રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, નવી ગાઈડલાઈન જાહેર, લારી-ગલ્લા અને દુકાનદારોને મળી રાહત

ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આશંકિ છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. […]

આણંદના 35 વર્ષીય કિંશુક પટેલની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરી, યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા નોધારા બન્યા

અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની ઘટનાએ ચરોતર પંથકને શોકમય કર્યું છે. ન્યૂયોર્ક પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી હત્યારાઓની તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના બોરસદ […]

ચહેરા પર વારંવાર પિંપલ્સ અને ફોડલીઓ થતી હોય તો તરત જ કરો આ 5 કામ, જાણો અને શેર કરો

ચહેરાના ડાઘ-ધબ્બા અને પિંપલ્સ ગ્રહણ સમાન હોય છે. જો તમે પણ ઝડપથી વારંવાર થતાં પિંપલ્સને દૂર કરવા માંગો તો અહીં જણાવેલા ઉપાય કરી લો. સ્કિન પ્રોટેક્શન સ્કિનને તડકાંથી બચાવો. જો તમને એવું લાગતું હોય કે ટેનિંગથી પિંપલ્સ છુપાય જાય છે તો તમને જણાવી દઈએ કે આવું થોડાં સમય માટે જ થાય છે. ટેનિંગને કારણે પિંપલ્સની […]

પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો તેમ છતાં ના મર્યો તો છાતીમાં ધરબી દીધી ગોળી

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી (boy murder) નાંખી હતી. યુવકની હત્યાનો (boy murder) સનસની ખેસ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બન્યો છે. પત્ની સાથેના આડા સંબંધોના (love affair) શકના આધારે યુવકની હત્યા કરવામાં આવી છે. અને ઘટના સ્થળેથી ફરાર થઈ […]

નાઈટ કરફ્યૂમાં એકલી ઉભેલી મહિલાને લિફ્ટ આપવી ભુજના યુવકને ભારે પડી, જાણો સમગ્ર કિસ્સો..

હાલ સમગ્ર રાજ્યના 36 શહેરોમાં કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ ચાલી રહ્યો છે. તેવામાં ભુજમાં નાઈટ કરફ્યૂમાં એકલી ઉભી રહેલી મહિલાની મદદ કરવી ભુજના એક યુવકને ભારે પડી ગઈ હતી. મહિલાએ અને તેના સાથીદારને યુવકને લૂંટી દીધો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલા સહિત પાંટ આરોપીઓને દબોચી લીધા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગી, 3 ડબ્બા બળીને ખાખ, રેલ વ્યવહારને અસર, કોઇ જાનહાનિ નહીં

આજે વહેલી સવારે વડોદરા યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનમાં રહસ્યમય રીતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાખ થઇ ગયા હતા. ટ્રેનમાં કોઇ મુસાફરો ન […]

300થી વધુ કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કરાવનાર પોતે સંક્રમિત થતાં 3 કલાક સુધી ન મળ્યો બેડ, અંતે થયું મોત

હિસાર: કોવિડ-19 (COVID-19)ના આ ભયાનક સમયમાં લોકોના જીવનની રક્ષા માટે દિવસ-રાત અથાગ મહેનત કરનારા કોરોના યોદ્ધાઓ (Corona Warriors)ની સુરક્ષા રામ ભરોસે છે. જો તેમને કોરોનાનું સંક્રમણ થઈ જાય તો તેની કોઈ ગેરંટી નથી કે તેમની સારવાર માટે બેડ મળી જ જશે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ સમયે જોવા મળ્યું જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના અંતિમ […]

વિદેશમાં અભ્યાસ કરતી યુવતી આવી વતનની વ્હારે, બચતના 3 લાખ મોકલીને પિતાની મદદથી કોરોનાગ્રસ્તોને પહોંચાડે છે ટિફિન

કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોને ભોજનની સમસ્યા રહેતી હોય છે. જેથી વિદેશમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના વતનની વ્હારે આવીને પિતાની મદદથી અનોખી સેવા શરૂ કરી છે. કેનેડામાં અભ્યાસની સાથે સાથે નોકરી કરતી વિદ્યાર્થિનીએ પોતાની બચતના 3 લાખ વતન મોકલની પિતાની મદદથી છેલ્લા 25 દિવસમાં જ 15 હજાર કરતાં વધુ ટિફિન કોરોનાગ્રસ્તો સુધી પહોંચાડ્યાં છે.આ સેવા કોરોના […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 5246 કેસો નોંધાયા, 71 લોકોના કોરોનાથી મોત, 9001 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં આજે કોરોનાનાં કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 5246 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત 71 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેની સામે 9001 દર્દીઓને કોરોનાને માત આપી સાજા થયા હતા. રાજ્યમાં કોરોના કેસોનો રિકવરી રેટ વધીને 86.78 ટકા પર પહોંચ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

છાતીમાં કફ જામી ગયો છે? તો અપનાવો આ 5 ઘરેલૂ નુસ્ખા, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

હાલના સમયમાં કફ થઇ જાય તો પણ ટેન્શન વધી જાય છે. કારણકે કફ એ કોરોનાનું લક્ષણ છે અને તેને મટાડવાના ઘરેલૂ ઉપચાર અપનાવવા જોઇએ. સ્ટીમ લેવાથી મળશે રાહત કફની સમસ્યા તો તમને સતાવતી હોય તો સૌથી સારો ઓપ્શન છે કે સ્ટીમ લઇ લેવી જોઇએ. તેનાથી હવા સીધી ફેફસા સુધી પહોંચે છે અને કફને તોડવામાં મદદ […]