્નજીવન સુખી હોવાનું જણાવતા તેમા કોઈ બાધા ઉભી ના કરે તે માટે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ (Senior officers of the city police)ને એક અરજી (Application) કરી છે. વાઘોડિયા […]

અમદાવાદની સીએન વિદ્યાલયના ધોરણ 5 અને 7ના 3 વિદ્યાર્થીનું ઇનોવેશન: દુનિયાના કોઈપણ ખૂણેથી પલ્સરેટ, હાર્ટબીટ, હાર્ટરેટ માપી શકતું ઈ-સ્ટેથોસ્કોપ બનાવ્યું

સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ત્રણ બાળકોનાં બાને કોરોના થયો, પણ કોરોના પોઝિટિવ દર્દીથી ડોક્ટર પણ દૂર રહેતા હતા. ત્રણેય ભાઈ-બહેને આ પરિસ્થિતિમાં બાની તપાસ ડોક્ટર કરી શકે અને ડોક્ટરને પણ કંઈ થાય નહીં એવો આઇડિયા શોધવા લાગ્યાં. ત્રણેયે સ્માર્ટ ઇ-સ્ટેથોસ્કોપનો આઇડિયા પિતા સમક્ષ મૂક્યો. એટલું જ નહીં, પણ તેના પર કામ કરીને માત્ર રૂ. 1250માં […]

પાલનપુરના કોટડા ભાખર ગામની કરૂણાંતિકા: દૂધ દોહવાનું મશીન ચાલુ કરતા વીજ કરંટ લાગવાથી 11 ગાયોના ટપોટપ મોત, કંપની સામે પોલીસ ફરિયાદ

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે સોમવારે વહેલી સવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતર્યો હતો. જ્યાં પશુપાલકના પગમાં પગરખાં હોવાથી તેઓ બચી ગયા હતા. જોકે, 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં પ્રવેશી જતાં ગાયો તરફડીને મોતને ભેટી હતી. દુર્ઘટનાને પગલે યુ.જી.વી.સી.એલ, બનાસ ડેરી, દૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના અધિકારીઓ દોડી […]

વડોદરાના પૂર્વ મેયરના પુત્રવધુ ખ્યાતી જોષી અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા

વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતા કોરોનાના ક્લિનિકલ ટ્રાયલ અંગે ખ્યાતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતો હતો. તેમનો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ, પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર […]

રાજકોટમાં બનનારી એઇમ્સમાં આવી હશે સુવિધા: રૂ.10માં નિદાન, બેડનું ભાડું 35, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે વ્યક્તિને ભોજન અપાશે, 13,000 રૂપિયાનાં ઇન્જેક્શન માત્ર 800માં મળશે

રાજકોટમાં એઇમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્યક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે, કારણ કે ગુજરાતે કદી ન જોઈ હોય એવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી માંડીને સર્જરી સુધીની કામગીરી એકદમ યોજનાબદ્ધ રીતે કરવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલમાં રૂ.10માં નિદાન, પ્રતિદિન […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,36,259 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. જોકે 61 દિવસ બાદ કોરોનાનાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 960 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 960 […]

શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે, શ્વાસની બિમારી, પાઇલ્સ, સોજા કે દુખાવામાં મળશે રાહત, જાણો શિંગોડાના ફાયદા

શિયાળાની શરૂઆત થાય તેની જાણ ઠંડી પડવાથી નહીં, પરંતુ બજારમાં શિંગોડાં દેખાવાથી થતી હોય છે. કેટલાય એવા લોકો છે, જે શિયાળામાં આવતાં શિંગોડાંની રાહ જોતા હોય છે. ઠંડી શરૂ થાય અને ફ્રૂટની લારીમાં શિંગોડાં દેખાવા લાગે છે. લોકો તેને ખૂબ ઉત્સાહથી ખાય પણ છે પણ શું તમે જાણો છો કે શિંગોડાં ગુણોની ખાણ છે. તેના […]

લગ્નના સાતમાં દિવસે જોવા મળ્યું દુલ્હનનું રૌદ્ર સ્વરૂપ! બેડરૂમમાં ઊંઘતા પતિનું ગળું કાપીને પત્નીએ કરી હત્યા, દુલ્હન મૌન પોલીસ પરેશાન

લગ્નના સાતમા દિવસે દુલ્હનું ખૌફનાક સ્વરૂપ જોવા મળ્યું હતું. બિહારના (bihar) બેતિયામાં નવી નવેલી દુલ્હનના હાથોમાંથી મહેંદી પણ ઉતરી ન હતી અને સપ્તાહમાં જ પતિનું ગળું કાપીને હત્યા (wife killed husband) કરી નાંખી હતી. લગ્નના માત્ર સપ્તાહમાં જ (husband murder after 7 days of marriage) આ પ્રકારની ખતરનાક ઘટનાને લઈને લોકો ચોંકી ગયા હતા. આ […]