શરીરમાં ખુજલીની સમસ્યા રહેતી હોય તો હોઈ શકે છે આ પ્રોબ્લેમ, ઘરે જ કરી લો 4 આ દેશી ઉપચાર

ખુજલીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બોડીના ગમે તે પાર્ટ પર ખુજલી આવી શકે છે. જે કોઈ વ્યક્તિને ખુજલીની સમસ્યા થતી હોય તેને સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. જો થોડાં દિવસમાં આ સમસ્યાઓ સારી થઈ જાય તો વાંધો નથી પણ જો લાંબા સમય સુધી ખુજલીની સમસ્યા રહે […]

‘તમે પોલીસવાળા લૂંટવા બેઠા છો, માસ્કનો દંડ નહીં ભરું,’ એવું કહીને અમદાવાદમાં ચાલકે પોલસકર્મીના પગ પર વાહન ચડાવી દીધું

એક તરફ માસ્ક (Mask) ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડ (No mask fine)ને હવે પોલીસ (Gujarat police) લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેર (Ahmedabad city coronavirus)માં દંડની રકમ મામલે પોલીસ સાથે ઘર્ષણનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. માસ્ક […]

ભાજપના નેતાને કોરોનાની ગાઇડલાઇન ન નડે: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો, ભાજપ નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચ્યા

એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન તેમના માટે ન હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વલસાડ જિલ્લાના ધરમપુરના ભાજપના નેતા કેતન વાઢુંનો વીડિયો ફરતો થયો છે. આ વીડિયો […]

સુરતમાં લાખોના હપ્તા આપતા મોટા જુગારધામમાં 100 લોકો ઝડપાતા PI સસ્પેન્ડ, ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સે દરોડા પાડતાં જુગારીઓને ઝડપી પાડયા

સુરત શહેર (Surat City)ના રાંદેર (Rander Area) વિસ્તારમાં જુગારધામ (Gambling) પર અવારનવાર પોલીસ રેડ કરે છે અને જુગારીઓને ઝડપી પણ પાડે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકોનું માનીએ તો સ્થાનિક પોલીસ (Rander Police) મોટી માત્રામાં લોકો જ્યાં જુગારધામ ચલાવે છે તેમને છાવરે છે. ત્યારે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ (State Vigilance of Gandhinagar) ટીમે રાંદેરમાં ચાલતા એક મોટા […]

વડોદરામાં લવ જેહાદના કિસ્સામાં યુવતી ઘરે આવે તે પહેલા આઘાતથી પિતાનું મોત, અંતિમ ઇચ્છા અધૂરી રહી

વડોદરા (Vadodara)માં નાગરવાડા વિસ્તાર (Nagarvada Area)ના લવ જેહાદ (Love Jehad)ના કિસ્સામાં આઘાતથી યુવતી (Girl)ના પિતા (Father)નું મોત (death) થયું હોવાનું જાણવા મળ્યું છે. પુત્રીના આઘાતજનક પગલાંથી પિતાની તબિયત લથડી હતી. એક તબક્કે તેમણે ખાવાનું પણ છોડી દીધું હતું. નોંધનીય છે કે, થોડા વર્ષ પહેલા પણ નાગરવાડા સરકારી સ્કુલ પાસે રહેતાં વિધર્મીએ બ્રાહ્મણ યુવતીને પ્રેમજાળમાં ફસાવી […]

રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ, મૃતક પરિવારનો એકનો એક પુત્ર હતો જે ઘરનું ગુજરાન ચલાવતો

રાજકોટમાં ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો છે. શહેરના અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતા મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા સાંજે મિસ્ત્રીકામ પતાવી એક્ટિવા પર જતા હતા. ત્યારે પતંગની દોરી ગળામાં ફસાતા નાક અને ગળામાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. આથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 810 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,42,655 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 810 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 810 Corona Positive […]

આ દાળના સેવનથી પેટથી લઇને હ્રદય સુધીની બિમારીઓથી રહેશે દુર, આ દાળ ખાવાથી થશે આટલા બધા ફાયદા

મસુર દાળ અનેક પોષક તત્ત્વોથી ભરેલી છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, એમિનો એસિડ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ ગુણ હોય છે. તેને ભાત કે રોટલી સાથે ખાઇ શકાય છે. પ્રોટીનનો ઉચિત સ્ત્રોત હોવાથી તેનાં સેવનથી પ્રોટીનની કમી પૂરી થાય છે. તે પેટથી લઇને દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે પણ તેનું સેવન […]

સુરતમાં માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, મ્યૂઝિક પાર્ટી સાથે ભીડ એકઠી કરતા કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

સુરતમાં (Surat) બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ (Surya Bangali) પોતાના જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં (Birthday celebration) પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સુર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો છે. આ બર્થડે પાર્ટીના વીડિયો અને તસવીરોએ સોશિયલ મીડિયામાં (Social Medai) ગામ ગજવ્યું છે. […]

રુવાડાં ઊભા થઈ જાય એવી ઘટના આવી સામે! ઠંડીથી બચવા કરેલા તાપણાથી આગ લાગતાં માતા અને ત્રણ બાળકો જીવતા ભૂંજાયા

યુપીના બાંદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં માતા અને ત્રણ બાળકોના સળગી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાવિશે જે પણ સાંભળે છે તેમના રૂવાંટા ઉભા થઈ જાય છે. બાંદા જિલ્લાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુબે પૂર્વા મૌવ, ઠંડીથી બચાવવા માટે, ઘરની અંદર આગને બાળી નાખી હતી અને આખું ઘર તેની જે.ડી. […]