રાજકોટમાં શિક્ષિકા પર અત્યાચાર: ‘ભાઈ તારી પત્ની પૈસાની લાલચુ છે છૂટાછેડા દઈ દે, હું બીજી પત્ની ગોતી દઈશ’

રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં સરકારી શાળામાં નોકરી કરતી શિક્ષિકાએ દારૂ પીને માર મારતાં પતિ તેમજ નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતી પરણિત શિક્ષિકા એ પોતાના પતિ તેમજ નણંદ […]

સુરતમાં બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવાનો મામલો: ‘ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી નાખીશ,’ કુખ્યાત ‘બાપ્ટી’ અને ‘મીંડીનો આતંક

સુરતના રાણીતળાવ ખાટકીવાડમાં રહેતા અને સૈયદપુરા તુરાવા મહોલ્લામાં બાંધકામ કરનાર બિલ્ડર આરીફ કુરેશી પાસે ફરી આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડીએ રૂ.2-2 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે. લાલગેટ પોલીસે તેમના વતી વાતચીતની ઓડીયો કલીપ બિલ્ડરને મોકલી રૂ.20 હજાર સાઈટ ઉપર આવી લઇ જનાર રીઝવાન આઝાદની ધરપકડ કરી છે. સુરતના રાણીતળાવ […]

તમામ વાહનચાલકો ખાસ વાંચે આ સમાચાર, રિક્ષા કે કારમાં એકલા હો તો માસ્ક ઉતારી ના દેતા

ગુજરાત (Gujarat)માં કોરોનાની ગતિ ધીમી પડી છે. કોરોનાના ઘટતા કેસો અને કોરોનાની વેક્સિન (Corona Vaccine) મળ્યા બાદ હવે વેક્સિનનેશન (Vaccination)નું અભિયાન શરૂ થઈ ગયું છે જે લાંબા સમય બાદ કોરોના સામે મળેલા સારા સમાચાર છે. જો કે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) યથાવત રાખવાનો નિર્ણય સરકારે લીધો છે. સાથે સાથે કોરોનાની ગાઈડલાઇન્સ (Guidelines)નું […]

પોલીસ બાદ હવે હોમગાર્ડના જવાનો પણ તોડબાજીમાં સક્રિય, NRI પાસેથી દારૂની બોટલો અને રૂપિયા પડાવ્યાંની ઘટના સામે આવી

અમદાવાદ શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ લૂંટારુના વ્યાખ્યામાં આવી ગયા છે. તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે ભરબપોરે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી […]

રાજકોટમાં સી.આર.પાટીલનો સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કર્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યાં

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. રવિવારે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સેફ્રોન પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કરતા શું ફરી સી.આર.પાટીલનો કાર્યક્રમ કોરોના ફેલાવશે? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. આ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 518 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,55,872 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોનાનાં ચેપના […]

શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત

કાનમાં ઇજા થવાથી, કાનમાં ગંદકી એકઠી થવાથી અને ધૂળ-માટી જવાના કારણે કાનમાં ફૂગ થઇ જાય છે. જે ધીમે-ધીમે ઇન્ફેક્શનનું કારણ બને છે. તેનાથી માથાનો દુખાવો, બેચેની અને કાનમાં (Ear pain)અતિશય દુખાવો થવા લાગે છે. તે સિવાય જે લોકોને વધારે શરદીની (Cold Cough)ફરિયાદ રહે છે તે લોકોને પણ કાનમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. કેટલીક વખત […]

સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો

ઘણા માતા – પિતા છે જેઓ તેમનાં નાસમજ બાળકોને જબરદસ્તીથી નમસ્કાર કરાવે છે. બાળ મજૂરી ગુનો છે. તો કોઈનાં ચરણોમાં બાળકને જબરદસ્તીથી પ્રણામ કરાવવા પણ ગુનો જ છે. તેની ઊર્જાને જાગવા દો. લોકો સંસ્કારના નામે તેમને જેલ આપે છે. સંસ્કારના નામે આપણે તેને બંદીગૃહમાં બંધ કરી દઈએ છીએ. તેને બહાર આવવા દો. તેઓ જાતે પૂછે, […]

6 મહિના પહેલાં ટિકટોક જેવી એપ લોન્ચ કરી, 50 લાખ ડાઉનલોડ્સ પણ થયા; હવે દર મહિને કરે છે લાખોની કમાણી

આજે વાત કરવાની છે પ્રયાગરાજમાં રહેતા રાહુલ કેસરવાનીની. રાહુલે એન્જિનિયરિંગ કર્યા બાદ અનેક કંપનીઓમાં સારી સેલેરી પર કામ કર્યું. પરંતુ, તે કંઈક ઈનોવેટિવ કરવા ઈચ્છતા હતા, જેનાથી તેની ઓળખ બને. ગત વર્ષે મે-જૂનમાં તેઓએ એક ઓનલાઈન ટનાટન એપ લોન્ચ કરી. આ એપ ટિકટોક જેવી જ છે, જે હવે ઘણી જ પોપ્યુલર પણ થઈ ગઈ છે. […]

‘તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે,’ સુરતમાં યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થયો

સુરતના કામરેજમાં (Kamrej Surat) ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં (Maple Villa Society) એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો (Crushing By Car) પ્રયાસ કર્યો છે. આ ઘટના ઘરના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ છે. જોકે, મહત્ત્વનું છે કે પાડોશી સાથે સવારે થયેલી તકરાર બાદ સાંજે જ્યારે પરિવારનો દીકરો બ્લોકનું કામ કરવા રસ્તા […]