‘બગીચા પાસે તારી લક્ઝરી બસો પાર્ક કરીશ તો સળગાવી દઈશ,’ અમદાવાદમાં એક લાખ રૂપિયાની માંગણી કરી બસોમાં તોડફોડ કરી

‘તારે લક્ઝરી બસ (luxury bus) રોડ પર ઊભી રાખવી હશે તો રૂપિયા એક લાખ આપવા પડશે. હવે ત્યાં બસો પાર્ક (Park) કરીશ તો સળગાવી નાખીશ.’ અમદાવાદમાં લક્ઝરી બસોમાં તોડફોડ કરવાની ફરિયાદ પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીએ બસ ઊભી રાખવાના રૂપિયા ન આપી પોલીસ ફરિયાદ કરતા રાજુ ભદોરીયા નામના વ્યક્તિએ તેની બસોમાં તોડફોડ […]

ખુદ અશિક્ષિત હોવા છતાં આ ગંગા સ્વરૂપ બહેને 5 સંતાનને કાળી મજૂરી કરીને ભણાવ્યાં, બે દીકરી બની પોલીસ

ઘરના એકમાત્ર કમાનાર મોભીની અચાનક ચીર વિદાય થઇ જાય, પાછળ 4 પુત્રીને ઉછેરવાની જવાબદારી શીર પર આવી જાય અને એક બાળક ગર્ભમાં ઉછેરતું હોય ત્યારે તે મહિલાના દુ:ખની કલ્પના કરવી મુશ્કેલ છે. ભલભલા ભાયડા પણ આવી આપત્તિનો સામનો કરવામાં હામ હારી જતા હોય છે ત્યારે અબળા કહેવાતી એક નારી ‘મર્દાની’ બનીને દુ:ખના તૂટી પડેલા પહાડ […]

રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે: હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટ શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. કુંવારી યુવતી માતા બની હોવાની વાત સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાદમાં યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ યુવતીએ ગાંધર્વ લગ્ન કરી લીધા છે. ત્યારે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ […]

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારો વિધર્મી પૂર્વ RTO ઈન્સપેેક્ટર નીકળ્યો, કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાલનપુરની હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બનાવટી ડોક્યુમેન્ટના આધારે લગ્ન કરનારા વિધર્મી નિશારખાન જીતુખાન ઘાસુરા પાલનપુરનો પૂર્વ આરટીઓ ઈન્સપેક્ટરને સોમવારે પાલનપુરના બીજી એડિશનલ સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં વિધર્મી શિક્ષિત હોવાથી ટેકનોલોજીના ઉપયોગથી માહિતી છુપાવે તેવી શક્યતાઓ હોવા સહિતના મુદ્દાઓ રજુ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યાં ન્યાયાધીશે તેના 4 દિવસના […]

રાજકોટમાં 6 માસથી રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત, જલ્પા પટેલ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પરના એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક યુવતી અલ્પાબેનનાં માતા હર્ષાબેન અને બહેન પરિન્‍દાએ આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે અલ્‍પા બીમાર હતી. ચારેક દિવસથી ઊલટીઓ થતી હતી, જેથી અમે તેની સારવાર પણ કરાવતાં હતાં. અમારે વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવી […]

સંસદની કેન્ટીનમાં મળતા ભોજન પરની સબસિડી બંધ કરવામાં આવી, વાર્ષિક રૂપિયા 8 કરોડથી વધુ બચત થશે

સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્યોને ભોજન પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે, બજેટસત્રમાં સંસદની કેન્ટીનમાં ભોજન મોંઘુ થઈ જશે. હવે ઉત્તર રેલવેના બદલે આઈટીડીસી સંસદ કેન્ટીનનું સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ નિર્ણયથી વર્ષે રૂ. આઠ કરોડની બચત થવાની આશા છે. કેન્ટીનને મળતી સબસિડી બંધ […]

પોલીસની નિર્દયતા: માતાની સારવાર માટે પૈસા લઇને જતા પુત્રનું પોલીસે બાઈક ડિટેઇન કર્યું, સમયસર ન પહોંચી શકતા માતાનું મોત

વેરાવળમાં પોલીસની નિર્દયતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાંથી માતાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવા પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઈક ડિટેઇન કર્યું હતું. પોલીસે બાઈક ડિટેઇન કરતા પુત્ર હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો અને વધુ સારવાર મળે તે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 485 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 256,852 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસ […]

શિયાળામાં રસોઈમાં કરો આ મસાલાનો ઉપયોગ, તરત જ દૂર ભાગશે શરદી, જાણો અને શેર કરો

તમે સાંભળ્યું જ હશે કે શિયાળાની સીઝનમાં દબાઈને ખાઓ અને પીઓ તો શરીરમાં ગરમી બની રહે છે. આ વાત સાચી છે. પણ શું તમે જાણો છો કે તમારી રસોઈમાં કેટલાક ગરમ મસાલા રહેલા છે જેનાથી તમે શરદીને તરત જ ભગાડી શકો છો. તો જાણો કયા મસાલાનો કઈ રીતે ઉપયોગ કરીને તમે શિયાળામાં હેલ્ધી રહી શકો […]

સુરતમાં પત્નીના આડા સંબંધોના કારણે પતીનો આપઘાત: ‘મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે’

રાંદેર બાપુનગર ખાતે રહેતા રીક્ષા ચાલકે ફાંસો ખાઈ આપધાત કરવાના કેસમાં પોલીસે તેની પત્ની અને તેના પ્રેમી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરત ના રાંદેર બોરડી વિસ્તાર બાપુનગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવતા મોહમંદ દાઉદ વસ્તાઍ શનિવારે ઘરે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે મૃતïક મોહમંદ […]