જંબુસરના ડાભા ગામે પુત્રએ બનાવ્યું માતા-પિતાનું અનોખુ મંદિર, પૂજા સાથે કરે છે દિવસની શરૂઆત

આજકાલ લોકો પોતાના માતાપિતા (Parents)ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા પણ વિચાર કરતા નથી ત્યારે જંબુસર તાલુકાના ડાભા ગામે (Dabha Village) એક પુત્રએ તેના માતા-પિતાનું અનોખુ મંદિર (Temple) બનાવ્યું છે. આ મંદિરમાં મૂર્તિઓ સાથે વસ્ત્રો અને બૂટ ચંપલ પણ દર્શન માટે રાખવામાં આવ્યા છે. માતા-પિતાનો આદર અને સન્માન કરવાની શીખ આ મંદિર આપી રહ્યું છે. આ મંદિર […]

પતિ-પત્ની ઔર વો: શેઠાણીને નોકર સાથે થયો પ્રેમ, અડચણરૂપ બનેલો પતિ આંગણામાં ઉંઘતો હતો ત્યારેજ તલવાર-કુહાડીથી પતાવી દીધો

રાજસ્થાનના બારામાં આખાખેડી ગામમાં ગેરકાયદે સંબંધોના કારણે પત્નીના પ્રેમી અને તેમના સહયોગી સાથે મળીને પતિની તલવાર અને કુહાડી મારીને નિર્મમ હત્યા કરી છે. ઘટના પછી આરોપી પત્ની તેના રૂમમાં જઈને સુઈ ગઈ હતી. શુક્રવારે થયેલી આ ઘટનાનો પોલીસે ત્રણ કલાકમાં જ ખુલાસો કરી દીધો હતો. ઘટનામાં મૃતકની પત્ની, તેના પ્રેમી અને સહયોગીની ધરપકડ કરી લેવામાં […]

અમદાવાદમાં પરિણીતાનો પ્રેમ પામવા યુવક બન્યો સ્કૂલ વાનનો ડ્રાઈવર, પ્રેમ ભર્યા અને દુઃખ ભર્યા મેસેજ કરી પરિણીતાને પ્રેમ કરવા મજબૂર કરી

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે પુત્રોની માતાએ (two child mother) છેલ્લા કેટલાય વર્ષોથી તેની સાથે લગ્ન કરવાની લાલચ (Temptation of marriage) આપી સંબંધ રાખનાર (physical relation) યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક છેલ્લા ઘણા વર્ષોથી પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપતા હતો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે […]

સુરેન્દ્રનગર પોલીસે ઢોંગી ભુવો ઝડપી પાડ્યો, એકલી મહિલાઓને બનાવતો હતો ‘શિકાર’, કારનામા જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

સુરેન્દ્રનગર જિલ્લમાં (Surendranagar) અલગ અલગ તાલુકામાં હાહાકાર મચાવનાર મનુ ભુવો આખરે પોલીસન સકન્જામાં આવી ગયો છે. સુરેન્દ્રનગરના વઢવાણના નાથ બાવા વિસ્તારમાં રહેતા આ ઢોંગી ભુવાએ અનેક મહિલાઓને ભોળવી ટાર્ગેટ બનાવતી હતી. આ ભુવો એકાન્તમાં જોવા મળતી મહિલાઓને ટાર્ગેટ કરી અને તેમને જ શિકાર બનાવતો હતો. ભુવાએ મહિલાઓનાં દાગીના પડાવી લીધા હોવાના 14 ગામમાંથી કિસ્સા સામે […]

રાજકોટ પોલીસ મથકનાં લૉકઅપ લુખ્ખા તત્વો માટે બન્યુ ‘સોશિયલ મીડિયા હબ’ વિડિયો વાયરલ ‘પુલીસ આયેંગા તો બોલના માયા ભાઈ આયા થા’

રાજકોટ (Rajkot) શહેરના વધુ એક પોલીસ સ્ટેશનના (Police Lockup) લોકઅપ નો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે (Viral). રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ (Pradyuman Nagar Police ) સ્ટેશનનાં લોકઅપનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલા લૂંટના (Loot Accused) કેસમાં પકડાયેલા આરોપી રાહિલ સુમરા લોકઅપમાં હોય તે […]

માતા નશામાં ધૂત રહી અને માસૂમ બાળકી દૂધ વગર મૃત્યુ પામી: દોઢ મહિનાની દિકરી રાતભર રડતી રહી, દિકરી દુનિયા છોડી જતી રહી તો પણ માતાએ ફરી શરાબ પીધો

શું માતા આવી પણ હોઈ શકે છે….! છત્તીસગઢના ધમતરીમાં દોઢ મહિનાની એક માસૂમ દૂધ વગર ટળવળીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધી. તેની માતા રાત્રે શરાબ પીને બેભાન અવસ્થામાં ઉંઘી રહી. બાળકી રાતભર દૂધ માટે ટળવળતી રહી. સવાર થતા થતા બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકીનું ભૂખને લીધે મૃત્યુ થયું હોવાનું […]

પાટણના બ્રાહ્મણવાડામાં ‘મમતાની મેરેથોન’, ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

માઁની મમતા ઇતિહાસના (history) પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ… કહેવાય છે કે માતાના પ્રેમ (mother love) આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી […]

સુરત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ: બહેનની અંતિમ ઇચ્છા અધૂરી જ રહી, મૃતકના ભાઈએ વલોપાત કરતા કહ્યું, ‘બહેનને ફ્રેંકી ખાવાની ઇચ્છા હતી, હું લેવા ગયો અને તેને મોત મળ્યું’

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં નવો ખુલાસો થયો છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ ખુદ દારૂના નશામાં હોવાનું કબૂલ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ કાર લઈને નીકળતા બે મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય કલમ સાથે પોલીસે ગુનો નોંધતા અતુલ વેકરિયાને 24 કલાકમાં […]

આમળા જ નહીં તેના બીજ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, આમળાના બીજ ફાયદા જાણો અને શેર કરો

આમળાનો (Gooseberry) ઉપયોગ તમે સ્વાસ્થ્યના સારા ફાયદા (Good health benefits) માટે શાક, અથાણું, મુરબ્બો અને ચૂર્ણના રૂપે કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય તેના બીજનું સેવન કર્યું છે? આમળાની જેમ જ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અહીં અમે તમને જણાવી શું કે આમળાના બીજ કઈ રીતે સ્વાસ્થ્યના સુધારમાં મદદરૂપ થાય છે. ત્વચાના રોગમાં […]

સુરતમાં રત્નકલાકારની સગર્ભા પત્નીએ કર્યો આપઘાત, એક ફોન કોલને કારણે પતિની ખૂલી પોલ, ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી સગર્ભાએ સાસરિયાઓના ત્રાસથીગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સગર્ભા મહિલાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કરીને પોતાની આપવીતિ વર્ણવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પતિ દરરોજ મારે છે અને સાસરિયાઓ ત્રાસ આપે છે. આ સાથે મહિલાએ કહ્યું હતું કે, પતિ ગળું દબાવી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ […]