વાપી અકસ્માતના રુંવાડા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, ટ્રક ચાલકે રોડની બાજુમાં જતાં બે…

વાપી જીઆઇડીસી (Vapi GIDC) ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ગઇકાલે એક ટ્રકે (Truck) અડફેટે લીધા બાદ એક રાહદારીનું મોત (Death) થયું હતું. બીજો એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો છે. ગઇકાલે બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં…
Read More...

સમાજના પ્રેમ અને ધિક્કાર વચ્ચે આત્મનિર્ભર બનવા સુરતમાં કિન્નરનો પ્રેરણાદાયી સંઘર્ષ, નમકીનની દુકાન…

આપણો સમાજ હવે સ્ત્રી,પુરૂષમાં ભેદભાવ ન કરોના નારા લગાવી રહ્યો છે. પરંતુ તે હજુ તેના જોઈએ તેવા પરિણામો મળ્યા નથી ત્યારે અમારા જેવા થર્ડ જેન્ડરની વાત ક્યાં કરવી. પરંતુ મારા જન્મના ત્રણ દાયકા અગાઉ જે સ્થિતિ હતી તે હવે નથી રહી. લોકો અમને…
Read More...

વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, મીંઢળ છોડતાં જ નવવધૂનું…

પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ 5 ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં…
Read More...

મહુવાઃ RFOનો સાળો એક લાખની લાંચની રકમ લેવા જતાં ACBએ પકડ્યો, ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યો

મહુવા વન વિભાગમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી (Forest Department Officer) દ્વારા એક લાકડાના વેપારી પાસે વારંવાર લાંચ માંગવામાં આવતી હોવાથી વેપારીએ એ.સી.બીના (ACB) અધિકારીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું અને આર.એફ.ઑના સાળા લાંચની (bribe) રકમ…
Read More...

અમદાવાદમાં પોલીસને બગાસું ખાતા મળ્યું પતાસું: દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળ્યા રોકડા 37 લાખ…

અમદાવાદના ઈસનપુર પોલીસ (Isanpur Police) ને બગાસું ખાતાં પતાસું મળી આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈસનપુર પોલીસને દારૂની બાતમી મળતાં તેઓ ટીમ સાથે રેડ પાડવા ગયા હતા. પણ આરોપીની ઘરમાંથી પોલીસને માત્ર એક જ બોટલ દારૂની મળી આવી હતી. પણ સાથે…
Read More...

સુરતના દરિયાકિનારે હોમગાર્ડ જવાનોની ‘દારૂપાર્ટી’, માથે બોટલ મૂકી કર્યો ડાન્સ, નશાબંધીના કાયદા પર…

ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban Gujarat) છે પણ દારૂબંધી કાગળ પર છે ત્યારે સુરત જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) તેની ટિમ સાથે દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર…
Read More...

ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન, બદલી લો આ આદત

ભોજના બાદ અજાણતા કરાતી તરત સૂઈ જવાની અને ફળ ખાઈ લેવાની કે પછી કોઈ કસરત નહીં કરવાની ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. માટે આ આદત આજથી બદલો તે જરૂરી છે. ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને…
Read More...

શું તમને પણ બહું પેટમાં દુખ્યા કરે છે તો આજે જ કરો આ રામબાણ ઉપાય, પેટના ઇન્ફેક્શનની સમસ્યાથી મળશે…

આજકાલ પેટમાં ઇન્ફેક્શનની (Stomach Infection)સમસ્યા ખૂબ સામાન્ય જોવા મળી રહી છે જેને બેક્ટેરિયલ આંત્રશોય પણ કહેવામાં આવે છે તેનાથી પેટ અને આંતરડામાં સોજા આવી જાય છે. જેનું કારણ આડુઅવળી ખાણીપીણી, સોજા આવવાસ, આંતરડાનો રોગ, એલર્જી (Allergy) થઇ…
Read More...

વડોદરા: ભેંસની વફાદારી માલિકને મોંઘી પડી, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

કૂતરા માલિક પ્રત્યેની પ્રખર વફાદારી માટે જાણીતા છે. પરંતુ પાદરા તાલુકાની એક ભેંસ કૂતરાઓની વફાદારીને પણ ટપી ગઈ અને આની કિંમત તેના માલિકને ચૂકવવી પડી! અરવિંદ લુહાર નામના ખેડૂતને 22મી જાન્યુઆરીના રોજ પોતાની ભેંસ કરજણમાં રહેતા દૂરના સંબંધી…
Read More...

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે વરસાદમાં બારી બંધ ના થઈ, 7 વર્ષની લાંબી લડાઈ બાદ રેલવેને ચૂકવવું પડશે વળતર

ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ઘણી વાર બારી બરાબર બંધ ના થતી હોય કે પછી મુસાફરી દરમિયાન બીજી પણ કોઈ સમસ્યા આવે ત્યારે આપણે તેને મોટાભાગે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. જોકે, રેલવે તમામ મુસાફરોને તેણે જે ક્લાસનું ભાડું ચૂકવ્યું હોય તે ક્લાસમાં મળતી…
Read More...