પાટડીમાં બીનવારસી લાશોની અંતિમવિધિ કરતું અનોખું મિત્ર મંડળ, ભરત વરસાણી અને રાજુ વરસાણી નામના બે ભાઇઓ આ સેવાયજ્ઞ શરૂ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકની કેનાલોમાં ડુબેલી અને રેલ્વે પાટા પર કચડાયેલી હાલતમાં મળી આવેલી બિનવારસી લાશોની અંતિમવિધિ પાટડીનું એક અનોખું મિત્ર મંડળ વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં આ મંડળે છેલ્લા 15 વર્ષમાં 80થી વધુ બીનવારસી લાશોની અંતિમવિધિ ભગીરથ કાર્ય કર્યું છે. નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ રણકાંઠા વિસ્તારને થયો હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે […]

ગુજરાતમાં શિક્ષણમાં લોલમલોલ: પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો બાળકોને ભણાવે છે, શિક્ષણમંત્રીની કબૂલાત

ગુજરાતમાં શિક્ષણનો સ્તર કેટલો કથળી ગયો છે એ વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત માહિતીમાંથી બહાર આવ્યું છે, રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો હોવાની કબૂલાત કરી હતી. એક બાજુ, તાલીમ અને લાયકાત ધરાવતા શિક્ષકોને નોકરીઓ મળતી નથી અને બીજી બાજુ, અણઘડ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. […]

બિહારમાં એક જ પરિવારના 6 બાળકો સળગીને મૃત્યુ પામ્યા: મકાઈના ડોડા શેકતી વખતે ઘાસચારામાં આગ લાગી, બાળકોની ઉંમર અઢીથી 5 વર્ષ

અરરિયામાં પલાસીના કવૈયા ગામમાં એક જ પરિવારના છ બાળકો આગમાં સળગી જવાને લીધે મૃત્યુ પામ્યા છે. આ બાળકોની ઉંમર અઢી વર્ષથી 5 વર્ષની છે. આ તમામ એક રૂમમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા. નજીકમાં પશુઓ માટેનો સૂકો ઘાસચારો હતો. જેમાં આગ લાગી ગઈ હતી. અન્ય બાળકોના અવાજ સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. […]

અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે પરવળ, રક્તશુદ્ધિ કરે છે અને બ્લડસુગરને રાખે છે નિયંત્રિત, તેના ફાયદા જાણો અને શેર કરો

હવે તમને શાકમાર્કેટમાં (Vegetable market) પરવળ (parwal) જોવા મળતા હશે. પરવળ તેના ગુણધર્મને કારણે તમારા સ્વાસ્થ્યને (health benefits) અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી (Nutrients) ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ […]

સંબંધની હત્યાનો ચોંકવનારો બનાવ સામે આવ્યો: ભાભી સાથેના આડા સંબંધમાં ભાઈએ કરી મોટાભાઈની હત્યા!

પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં ખૂબ જ ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા (Murder) કરી નાખવામાં આવી હતી. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ખુદ પોલીસ (Police) વિચારમાં પડી ગઈ હતી. હકીકતમાં ભાભી સાથે આડા સંબંધમાં ખુદ ભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી હતી. નવાઈની વાત તો એ છે કે ઠંડા […]

માનવતા મરી પરવારી: હેલ્મેટ ન પહેરવાના ગુનામાં પોલીસે 8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને ત્રણ કિલોમીટર ચલાવી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સસ્પેન્ડ

ઓડિશામાં પોલીસ (Odisha police)ની માનવતા મરી પરવારી હોય તેવો એક બનાવ ધ્યાનમાં આવ્યો છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા (Superintendent of Police)એ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ (Sarat police station in-charge Rina Baksala) કરી દીધા છે. મયુરભંજ (Mayurbhanj) જિલ્લાના પોલીસ વડા સ્મિથ પરમારે (Smith Parmar) સરત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રીના બક્સાલાને રવિવારે એક […]

હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

હોળીના દિવસે (holi 2021 )પત્ની માટે સાડી (saree for wife) લાવવાનું એક પતિને ભારે પડ્યું હતું. પત્નીએ ગુસ્સામાં આવીને દુપટ્ટાથી લટકીને આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી. જ્યારે પત્નીએ આત્મહત્યા કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો અને લોકો સામે આવ્યું તો લોકો ચોંકી ગયા હતા. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીના (bareli) નિગોહી વિસ્તારના હસૌઆ ગામમાં આ […]

રંગીલા રાજકોટના શરમજનક દૃશ્યો, માતા સમાન વૃદ્ધાની પણ લાજ ન ભરી! જાહેરમાં ‘દાદાગીરી’નો વિડિયો વાયરલ, વૃદ્ધા હાથ જોડી કરગરતા રહ્યા યુવકો બબાલ કરતા રહ્યા

રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક દાદાગીરીનો વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી છે. બીજી તરફ કેટલાક શકશો તેને મચક પણ નથી આપી રહ્યા. રાજકોટ શહેર ના હનુમાન મઢી ચોકનો (Hanuman Madhi Chowk) એક વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો […]

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો: 61 વર્ષના વૃદ્ધને મહિલા હોટલના રૂમમાં લઇ ગઇ, નગ્ન થઈ નાટક કરી માંગ્યા 13 લાખ રૂપિયા

અમદાવાદ શહેરમાં (Ahmedabad) થોડા દિવસો પહેલા જ મહિલા ક્રાઇમમાં ત્રણથી ચાર હનીટ્રેપની (Honey Trap) ફરિયાદો આવી હતી. જેમાં ડિસમિસ પોલીસકર્મી અને વકીલ સંડોવાયેલા હતા. ત્યારે વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. 61 વર્ષીય વૃદ્ધનો (senior citizen) એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી હતી. બાદમાં બર્થડે […]

MPમાં દગાબાઝ પત્ની: પ્રેમી માટે પતિ અને બાળકો સહિત આખા પરિવારના સભ્યોના જમવામાં ઉંઘની દવા ભેળવી લાખોની રોકડ અને દાગીના લઈને પ્રેમી સાથે ભાગી ગઈ

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના બરાસોમાં એક દગાબાજ મહિલા જે એક પત્ની, માતા અને વહુ પણ છે, પરંતુ તેણે તમામ સંબંધીને ભુલીને ગેરકાયસે સંબંધમાં પોતાનાઓનો જ જીવ લઈ લીધો. તેણે પોતાના બે બાળકો, પતિ, નણંદ અને સાસુ-સસરા સહિત 10 લોકોને ભોજનમાં ઉંઘની દવાનો હેવી ડોઝ આપી દીધો અને પ્રેમી સાથે ભાગી ગઈ. 10 પીડિત ગ્વાલિયરમાં જયા આરોગ્ય […]