તમામ વાહનચાલકો ખાસ વાંચે આ સમાચાર, રિક્ષા કે કારમાં એકલા હો તો માસ્ક ઉતારી ના દેતા

ગુજરાત (Gujarat)માં કોરોનાની ગતિ ધીમી પડી છે. કોરોનાના ઘટતા કેસો અને કોરોનાની વેક્સિન (Corona Vaccine) મળ્યા બાદ હવે વેક્સિનનેશન (Vaccination)નું અભિયાન શરૂ થઈ ગયું છે જે લાંબા સમય બાદ કોરોના સામે મળેલા સારા સમાચાર છે. જો કે રાજ્યના 4…
Read More...

પોલીસ બાદ હવે હોમગાર્ડના જવાનો પણ તોડબાજીમાં સક્રિય, NRI પાસેથી દારૂની બોટલો અને રૂપિયા પડાવ્યાંની…

અમદાવાદ શહેરમાં નાગરિકોને લૂંટવામાં ગુનેગારો જ નહિ પરંતુ હવે પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ લૂંટારુના વ્યાખ્યામાં આવી ગયા છે. તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા…
Read More...

રાજકોટમાં સી.આર.પાટીલનો સરપંચ સંવાદ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કર્યા, સોશિયલ…

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. રવિવારે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સેફ્રોન પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર. પાટીલ હાજર રહ્યાં હતા. આ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 518 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો…
Read More...

શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત

કાનમાં ઇજા થવાથી, કાનમાં ગંદકી એકઠી થવાથી અને ધૂળ-માટી જવાના કારણે કાનમાં ફૂગ થઇ જાય છે. જે ધીમે-ધીમે ઇન્ફેક્શનનું કારણ બને છે. તેનાથી માથાનો દુખાવો, બેચેની અને કાનમાં (Ear pain)અતિશય દુખાવો થવા લાગે છે. તે સિવાય જે લોકોને વધારે શરદીની…
Read More...

સનાતન ધર્મ અનુસાર સોળ પ્રકારે થતી સંસ્કાર વિધિ શું છે જાણીલો

ઘણા માતા – પિતા છે જેઓ તેમનાં નાસમજ બાળકોને જબરદસ્તીથી નમસ્કાર કરાવે છે. બાળ મજૂરી ગુનો છે. તો કોઈનાં ચરણોમાં બાળકને જબરદસ્તીથી પ્રણામ કરાવવા પણ ગુનો જ છે. તેની ઊર્જાને જાગવા દો. લોકો સંસ્કારના નામે તેમને જેલ આપે છે. સંસ્કારના નામે આપણે…
Read More...

6 મહિના પહેલાં ટિકટોક જેવી એપ લોન્ચ કરી, 50 લાખ ડાઉનલોડ્સ પણ થયા; હવે દર મહિને કરે છે લાખોની કમાણી

આજે વાત કરવાની છે પ્રયાગરાજમાં રહેતા રાહુલ કેસરવાનીની. રાહુલે એન્જિનિયરિંગ કર્યા બાદ અનેક કંપનીઓમાં સારી સેલેરી પર કામ કર્યું. પરંતુ, તે કંઈક ઈનોવેટિવ કરવા ઈચ્છતા હતા, જેનાથી તેની ઓળખ બને. ગત વર્ષે મે-જૂનમાં તેઓએ એક ઓનલાઈન ટનાટન એપ લોન્ચ…
Read More...

‘તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે,’ સુરતમાં યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો,…

સુરતના કામરેજમાં (Kamrej Surat) ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં (Maple Villa Society) એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો (Crushing By Car) પ્રયાસ કર્યો છે. આ ઘટના ઘરના સીસીટીવી વીડિયોમાં (CCTV Video) કેદ થઈ…
Read More...

રાજકોટમાં 8 ચોપડી પાસ ઠગો ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ કરાઈ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનરની કચેરીથી માત્ર 300 મીટર દૂર ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ કરનારી ચાર યુવતીઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…
Read More...

રાજકોટમાં બેફામ ઈ-મેમો આપતા પોલીસ તંત્ર સામે યુવા લોયર એસો. કાનૂની લડત આપશે, ઇ-મેમોના દંડની રકમનો…

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર આઇવે પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. લગાવાયા છે. પણ આ CCTVનો ઉપયોગ વાહનચાલકો વિરૂદ્ધ કરવામાં આવી રહ્યો છે. CCTV નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા…
Read More...