પેટમાં ગરબડ કે ગેસ થાય છે? અસહ્ય બળતરા થાય છે ? તો અપનાવો આ ઘરેલું ઉપચાર અચૂક મળશે રાહત

આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ. કેમ થાય છે ગેસ? જેમ કે વધુ પડતુ ભોજન કરવું, વધુ સમય સુધી ભુખ્યા રહેવું, […]

તમારી આટલી સમસ્યાઓનો ખાતમો કરી દેશે આ 20 દેશી ઉપચાર, જાણો અને શેર કરો

આપણી કેટલીક ભૂલો અને ખોટી જીવનશૈલીના કારણે આપણે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના શિકાર થઈએ છીએ. જેના માટે વારંવાર ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ગળવી એ લાંબા ગાળે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ નિયમિતતા ન હોવાને કારણે પણ માથામાં, પેટમાં દુખાવો, અપચો અને સ્ફૂર્તિ ન લાગવી જેવી કેટલીક નાની-મોટી બીમારીઓ થવા […]

મહેસાણામાં અકસ્માતમાં કાર તળાવમાં ખાબકતા ત્રણ શિક્ષકનાં મોત, એક વ્યક્તિનો બચાવ

મંગળવારે વહેલી સવારે પાંચોટ તળાવમાં એક કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક સાથે ત્રણ શિક્ષકો (Three teacher death Mehsana)નાં મોત થયા છે. કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ થયો છે. અકસ્માતને પગલે એક મહિલા અને બે પુરુષનાં મોત થયા છે. અકસ્માત કેવી રીતે થયો તેના વિશે અલગ અલગ વાત સામે આવી રહી છે. એક દાવો એવો […]

સુરતમાં 13 વર્ષની એકની એક દીકરીએ આપઘાત કરતા ચકચાર મચી, પરિવાર શોકમાં ગરકાવ

સુરત શહેરમાં સતત આપઘાતની ઘટના બની રહી છે, ત્યારે સુરતના પાંડેસરામાં રહેતી એક 13 વર્ષની કિશોરી ઘરમાં એકટલી હતી ત્યારે અચાનક ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે કિશોરીના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. પરિવારની એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. કિશોરીના આપઘાત પાછળનું કોઈ કારણ […]

ડીસામાં સ્વેટરના ભાવ મામલે ઝઘડા બાદ દુકાનદાર પર તલવાર અને લોખંડની પાઇપથી હુમલો કર્યો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સ્વેટરના ભાવ (Sweater price) બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા છ જેટલા શખ્સોએ તલવાર (Sword) અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો (Attack) કર્યો હતો. આ હુમલામાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલ (Hospital) ખસેડાયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થતા થઈ છે. પોલીસે […]

ઝડપની મજા મોતની સજા: દમણમાં 100ની સ્પીડે ટર્ન ન કપાતાં હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇક સ્લિપ થતાં વેપારીના પુત્રનું ઘટનાસ્થળે જ મોત

દમણ – વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાપી આનંદ નગર […]

મોડાસામાં એક્ટિવા પર જતી સગર્ભાને કન્ટેનરે 20 ફૂટ ઢસડતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ, અકસ્માત CCTVમાં કેદ

કઠણ કાળજાના માનવીને પણ રડતા કરી દે તેવો બનાવ મોડાસા શહેરમાં બન્યો હતો. જેમાં એક સગર્ભાનું કન્ટેનરના ટાયરો નીચે ચગદાઈ જવાથી મોત થયું હતું. બપોરે પોણા એક વાગ્યાના અરસામાં આ અકસ્માત બન્યો હતો. એક્ટિવા પર પિતાના ઘરે બર્થ ડે વિશ કરવા પતિના એક્ટિવા પર જતી પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતનો ઘટનાક્રમ […]

અરવલ્લીના ઝુમસર ગામના જવાનનું બ્રેઈન હેમરેજથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા

અરવલ્લીના ભિલોડા તાલુકાના ઝુમસર ગામના જવાનનું પુનામાં બ્રેઈન હેમરેજથી મોત થયું છે. તેમના મૃતદેહને વતન લાવવામાં આવતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા. જવાનનું આકસ્મિક નિધન થતાં આર્મી દ્વારા મૃતદેહને વતન લઈ જવાયો હતો. ગામના સ્મશાનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુનાની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ઇન્ડિયન આર્મી રેજીમેંટ 511 […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 988 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,37,247 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 988 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 988 Corona Positive […]

શિયાળામાં કાકડાની સમસ્યા વકરે તો આ ઘરેલુ ઉપચારથી મળશે રાહત, જાણો અને શેર કરો

શિયાળો આવતાની સાથે જ કેટલીક સમસ્યાઓ લાવે છે. ખાસ કરીને નાકા કાન અને ગળાની બીમારીઓ વધી જાય છે. ઠંડી હવાની સીધી અસર ગળા પર પડે છે. આને કારણે ગળામાં દુખાવો થવાની ફરિયાદો સામાન્ય છે. પરંતુ શિયાળામાં ગળાની સમસ્યા પાછળનું કારણ કાકડા વધે તે હોઈ શકે છે. આ રોગ ઇન્ફેક્શન, વાયરલ વગેરેથી થઈ શકે છે. આને […]