બાળકોને માથામાં દુખાવો થાય તો બેદરાકારી કર્યા વિના આપો ધ્યાન, હોઈ શકે છે આ સમસ્યા, કરી લો આ ઉપાય

સામાન્ય રીતે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળકોને ચશ્માં આવ્યાં હોય તો તેને માથું દુ:ખે, પણ હકીકતમાં એવું નથી. બાળકોમાં માથાનો દુખાવો ખૂબ સામાન્ય છે. બેદરાકારી કર્યા વિના આપો ધ્યાન, નહીંતર તમારા બાળકના સ્વાસ્થ્યને થશે નુકસાન જ્યારે નાના બાળકને માથાનો દુખાવો થાય છે ત્યારે મોટાભાગનાં માતા-પિતાને મોટામાં મોટી ચિંતા હોય છે કે એમને મગજમાં […]

રાજકોટમાં બેઠા-બેઠા અમેરીકન નાગરીકો પાસેથી હજારો ડોલર પડાવતા શખ્સોને ઝડપી પાડયા, જાણો કઈ રીતે કરતા છેતરપિંડી

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી પાડયા છે. ત્યારે એસઓજી દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર કચેરી થી માત્ર 300 મીટર દૂર કોલ સેન્ટર ના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારી 4 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ […]

વાપી અકસ્માતના રુંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં બે નિર્દોષને કચડી નાખ્યા

વાપી જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે (Truck) અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત (Death) થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને પૂર ઝડપે આવતો એક ટ્રક અડફેટે […]

સમાજના પ્રેમ અને ધિક્કાર વચ્ચે આત્મનિર્ભર બનવા સુરતમાં કિન્નરનો પ્રેરણાદાયી સંઘર્ષ, નમકીનની દુકાન ચલાવી મહિને 15 હજારની કમાણી કરે છે

આપણો સમાજ હવે સ્ત્રી,પુરૂષમાં ભેદભાવ ન કરોના નારા લગાવી રહ્યો છે. પરંતુ તે હજુ તેના જોઈએ તેવા પરિણામો મળ્યા નથી ત્યારે અમારા જેવા થર્ડ જેન્ડરની વાત ક્યાં કરવી. પરંતુ મારા જન્મના ત્રણ દાયકા અગાઉ જે સ્થિતિ હતી તે હવે નથી રહી. લોકો અમને સ્વિકારે છે. ઘણા ધિક્કારે છે. પરંતુ અમે પણ સમાજનો જ એક ભાગ […]

વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, મીંઢળ છોડતાં જ નવવધૂનું મૃત્યુ થયું

પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ 5 ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, પરંતુ, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કન્યા લઇને પોતાના ઘરે આવેલા […]

મહુવાઃ RFOનો સાળો એક લાખની લાંચની રકમ લેવા જતાં ACBએ પકડ્યો, ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો

મહુવા વન વિભાગમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી (Forest Department Officer) દ્વારા એક લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગવામાં આવતી હોવાથી વેપારીએ એ.સી.બીના (ACB) અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું અને આર.એફ.ઑના સાળા લાંચની (bribe) રકમ લેવા આવ્યા હતા અને આર.એફ.ઑ થોડે અંતરે ઊભા રહી પૈસા મંગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું જોકે બેથી વધુ ગાડીઓ […]

અમદાવાદમાં પોલીસને બગાસું ખાતા મળ્યું પતાસું: દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળ્યા રોકડા 37 લાખ રૂપિયા

અમદાવાદના ઈસનપુર પોલીસ (Isanpur Police) ને બગાસું ખાતાં પતાસું મળી આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈસનપુર પોલીસને દારૂની બાતમી મળતાં તેઓ ટીમ સાથે રેડ પાડવા ગયા હતા. પણ આરોપીની ઘરમાંથી પોલીસને માત્ર એક જ બોટલ દારૂની મળી આવી હતી. પણ સાથે પોલીસને જે મળ્યું તે જોઈને ચોંકી ઉઠી હતી. કેમ કે આરોપીનાં ઘરમાંથી પોલીસને […]

સુરતના દરિયાકિનારે હોમગાર્ડ જવાનોની ‘દારૂપાર્ટી’, માથે બોટલ મૂકી કર્યો ડાન્સ, નશાબંધીના કાયદા પર તમાચો

ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban Gujarat) છે પણ દારૂબંધી કાગળ પર છે ત્યારે સુરત જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) તેની ટિમ સાથે દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ (Viral Video of Home Guard Liquor Party) થયો છે જોકે […]

ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન, બદલી લો આ આદત

ભોજના બાદ અજાણતા કરાતી તરત સૂઈ જવાની અને ફળ ખાઈ લેવાની કે પછી કોઈ કસરત નહીં કરવાની ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. માટે આ આદત આજથી બદલો તે જરૂરી છે. ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો […]

શું તમને પણ બહું પેટમાં દુખ્યા કરે છે તો આજે જ કરો આ રામબાણ ઉપાય, પેટના ઇન્ફેક્શનની સમસ્યાથી મળશે છૂટકારો

આજકાલ પેટમાં ઇન્ફેક્શનની (Stomach Infection)સમસ્યા ખૂબ સામાન્ય જોવા મળી રહી છે જેને બેક્ટેરિયલ આંત્રશોય પણ કહેવામાં આવે છે તેનાથી પેટ અને આંતરડામાં સોજા આવી જાય છે. જેનું કારણ આડુઅવળી ખાણીપીણી, સોજા આવવાસ, આંતરડાનો રોગ, એલર્જી (Allergy) થઇ શકે છે. સમય રહેતા તેનો ઇલાજ કરવામાં ન આવે તો ગંભીર બીમારીનું (Dangerous daises) કારણ પણ બની શકે […]