રાજકોટમાં 108 મોડી આવતાં દર્દી જીવ બચાવવા રસ્તા પર રઝળ્યો, મીડિયાકર્મીએ ઓક્સિજન મળી રહે એ માટે પ્રયત્ન કર્યો

રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બની રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, મૃતહેદોનો નિકાલ થતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી અને સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વારો આવતો નથી. શહેરની સ્થિતિ એટલી હદે ખરાબ બની રહી છે કે હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી. ત્યારે લોકોના હૃદયના ધબકારા થંભાવી દે એવી એક ઘટના ગઇકાલે રાત્રે […]

સુરતમાં 24 કલાક અગ્નિદાહથી સ્મશાનગૃહોની ચીમની અને ગ્રિલ પણ ઓગળી, સ્થિતિ ભયાનક વણસી

સુરતમાં કોરોનાના કેરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: 24 કલાકમાં સૌથી વધુ 6690 કેસ નવા નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત

ગુજરાતમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. અને અનેક પ્રતિબંધો છતાં પણ કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યું નથી. અને રોજ 500થી વધારે કેસોની છલાંગથી કોરોનાનાં કેસો વધી રહ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 6690 કેસો નોંધાયા છે. જ્યારે 67 લોકોનાં મોત નિપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા […]

ગરમીમાં ડિઓ કે સ્પ્રે નહીં પણ રસોડાની આ 5 ચીજોના ઉપયોગથી કરો પરસેવાની સ્મેલને ચપટીમાં દૂર, અચૂક મળશે રિઝલ્ટ

ઉનાળામાં થતા પરસેવાના કારણે તમારા શરીરમાંથી બેડ સ્મેલ આવે છે તેને દૂર કરવામાં તમે રસોઈની કેટલીક ચીજનો ઉપયોગ કરી શકો છે. ભલે તમે ઘરની બહાર પણ ન જાઓ તો પણ તમારે પરસેવાની સ્મેલના કારણે ક્યારેક શરમમાં મૂકાવવાની સ્થિતિ આવે છે. આ સમયે તમે ડિઓ કે અન્ય સ્પ્રેનો ઉપયોગ કરો છો પણ આજે અમે આપને રસોઈની […]

અમદાવાદમાં PSI એ મહિલા કોન્સ્ટેબલને કહ્યું ગરમી નથી લાગતી? ચાલો બાજુની હોટલમાં જઇએ અને હોટલનાં રૂમમાં તમામ વસ્ત્રો ઉતારી દીધા, ત્યાં મહિલાનો પતિ આવ્યો અને…

અમદાવાદ પોલીસ બેડામાં હાલ એક પ્રેમ પ્રકરણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યું છે. જેમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) અને એક મહિલા કોન્સ્ટેબલનાં પ્રણય સંબઁધો ચર્ચાનો વિષય બન્યા છે. જેના કારણે ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હાલ પુરતા પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર […]

કોરોના કાળમાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા? કેવા લક્ષણો હોય તો કયો ટેસ્ટ કરાવવો? જાણો માતા પિતાને મૂંઝવતા સવાલોના જવાબ

કોરોનાના અજગરી ભરડામાં હવે બાળકો પણ આવી રહ્યા છે. જેને કારણે સ્વાભાવિક રીતે જ માતા-પિતામાં ખૂબ ચિંતા જોવા મળી રહી છે. નાના બાળકોમાં થતા કોવિડ-19ના મા-બાપને મુંઝવતા પ્રશ્નો અને ઉત્તરો લાવવાના પ્રયાસ કર્યો છે. જેથી માતા-પિતાની ચિંતામાં ઘટાડો થાય અને વૈજ્ઞાનિક ઢબે બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેની માહિતી આપના સુધી પહોંચી શકે. સુરતના […]

સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ અને રાંદેર પોલીસ મથકમાં એલ.આર.તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીનું નિધન થયું છે. મહિલા પોલીસ કર્મચારીના નિધનના પગલે પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સુરતમાં કોરોનાનો કહેર શરુ થયો ત્યારથી જ પોલીસ આગળ આવી સતત કામગીરી […]

હાથ જોડીને કહું છું- અમે ભૂલ કરી; તમે ના કરતા, માસ્ક પહેરો, જીવ બચાવો… કોરોના દર્દીના વાળ ઓળીને દીકરીની જેમ સેવા કરે છે નર્સ

કોરોનાની ઘાતક લહેર વચ્ચે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં આ મહિલાએ બે હાથ જોડી ઈમોશનલ મેસેજ આપતાં કહ્યું કે, કાળમુખા કોરોનાથી બચવું હોય તો ઘરે રહો, કામ વિના બહાર ન નીકળો અને માસ્ક પહેરવાની ટેવ પાડો. અમે તો ભૂલ કરી પણ તમે ના કરતા. કોવિડ હોસ્પિટલની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું હતું કે અહીં વિકટ પરિસ્થિતિ […]

મૃતકોની સંખ્યા વધતા સ્મશાનમાં જગ્યા ઓછી પડી, મૃતદેહોને ખુલ્લામાં દાહ આપવામાં આવી રહ્યો છે; રસ્તાઓ પર પણ થઈ રહ્યા છે અંતિમસંસ્કાર

ઝારખંડનાં રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી 12 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા. એ સિવાયના 35 મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં […]

સુરતમાં સાત વર્ષ પછી પ્રેગ્નન્ટ થયેલી મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો, ફેફસાંમાં 90% ઇન્ફેક્શન, 7 દિવસ વેન્ટિલેટર પર રહી ડોક્ટરની દવા અને હિંમતથી 15 દિવસે કોરોનાને હરાવ્યો

‘તમે સમજી શકો કે, કોઈ મહિલાને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રહી હોય અને કોરોના જેવી બીમારી થાય તો તેની હાલત શું થાય ? પરંતુ આ ગંભીર સ્થિતિમાંથી હું માંડ બહાર આવી છું. કોરોના થતાં હું કિરણ હોસ્પિટલમાં દાખલ થઈ હતી, દાખલ થયા બાદ મારી તબિયત વધારે ખરાબ થઈ હતી. ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હતું. […]